gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

લેબર કોડ લાગુ, ચાર દિવસ કામ, ત્રણ દિવસ રજાને મંજૂરી | Labour codes implemented four day work three d…

G METRO NEWS by G METRO NEWS
May 12, 2026
in INDIA
0 0
0
લેબર કોડ લાગુ, ચાર દિવસ કામ, ત્રણ દિવસ રજાને મંજૂરી | Labour codes implemented four day work three d…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– તમામ કર્મચારીને અપોઇન્ટમેન્ટ લેટર આપવો પડશે : નિયમો નોટિફાઇ કરાયા

– સપ્તાહમાં 48 કલાક કામ જેને ચાર દિવસમાં વહેંચી શકાશે, ઓવર ટાઇમ બદલ વધારાનો ચાર્જ આપવો પડશે

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે શ્રમિકોના અધિકારો સાથે જોડાયેલા વિવિધ ૨૯ જેટલા કાયદાઓને એક કરીને ચાર નવા લેબર કોડ લાગુ કર્યા છે. આ ચાર લેબર કોડનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. 

જેની દેશભરમાં શ્રમિકો, કર્મચારીઓ અને કંપનીઓ પર અસર પડશે. સરકારે લઘુતમ વેતન ક્રાઇટેરિયાને હાલ રદ કરી નાખ્યો છે. જેને લઇને વિવાદની પણ શક્યતાઓ છે, જ્યારે કર્મચારીઓના હિતમાં પણ કેટલાક નિયમો લાગુ થવા જઇ રહ્યા છે જેને પગલે સપ્તાહમાં ચાર દિવસ કામ અને ત્રણ દિવસ આરામનો નિયમ લાગુ કરવાનો રસ્તો પણ સ્પષ્ટ થઇ ગયો છે.  

કેન્દ્ર સરકાર દ્વારા નોટિફાઇ કરાયેલા નવા લેબર કોડ નિયમ મુજબ કોઇ પણ કર્મચારી માટે સપ્તાહમાં ૪૮ કલાકથી વધુ કામ નહીં કરાવી શકાય. કંપની અને કર્મચારીઓ ઇચ્છે તો આ ૪૮ કલાકનું કામ માત્ર ચાર દિવસમાં વિભાજીત કરી શકશે, એટલે કે પ્રતિ દિવસ જો ૧૨ કલાકનું કામ કરી આપે તો ચાર દિવસમાં ૪૮ કલાક કામનો નિયમ પૂર્ણ કરી શકાય, આ રીતે તે સપ્તાહમાં ત્રણ દિવસ રજા રાખી શકશે, જોકે આ નિયમ તમામ માટે સમાન રીતે લાગુ નથી કરાયો, મજૂરો માટે એક દિવસમાં આઠ કલાકનો જ નિયમ લાગુ રહેશે. તેનાથી વધુ સમય સુધી કામ પર ઓવરટાઇમ મળશે. 

સરકારે ૧૦ મેના રોજ તમામ ચાર લેબર કોડના અંતિમ નિયમો જારી કર્યા હતા, જેમાં ઇન્ડસ્ટ્રિયલ રિલેશન કોડ ૨૦૨૦, કોડ ઓન વેજ ૨૦૧૯, સોશિયલ સિક્યોરિટી કોડ ૨૦૨૦ અને ઓક્યુપેશન સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કંડીશન કોડ ૨૦૨૦ સામેલ છે. સંસદ દ્વારા આ કાયદા પસાર કર્યાના લગભગ છ વર્ષ બાદ ૩૦થી વધુ ગેઝેટ નોટિફિકેશન દ્વારા અંતિમ સ્વરુપ આપવામાં આવ્યું છે. આ પહેલા ડિસેમ્બર ૨૦૨૫ના રોજ જે ડ્રાફ્ટ જારી કર્યો હતો તેમાં લઘુતમ વેતન નક્કી કરવા માટે કેલરી ઇનટેક, કપડા, ભાડુ, ઇંધણ ખર્ચ વગેરે માપદંડ નક્કી કરાયા હતા. જોકે અંતિમ નિયમોમાંથી તેને હટાવી દેવાયા છે. હવે લઘુતમ વેતન મુદ્દે સરકાર અલગથી આદેશ જારી કરશે. 

કર્મચારીઓ પર પડનારી અસરો

* કંપનીએ કે સંસ્થાએ તમામ કર્મચારીને ફરજિયાત નિમણુંક પત્ર એટલે કે અપોઇન્ટમેન્ટ લેટર આપવો પડશે

* વર્કર રિસ્કિલિંગ ફન્ડમાં યોગદાન કરવું પડશે, એક વર્ષની સેવા બાદ ગ્રેચ્યુએટી આપવી પડશે

* કર્મચારીઓ પાસેથી સપ્તાહમાં ૪૮ કલાકથી વધુ કામ નહીં લઇ શકાય, મજૂરો માટે આઠ કલાકનો નિયમ

* ૧૬ વર્ષથી વધુ વયના અનઓર્ગેનાઇઝ્ડ વર્કર માટે આધાર લિંક સાથે રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે

* ગિગ-પ્લેટફોર્મ વર્કર્સ માટે નેશનલ સોશિયલ સિક્યોરિટી બોર્ડની રચના કરાશે

* મહિલા વર્કર્સ કર્મચારીને રાત્રે કામ કરવાની છૂટ મળશે, કંપનીએ સુરક્ષાનું ધ્યાન રાખવું પડશે

* ૪૦ વર્ષથી વધુ વયના કર્મચારીઓની દર વર્ષે સ્વાસ્થ્ય ચકાસણી કંપનીએ કરાવવી પડશે  

* કર્મચારીને સમયસર પગાર કે મજૂરી આપવી ફરજિયાત રહેશે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
મ્યુનિસિપલ કોર્પોરેશન એકશનમાં , શાહીબાગમાં ઢાબા વાળાએ ફૂડ વેસ્ટ કેચપીટમાં નાંખતા એકમ સીલ | Municipal…

મ્યુનિસિપલ કોર્પોરેશન એકશનમાં , શાહીબાગમાં ઢાબા વાળાએ ફૂડ વેસ્ટ કેચપીટમાં નાંખતા એકમ સીલ | Municipal...

વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે : રાહુલ | PM’s appeal to people is proof of…

વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે : રાહુલ | PM's appeal to people is proof of...

સસ્તી મળતી ચીજ લેતા પહેલાં ચેતજો, માધુપુરામાં ભેળસેળવાળી હળદર,કાજુના ટુકડાનો ૩૯૦૦ કિલો જથ્થો સીઝ કરા…

સસ્તી મળતી ચીજ લેતા પહેલાં ચેતજો, માધુપુરામાં ભેળસેળવાળી હળદર,કાજુના ટુકડાનો ૩૯૦૦ કિલો જથ્થો સીઝ કરા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દ્વારકામાં દે ધનાધન: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામા મેધમહેર, કલ્યાણપુરમાં 10.75 ઇંચ ખાબક્ય…

દ્વારકામાં દે ધનાધન: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામા મેધમહેર, કલ્યાણપુરમાં 10.75 ઇંચ ખાબક્ય…

10 months ago
યુદ્ધ અંગે ટ્રમ્પે ફરી મૂંઝવણ ઊભી કરી, આજે ફરી શેરબજારમાં મોટો કડાકો બોલાઈ જવાની શક્યતા | Gift Nifty…

યુદ્ધ અંગે ટ્રમ્પે ફરી મૂંઝવણ ઊભી કરી, આજે ફરી શેરબજારમાં મોટો કડાકો બોલાઈ જવાની શક્યતા | Gift Nifty…

3 months ago
IT રિટર્ન ફાઇલિંગમાં પગારદાર વર્ગ પાછળ, વેપારીઓ અને રોકાણકારો આગળ | Salaried class lags behind in IT…

IT રિટર્ન ફાઇલિંગમાં પગારદાર વર્ગ પાછળ, વેપારીઓ અને રોકાણકારો આગળ | Salaried class lags behind in IT…

5 months ago
17 ફેબ્રુઆરીથી CBSE ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાના પેપરોમાં ફેરફાર: ફાઈનલ કાર્યક્રમ જાહેર | cbse boa…

17 ફેબ્રુઆરીથી CBSE ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાના પેપરોમાં ફેરફાર: ફાઈનલ કાર્યક્રમ જાહેર | cbse boa…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News