gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મધ્યપ્રદેશની 3 વર્ષની વિયાના જૈને સૌથી નાની વયે સંથારો લીધો, ટર્મિનલ બ્રેઇન ટ્યુમરથી હતી પીડિત | Thr…

G METRO NEWS by G METRO NEWS
May 3, 2025
in INDIA
0 0
0
મધ્યપ્રદેશની 3 વર્ષની વિયાના જૈને સૌથી નાની વયે સંથારો લીધો, ટર્મિનલ બ્રેઇન ટ્યુમરથી હતી પીડિત | Thr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indore News : મધ્ય પ્રદેશના ઈન્દોરમાં એક બાળકી વિયાના જૈને માત્ર ત્રણ વર્ષની વયે સંથારો લીધો હતો. સંથારો લીધાની થોડીક જ મિનિટોમાં બાળકીનું નિધન થયું હતું. જૈન સમાજ અને તેના પરિવારની હાજરીમાં ત્રણ વર્ષ ચાર મહિના અને એક દિવસની વયે વિયાના જૈને 21 માર્ચે સંથારો લીધો હતો.

વિયાના જૈનને ડિસેમ્બર 2024માં ટર્મિનલ બ્રેઈન ટયુમર થયું હોવાનું નિદાન થયું હતું. વિયાનાએ આ વર્ષના પ્રારંભમાં મુંબઈમાં સર્જરી કરાવી હતી. ત્યાર બાદ રિકવરીના પ્રારંભિક સંકેતો મળવા છતાં માર્ચમાં ફરીથી તેનું સ્વાસ્થ્ય કથળ્યું હતું. વિયાના માતા-પિતા વર્ષા અને પિયુષ જૈને જણાવ્યું કે, તેમના પરિવારના ગુરુ રાજેશ મુનિ મહારાજ સાથે ચર્ચા કર્યા પછી તેમણે વિયાના સંથારો લે તેવો નિર્ણય કર્યો હતો. જૈન ધર્મમાં અન્ન-જળનો ત્યાગ કરીને નવકાર મંત્રનું સ્મરણ કરતાં સ્વૈચ્છિક રીતે જીવનનો અંત લાવવાની ધાર્મિક ક્રિયાને સંથારો કહે છે.

આ ધાર્મિક ક્રિયાને આત્મહત્યા નહીં પરંતુ સ્વ-શુદ્ધિકરણના સ્વરૂપ તરીકે જોવામાં આવે છે. પિયુષ જૈને જણાવ્યું હતું કે, તેમના ગુરુ રાજેશ મુનિ મહારાજે વિયાનાની સ્થિતિ જોઈ હતી અને કહ્યું કે સંથારો લીધા પછી તેનું એક રાત માટે પણ જીવવું મુશ્કેલ બનશે. આથી ભાવનાત્મક રીતે ભાંગી ગયેલા પરિવારે પુત્રીના સંથારાનો નિર્ણય કર્યો હતો. આ સાથે તેમણે આધ્યાત્મિક પરિપૂર્ણતાની લાગણી સાથે એકમાત્ર સંતાનને ગુમાવવાની પીડા પણ સહન કરી હતી તેમ માતા વર્ષાએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, પુત્રી વિયાનાએ ધાર્મિક મંત્રોચ્ચાર સાથે સંથારો લીધાની ૧૦ મિનિટમાં જ તેનું નિધન થયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station
INDIA

April 1, 2026
વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…

ઓરેકલે સવારે છ વાગે માત્ર એક ઇમેલથી 30 હજાર કર્મચારીઓની છટણી કરી | Oracle laid off 30 000 employees …

Next Post
ઉત્તર ભારતમાં આંધી સાથે ધોધમાર વરસાદ : 10નાં મોત | Heavy rains with thunderstorm in North India: 10 …

ઉત્તર ભારતમાં આંધી સાથે ધોધમાર વરસાદ : 10નાં મોત | Heavy rains with thunderstorm in North India: 10 ...

ઉ. પ્રદેશની નેપાળ સરહદે ગેરકાયદે મસ્જિદો મદરેસાનો રાફડો, યોગીનું બુલડોઝર ફરી વળ્યું | illegal mosque…

ઉ. પ્રદેશની નેપાળ સરહદે ગેરકાયદે મસ્જિદો મદરેસાનો રાફડો, યોગીનું બુલડોઝર ફરી વળ્યું | illegal mosque...

ડૉલર સામે રૂપિયામાં મોટી અફડાતફડી

ડૉલર સામે રૂપિયામાં મોટી અફડાતફડી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરદાર સરોવર ડેમમા પાણીની આવક વધતા અમદાવાદમાં આવતા પાણીમાં ડહોળાશનું પ્રમાણ વધી ગયું | Water inflow t…

8 months ago
પોતાની ભૂમિ પરનાં ત્રાસવાદી મથકોનો નાશ થતાં પાકે. કહ્યું અમે અમારા સમયે અને નક્કી કરેલા સ્થળોએ હુમલા…

11 months ago
GSECની સામે બીજા દિવસે પણ ભૂખ હડતાળ યથાવત, કંપનીનો ભરતી માટે લેખિત ખાતરી આપવાનો ઈનકાર | Vadodara : H…

12 months ago
વલસાડમાં ગાભણી ગાયની હત્યા બાદ મુસ્લિમ સમાજે કરી લાલઆંખ, આવા લોકોનો સમાજમાંથી કાયમી બહિષ્કારનો નિર્ણ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News