gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગરમીથી કંટાળ્યા? હજુ તો 150 વર્ષનો રેકોર્ડ તૂટવાની શક્યતા! જાણો શું છે ‘મોન્સ્ટર અલ નીનો’ | monster …

G METRO NEWS by G METRO NEWS
May 12, 2026
in INDIA
0 0
0
ગરમીથી કંટાળ્યા? હજુ તો 150 વર્ષનો રેકોર્ડ તૂટવાની શક્યતા! જાણો શું છે ‘મોન્સ્ટર અલ નીનો’ | monster …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Monster El Nino 2026: 150-Year Weather Record to Break | વૈશ્વિક હવામાન પરિવર્તનને લઈને વૈજ્ઞાનિકોએ અત્યંત ગંભીર અને ડરામણી આગાહી કરી છે. વર્ષ 2026માં પૃથ્વી પર સુપર અલ નીનો ત્રાટકવાની શક્યતા છે, જે છેલ્લા 150 વર્ષનો સૌથી શક્તિશાળી અને વિનાશક સાબિત થઈ શકે છે. જૂન 2026 સુધીમાં આ ‘મોન્સ્ટર’ અલ નીનો સક્રિય થવાની સંભાવના 70 ટકાથી વધુ છે. તેના કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી શકે છે.

1877ના કાળઝાળ ઇતિહાસનું પુનરાવર્તન?

હવામાન નિષ્ણાતોના મતે, આ વર્ષની સ્થિતિ વર્ષ 1877-78માં આવેલા ભયાનક અલ નીનોની યાદ અપાવશે. તે સમયે આ કુદરતી આફતને કારણે ભારત, ચીન, બ્રાઝિલ અને ઇજિપ્ત જેવા દેશોમાં ભીષણ દુષ્કાળ પડ્યો હતો. આ દુષ્કાળમાં લાખો લોકોએ ભૂખમરા અને રોગચાળાને કારણે જીવ ગુમાવ્યા હતા. હવે, 2026માં ફરી એકવાર તેવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

ગરમીથી કંટાળ્યા? હજુ તો 150 વર્ષનો રેકોર્ડ તૂટવાની શક્યતા! જાણો શું છે 'મોન્સ્ટર અલ નીનો' 2 - image

ભારત માટે ચિંતાજનક સંકેતો

વૈજ્ઞાનિક ડેવિડ વાલેસ-વેલ્સના અહેવાલ મુજબ, આ આફતની અસર દરેક દેશની આર્થિક સ્થિતિ પર અલગ-અલગ હશે. ચીન જેવા દેશોએ ફૂડ સિક્યોરિટી અને એનર્જી ક્ષેત્રે આગોતરું આયોજન કર્યું છે. પરંતુ ભારત માટે આ સ્થિતિ પડકારજનક બની શકે છે. ખેતી અને ગરીબ વર્ગ પર તેની સીધી અસર પડશે. હીટવેવ અને વરસાદની અનિયમિતતાને કારણે પાક નિષ્ફળ જવાની અને મોંઘવારી વધવાની શક્યતા છે.

શું છે આ સુપર અલ નીનો?

અલ નીનો એવી ભૌગોલિક ઘટના છે જેમાં પ્રશાંત મહાસાગરની સપાટીનું પાણી અસામાન્ય રીતે ગરમ થઈ જાય છે. જ્યારે આ તાપમાન મર્યાદા કરતા ઘણું વધી જાય ત્યારે તેને ‘સુપર’ અથવા ‘મોન્સ્ટર’ અલ નીનો કહેવામાં આવે છે. તેના કારણે પૃથ્વીના વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધે છે અને વરસાદની આખી પેટર્ન ખોરવાઈ જાય છે.

સમગ્ર વિશ્વમાં કેવી અસર થશે?

હીટવેવ: ગ્લોબલ વોર્મિંગ અને અલ નીનોની જુગલબંધીને કારણે 2026 અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ સાબિત થઈ શકે છે.

ક્યાંક પૂર, ક્યાંક દુષ્કાળ: દક્ષિણ અમેરિકાના દેશોમાં ભારે વરસાદ અને પૂર આવશે. જ્યારે, ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ભારતના કેટલાક ભાગોમાં ભયંકર દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

સમુદ્રી જીવન પર ખતરો: સમુદ્રના ગરમ પાણીને કારણે માછલીઓ અને દરિયાઈ જીવોના અસ્તિત્વ પર જોખમ ઊભું થશે.

નિષ્ણાતોની સલાહ

NOAA (નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન) અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ ‘અલ નીનો વોચ’ જાહેર કરી દીધી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, 2026માં જે જોવા મળશે તે આગામી દાયકાઓમાં આવનારી આફતોનું માત્ર એક ‘ટ્રેલર’ હશે. જેના કારણે વિશ્વએ જળ સંચય અને ખાદ્ય સુરક્ષા માટે આક્રમક આયોજન કરવું અનિવાર્ય બન્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વેકેશનમાં શિક્ષણ કાર્ય શરૃ રાખનાર 3 શાળાને ડીઇઓની નોટિસ | DEO notice to 3 schools for starting teach…

વેકેશનમાં શિક્ષણ કાર્ય શરૃ રાખનાર 3 શાળાને ડીઇઓની નોટિસ | DEO notice to 3 schools for starting teach...

પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજે 3 શખ્સે યુવાનને છરીના ઘા ઝીંકી દીધા | 3 men stabbed a young man on the …

પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજે 3 શખ્સે યુવાનને છરીના ઘા ઝીંકી દીધા | 3 men stabbed a young man on the ...

તાતણીયા-કરજાળા નજીક સર્જાયેલા અકસ્માતમાં 2ના મોત, 1ને ઈજા | 2 killed 1 injured in accident near Tata…

તાતણીયા-કરજાળા નજીક સર્જાયેલા અકસ્માતમાં 2ના મોત, 1ને ઈજા | 2 killed 1 injured in accident near Tata...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘આ વખતે ડબલ દિવાળી, GSTના દરમાં થશે ઘટાડો..’ લાલ કિલ્લાથી PM મોદીએ કરી મોટી જાહેરાતો | Independence …

‘આ વખતે ડબલ દિવાળી, GSTના દરમાં થશે ઘટાડો..’ લાલ કિલ્લાથી PM મોદીએ કરી મોટી જાહેરાતો | Independence …

11 months ago
નેતાઓના કાર્યક્રમમાં ભરપેટ ભોજનના મોંઘા થાળ, બાળકોને નાસ્તો રૂ. 5નો, મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર યોજનાન…

નેતાઓના કાર્યક્રમમાં ભરપેટ ભોજનના મોંઘા થાળ, બાળકોને નાસ્તો રૂ. 5નો, મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર યોજનાન…

3 months ago
PM મોદી આજે સોમનાથ નગરીમાં, રોડ-શો કર્યા બાદ મંદિરના શિખર પર કુંભાભિષેક કરશે | PM Modi to Visit Somn…

PM મોદી આજે સોમનાથ નગરીમાં, રોડ-શો કર્યા બાદ મંદિરના શિખર પર કુંભાભિષેક કરશે | PM Modi to Visit Somn…

2 months ago
ગુજરાતના 6 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 15 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર | imd forecasts thunder…

ગુજરાતના 6 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 15 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર | imd forecasts thunder…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News