gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રિક્ષામાં બેસી વાસણા જતા મહારાષ્ટ્રના વૃદ્ધાના રૃા.૩.૬૩ લાખ ચોરાયા | Rs 3 63 lakh ra soläni seni emö…

G METRO NEWS by G METRO NEWS
May 11, 2026
in GUJARAT
0 0
0
રિક્ષામાં બેસી વાસણા જતા મહારાષ્ટ્રના વૃદ્ધાના રૃા.૩.૬૩ લાખ ચોરાયા | Rs 3 63 lakh ra soläni seni emö…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સોમવાર

મહારાષ્ટ્રથી આવેલા વૃદ્ધા ગીતામંદિર બસ સ્ટેન્ડથી વાસણા જવા માટે શટલ રિક્ષામાં બેઠા હતા. જમાલપુર જતા રસ્તામાં રિક્ષા ચાલક સહિત ચાર શખ્સોએ વૃદ્ધાની નજર ચૂકવીને રૃા. ૩.૬૩ લાખની મતા ભરેલું પર્સ ચોરી લીધુ હતું, જેમાં વૃધ્ધા પુત્રવધુના ઘરે જવા માટે રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે ચોરી થઇ હતી. આ બનાવ કાગડાપીઠ પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ કરી છે.

પુત્રવધુની અમદાવાદ બેન્કમાં બદલી થતાં તેના ઘરે આવ્યા રિક્ષા ચાલકે વાતોમાં ભોળવી પર્સની ચોર્યું  ઃ કાગડાપીઠ પોલીસે તપાસ શરુ કરી

મહારાષ્ટ્રમાં રહેતા વૃદ્ધાએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલક સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની પુત્રવધુની અમદાવાદ બેન્કમાં બદલી થઇ હતી અને તે વાસણામાં રહે છે.જેથી ગત તા. ૦૨-૦૫-૨૦૨૬ના તેઓ પુત્રવધુના ઘરે આવવા માટે મહારાષ્ટ્રથી બસમાં બેસીને નીકળ્યા હતા. ત્યારે બીજા દિવસે સવારે તેઓ ગીતામંદિર એસટી સ્ટેન્ડ ઉતર્યા હતા. ત્યાંથી શટલ રિક્ષામાં બેસીને વહુના ઘરે જતા હતા. 

દરમિયાન રિક્ષામાં અગાઉથી બે શખ્સો બેઠા હતા અને રસ્તામાંથી રિક્ષા ચાલકે અન્ય એક પેસેન્જરને બેસાડયો હતો જેથી પેસેન્જરે બેસતા ફાવતું નથી તેમ કહીને વૃદ્ધાનું પર્સ બાજુમાં મુકાવ્યાં બાદ રિક્ષા ચાલકે વૃદ્ધાને વાતોમાં વાળ્યા હતા. આ સમયે પુત્રનો ફોન આવતા રિક્ષા ચાલક જમાલપુર એએમટીએસ બસ ડેપો પાસે ઉતારીને જતો રહ્યો હતો. પુત્ર સાથે કારમાં ઘરે જઇને જોયું તો પર્સની અંદર નાનુ પર્સ ગુમ હતુ. તેમાં સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૃા. ૩.૬૩ લાખની મતા હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
એમ્બ્યુલન્સના ડ્રાઇવરે ટક્કર મારતા બેભાન હાલતમાં યુવકનું મોત | Ewe anuon a mano mwirin an a tori ewe…

એમ્બ્યુલન્સના ડ્રાઇવરે ટક્કર મારતા બેભાન હાલતમાં યુવકનું મોત | Ewe anuon a mano mwirin an a tori ewe...

ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓને ટ્રેક કરવામાં ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલોની નબળી કામગીરી | schools of vadodar…

ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓને ટ્રેક કરવામાં ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલોની નબળી કામગીરી | schools of vadodar...

વડાપ્રધાનના રોડ શો પહેલાં વાહનો બંધ કરાતાં એરપોર્ટના પેસેન્જરોને ચાલતા જવું પડ્યું | passengers walk…

વડાપ્રધાનના રોડ શો પહેલાં વાહનો બંધ કરાતાં એરપોર્ટના પેસેન્જરોને ચાલતા જવું પડ્યું | passengers walk...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ શહેરની સુપર માર્કેટ 10 દિવસમાં ખાલી કરવા અલ્ટિમેટમ | Ultimatum to vacate Anand city super marke…

આણંદ શહેરની સુપર માર્કેટ 10 દિવસમાં ખાલી કરવા અલ્ટિમેટમ | Ultimatum to vacate Anand city super marke…

1 year ago
વટવામાં મહિલાને વાહન ચાલકે ટકકર મારી મોતને ઘાટ ઉતારી | Ewe fefin a tori me a ninniilo ren emon chon …

વટવામાં મહિલાને વાહન ચાલકે ટકકર મારી મોતને ઘાટ ઉતારી | Ewe fefin a tori me a ninniilo ren emon chon …

12 months ago
મુંબઈમાં એપલ સ્ટોર બહાર લાઈનમાં ગ્રાહકોમાં મારામારી, પોલીસનો લાઠીચાર્જ

મુંબઈમાં એપલ સ્ટોર બહાર લાઈનમાં ગ્રાહકોમાં મારામારી, પોલીસનો લાઠીચાર્જ

11 months ago
માતાને મળવા જતો સિકલીગર ખટંબા ટીપી રોડ પરથી ઝડપાયો | thief caught at khatamba road

માતાને મળવા જતો સિકલીગર ખટંબા ટીપી રોડ પરથી ઝડપાયો | thief caught at khatamba road

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News