gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજે 3 શખ્સે યુવાનને છરીના ઘા ઝીંકી દીધા | 3 men stabbed a young man on the …

G METRO NEWS by G METRO NEWS
May 12, 2026
in GUJARAT
0 0
0
પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજે 3 શખ્સે યુવાનને છરીના ઘા ઝીંકી દીધા | 3 men stabbed a young man on the …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભાવનગરમાં ૨૪ કલાકમાં છરી મારવાની બીજી ઘટના

યુવાન ફોઇ ના દીકરાના લગ્નમાં આવ્યો હતો ત્યારે બનાવ બન્યો, ઇજાગ્રસ્તને
હોસ્પિટલે ખસેડવામાં આવ્યો

ભાવનગર –  શહેરના ફુલસર
વિસ્તારમાં રહેતો યુવાન ફોઇના પુત્રના લગ્નમાં આવ્યો હતો અને ડીજે ની મજા માણી
રહ્યો હતો તે દરમિયાન યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજ રાખી ત્રણ ઈસમોએ
યુવાન પર આડેધડ છરીના ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની કોશિષ કરી
હતી.

ભાવનગર શહેર જિલ્લામાં આવારા તત્વો જાણે કે બેફામ બન્યા હોય તેમ મારા મારી
હત્યા સહિતના બનાવવાનું પ્રમાણે દિન પ્રતિદિન વધી રહ્યું છે. હજુ તો વિઠ્ઠલવાડી
વિસ્તારમાં આધેડને છરીના ઘા ઝીંકાયા હોવાની ઘટનાને ૨૪ કલાક નથી થયા ત્યાં જ બીજી
ઘટના ફુલસર વિસ્તારમાં બની હતી. જેમાં ફુલસર ગામ તળાવ ઠાકરદ્વારા પાસે રહેતા
તનસુખભાઈ રમેશભાઈ મેરના પુત્ર રાજદીપભાઇએ ગઈ તા ૦૬ નવેમ્બર ૨૦૨૫ ના રોજ ફુલસર
કર્મચારીનગરમા રહેતા શિવરાજસિંહ જાડેજાની દિકરી વિણાબા સાથે  લવ મેરેજ કરી લીધેલ હતા અને તેની અદાવત રાખી
હતી.દરમિયાનમાં ભાજપાના મહિલા મોરચના મંત્રી શારદાબેન રામજીભાઈ સોલંકીના પુત્ર
બ્રિજેશભાઇના લગ્નમાં હોય શારદાબેનના ભાઈનો પરિવાર પણ આવ્યો હતો.અને વરઘોડો ડીજે
સાથે શરૃ હતો. વરઘોડામાં રાજદીપભાઇ આવ્યા ત્યારે હાદકસિંહ શિવરાજસિંહ જાડેજા તથા
મયુરસિંહ ગોહિલ તથા અમરદિપસિંહ જોરૃભા ઝાલા એમ ત્રણેય એક્ટીવા તથા મોટર સાયકલ લઈને
આવીને ધસી આવ્યા હતા.અને રાજદીપભાઇને આડેધડ ગળાના ભાગે છરી ઘા ઝીંકી જાનથી મારી
નાંખવાની કોશીષ કરી હતી.ઇજાગ્રસ્ત રાજદીપભાઇને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં
આવ્યા હતા.આ બનાવ સંદર્ભે ઇજાગ્રસ્તના પિતા તનસુખભાઈએ ત્રણ શખ્સ વિરૃધ્ધ બોરતળાવ
પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
તાતણીયા-કરજાળા નજીક સર્જાયેલા અકસ્માતમાં 2ના મોત, 1ને ઈજા | 2 killed 1 injured in accident near Tata…

તાતણીયા-કરજાળા નજીક સર્જાયેલા અકસ્માતમાં 2ના મોત, 1ને ઈજા | 2 killed 1 injured in accident near Tata...

સોના, ક્રૂડ સહિતની ચાર કોમોડિટીના આયાત બિલમાં પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ વધારો | Import bills of fou…

સોના, ક્રૂડ સહિતની ચાર કોમોડિટીના આયાત બિલમાં પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ વધારો | Import bills of fou...

છોટા ઉદેપુર: કવાંટમાં વીજપોલ હટાવ્યા વિના જ રસ્તો પહોળો કરવાની કામગીરી શરૂ, લાકોમાં ભારે રોષ | Outra…

છોટા ઉદેપુર: કવાંટમાં વીજપોલ હટાવ્યા વિના જ રસ્તો પહોળો કરવાની કામગીરી શરૂ, લાકોમાં ભારે રોષ | Outra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચમહાલ જિલ્લામાં જળાશયો છલકાયા: કડાણા ડેમમાંથી પાણી છોડાતા ખેતરો જળમગ્ન, પાકને ભારે નુકસાન | Panchm…

પંચમહાલ જિલ્લામાં જળાશયો છલકાયા: કડાણા ડેમમાંથી પાણી છોડાતા ખેતરો જળમગ્ન, પાકને ભારે નુકસાન | Panchm…

10 months ago
વડોદરા કોર્પોરેશન દ્વારા પાણી ડ્રેનેજ તેમજ રસ્તા તોડવાની તથા બિલ્ડીંગ પરવાનગીના દરોમાં ધરખમ વધારો | …

વડોદરા કોર્પોરેશન દ્વારા પાણી ડ્રેનેજ તેમજ રસ્તા તોડવાની તથા બિલ્ડીંગ પરવાનગીના દરોમાં ધરખમ વધારો | …

5 months ago
‘અમને ખબર જ હતી…’ પાકિસ્તાન-સાઉદી વચ્ચે NATO જેવી ડીલ અંગે ભારતની પ્રથમ પ્રતિક્રિયા | india respon…

‘અમને ખબર જ હતી…’ પાકિસ્તાન-સાઉદી વચ્ચે NATO જેવી ડીલ અંગે ભારતની પ્રથમ પ્રતિક્રિયા | india respon…

9 months ago
શેર ટ્રાન્સફર સ્ટેમ્પ્સ 50- 50 પૈસાની જ, પણ કિંમત લાખોમાં! | Share transfer stamps are only 50 paise…

શેર ટ્રાન્સફર સ્ટેમ્પ્સ 50- 50 પૈસાની જ, પણ કિંમત લાખોમાં! | Share transfer stamps are only 50 paise…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News