gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારના સીતામઢીમાં 11 વર્ષની બાળકી સાથે રોડ પર દુષ્કર્મ, આક્રોશમાં ટોળાએ કરી હિંસા | bihar sitamarhi…

G METRO NEWS by G METRO NEWS
May 13, 2026
in INDIA
0 0
0
બિહારના સીતામઢીમાં 11 વર્ષની બાળકી સાથે રોડ પર દુષ્કર્મ, આક્રોશમાં ટોળાએ કરી હિંસા | bihar sitamarhi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sitamarhi Rape Case: બિહારના સીતામઢી જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં 11 વર્ષની માસૂમ બાળકી સાથે ધોળે દિવસે રસ્તા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં ભારે તંગદિલી ફેલાઈ ગઈ છે અને લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે.

મંગળવારે મોડી રાત્રે બની ઘટના

મંગળવારની મોડી રાત્રે જ્યારે માસૂમ બાળકી તેની નાનીના ઘરે જઈ રહી હતી, ત્યારે રસ્તામાં નશામાં ધૂત એક યુવકે તેને એકલી જોઈ તેની સાથે બળજબરી કરી હતી. પીડિતાની બૂમો સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસે અનેક સ્થળે દરોડા પાડ્યાં પરંતુ હજી સુધી આરોપી ઝડપાયો નથી. 

આ પણ વાંચો : ગુજરાતના નવા લોકાયુક્ત તરીકે નિવૃત્ત જસ્ટિસ બિરેન વૈષ્ણવની નિમણૂક, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેવડાવ્યા શપથ

શહેરમાં અરાજકતા

ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મુખ્ય માર્ગો જામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન દરમિયાન ઉગ્ર બનેલા ટોળાએ અનેક જગ્યાએ ટાયરો સળગાવ્યા હતા અને શાકભાજી તેમજ ફળોની લારીઓને પણ આગને હવાલે કરી દીધી હતી, જેના કારણે આશરે ચાર કલાક સુધી શહેરમાં અરાજકતાનો માહોલ રહ્યો હતો.

પોલીસની કાર્યવાહી

સ્થિતિની ગંભીરતા જોતા સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પીડિતાને તબીબી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે અને પોલીસે ઘટનાસ્થળેથી મહત્વના પુરાવા એકત્ર કર્યા છે. SDPO રાજીવ કુમાર સિંહના નેતૃત્વમાં SITની રચના કરવામાં આવી છે અને આરોપીને પકડવા માટે સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. આરોપીની ઓળખ પીડિત પક્ષના પરિચિત તરીકે થઈ છે અને હાલ તેના પરિવારના સભ્યોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર… જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus…
INDIA

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર… જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus…

May 13, 2026
CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી મેદાન માર્યું | CBSE 12th Result 2…

બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …

Next Post
વરસાદી ચેનલ બનાવવાના કામને લીધે વાઘોડિયા ચોકડીનો સિંગલ રસ્તો 15 દિવસ બંધ રહેશે | single road at Wagh…

વરસાદી ચેનલ બનાવવાના કામને લીધે વાઘોડિયા ચોકડીનો સિંગલ રસ્તો 15 દિવસ બંધ રહેશે | single road at Wagh...

બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …

બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp ...

NEET પેપર લીક મુદ્દે NSUIનો વડોદરા કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ, આવેદનપત્ર પાઠવ્યું | NSUI’s strongly p…

NEET પેપર લીક મુદ્દે NSUIનો વડોદરા કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ, આવેદનપત્ર પાઠવ્યું | NSUI's strongly p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્સેક્સ 850 પોઈન્ટથી વધુ ઉછળી 80,000 ક્રોસ, બેન્કિંગ-એનર્જી શેર્સ તેજીમાં, જાણો ઉછાળાના કારણ | ens…

1 year ago
‘જનતા પાસે મત છે, મારી પાસે પૈસા છે…’, અજિત પવારનું વિવાદિત નિવેદન | ncp ajit pawar malegaon contr…

6 months ago
કારના હપ્તા માટે ક્રૂરતાની હદ વટાવી: નસવાડીમાં વૃદ્ધાના પગ કાપી કડા લૂંટનાર બે શખસોની ધરપકડ | Naswad…

2 weeks ago
ગુજરાતે ગરમી પકડીઃ 8 સ્થળે 38 સે. માર્ચમાં સામાન્યથી વધુ તાપ જ પડશે | Gujarat heats up: 38 C in 8 pl…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News