gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વૈશ્વિક પરિસ્થિતિની અસર પડતા અમદાવાદ મ્યુનિ.એ વેચવા કાઢેલા ૧૯ પૈકી ૪ પ્લોટ વેચાયા | Due to the impac…

G METRO NEWS by G METRO NEWS
May 12, 2026
in GUJARAT
0 0
0
વૈશ્વિક પરિસ્થિતિની અસર પડતા અમદાવાદ મ્યુનિ.એ વેચવા કાઢેલા ૧૯ પૈકી ૪ પ્લોટ વેચાયા | Due to the impac…
0
VIEWS
Share on FacebookShare on Twitter

  અમદાવાદ,સોમવાર,11 મે,2026

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંધર્ષની વૈશ્વિક કક્ષાએ
પ્રતિકૂળ  અસર જોવા મળી રહી છે. અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશન પણ બાકાત નથી. મ્યુનિ.એ વેચવા કાઢેલા ૧૯ પ્લોટ પૈકી
ચાર  કોમર્શિયલ પ્લોટ વેચાતા તંત્રને રુપિયા
૫૯૬ કરોડની આવક થશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના સેલ ફોર રેસિડેન્ટ અને સેલ
ફોર કોમર્શિયલ હેતુ ધરાવતા ૧૯ પ્લોટનુ ઈ-ઓકશન ચારથી આઠ મે દરમિયાન યોજાયુ હતુ.આ
પૈકી બોડકદેવના ત્રણ કોમર્શિયલ તથા નિકોલના એક કોમર્શિયલ પ્લોટ જ વેચી શકાયા
હતા.બોડકદેવ વોર્ડમાં ટી.પી.સ્કીમ. નંબર-૫૦ના ૮૧૬૭ ચોરસમીટર ક્ષેત્રફળ ધરાવતા પ્લોટ
માટે અપસેટ વેલ્યુ પ્રતિ ચોરસમીટર રુપિયા ૨.૫૨ લાખ રાખવામા આવી હતી.જે સામે પ્રતિ
ચોરસમીટર રુપિયા ૨
,૫૨,૧૦૦ની ઓફર શિલ્પ
ઈન્ફ્રા પ્રોજેકટ પ્રાઈવેટ લીમીટેડ દ્વારા આપવામા આવી હતી. આ પ્લોટના વેચાણથી
તંત્રને રુપિયા ૨૦૫.૮૯ કરોડની આવક થશે.આ જ વોર્ડમાં ૫૦૫૮ ચોરસ મીટર ક્ષેત્રફળ
ધરાવતા એક અન્ય પ્લોટ માટે પ્રતિ ચોરસ મીટર રુપિયા ૨.૫૨ લાખ અપસેટ વેલ્યુ રાખવામા
આવી હતી.જે સામે પ્રતિ ચોરસમીટર રુપિયા ૩
,૧૬,૧૧૧ની ઓફર સોહમ
એન્ટરપ્રાઈસ તરફથી કરવામા આવી હતી. આ પ્લોટના વેચાણથી કોર્પોરેશનને રૃપિયા ૧૫૯.૮૮
કરોડની આવક થશે. બોડક દેવ વોર્ડમાં ૭૫૭૭ ચોરસમીટર ક્ષેત્રફળના પ્લોટના વેચાણ માટે
પ્રતિ ચોરસમીટર રુપિયા ૨.૯૦ લાખ અપસેટ વેલ્યુ રાખવામા આવી હતી. જેની સામે નિરમા
લિમિટેડ દ્વારા પ્રતિ ચોરસમીટર રુપિયા ૨.૯૩ લાખની ઓફર કરાઈ હતી. આ પ્લોટના વેચાણથી
તંત્રને રુપિયા ૨૨૨ કરોડની આવક થશે.નિકોલમાં ટી.પી.સ્કીમ નંબર-૧૦૩માં ૧૦૮૫
ચોરસમીટર ક્ષેત્રફળ ધરાવતા પ્લોટના વેચાણ માટે પ્રતિ ચોરસમીટર રુપિયા ૭૫ હજાર
અપસેટ વેલ્યુ રાખવામા આવી હતી.ડીએમઆઈસીસી હોસ્પિટલ દ્વારા પ્રતિ ચોરસ મીટર રુપિયા
૭૫
,૧૦૦ની ઓફર કરવામા
આવી હતી. આ પ્લોટના વેચાણથી મ્યુનિ.ને રુપિયા ૮.૧૪ કરોડ આવક થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કે.વી. વિદ્યામંદીર ગારિયાધાર મા“વિશ્વ સિંહ દિવસ”ની તાલુકાકક્ષાની ઉજવણી થઈ-સિંહ દિવસના જિલ્લા સંયોજકન…
GUJARAT

કે.વી. વિદ્યામંદીર ગારિયાધાર મા“વિશ્વ સિંહ દિવસ”ની તાલુકાકક્ષાની ઉજવણી થઈ-સિંહ દિવસના જિલ્લા સંયોજકન…

August 10, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અંતર્ગત તા….
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અંતર્ગત તા….

August 10, 2026
ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
Next Post
ભાવનગર જિલ્લામાં સૂર્યપ્રકોપ, ગરમીનો પારો 42 ડિગ્રી નજીક | Sun blazing in Bhavnagar district mercury…

ભાવનગર જિલ્લામાં સૂર્યપ્રકોપ, ગરમીનો પારો 42 ડિગ્રી નજીક | Sun blazing in Bhavnagar district mercury...

PMની ઈંધણ કરકસરની અપીલ ઉવેખી પદાધિકારીઓ દ્વારા ધુમાડો | Officials ignore PM’s appeal for fuel econom…

PMની ઈંધણ કરકસરની અપીલ ઉવેખી પદાધિકારીઓ દ્વારા ધુમાડો | Officials ignore PM's appeal for fuel econom...

ઈંધણ બચાવવા લોકોને અપીલ સાથે અફ્સરો-નેતાઓને આદેશની જરૂર | Appeal to people to save fuel orders neede…

ઈંધણ બચાવવા લોકોને અપીલ સાથે અફ્સરો-નેતાઓને આદેશની જરૂર | Appeal to people to save fuel orders neede...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉછાળો, જાણી લો બંને કિંમતી ધાતુના લેટેસ્ટ રેટ | gold silver price today…

સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉછાળો, જાણી લો બંને કિંમતી ધાતુના લેટેસ્ટ રેટ | gold silver price today…

8 months ago
હળવદના ચિત્રોડી પાસે કાર પલટી મારી જતાં અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યના મોત | Car overturns near Chi…

હળવદના ચિત્રોડી પાસે કાર પલટી મારી જતાં અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યના મોત | Car overturns near Chi…

10 months ago
ગુજરાતમાં એક કરોડથી વધુ લોકો તમાકુ, બીડી, સિગારેટના વ્યસની, એટલે જ કેન્સરના દર્દી વધ્યાં | gujarat t…

ગુજરાતમાં એક કરોડથી વધુ લોકો તમાકુ, બીડી, સિગારેટના વ્યસની, એટલે જ કેન્સરના દર્દી વધ્યાં | gujarat t…

8 months ago
ભરૂચમાં આડાસંબંધની આશંકાએ પિતા-પુત્રએ યુવકને માર માર્યો | Father and son beat up young man in Bharuc…

ભરૂચમાં આડાસંબંધની આશંકાએ પિતા-પુત્રએ યુવકને માર માર્યો | Father and son beat up young man in Bharuc…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News