gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત મનપામાં ‘અફસરશાહી’: ભાજપ પ્રમુખની સૂચના છતાં અધિકારીઓએ ફોન બંધ કરી ડિમોલિશન કર્યું | Surat SMC …

G METRO NEWS by G METRO NEWS
May 13, 2026
in GUJARAT
0 0
0
સુરત મનપામાં ‘અફસરશાહી’: ભાજપ પ્રમુખની સૂચના છતાં અધિકારીઓએ ફોન બંધ કરી ડિમોલિશન કર્યું | Surat SMC …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News: સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનમાં અધિકારીઓ અને શાસક પક્ષ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ઝોનલ ચીફ સ્વાતિ દેસાઈ અને ઝોનલ ઓફિસર ભૈરવ દેસાઈએ શહેર ભાજપ પ્રમુખની સૂચનાને અવગણી, ફોન બંધ કરી દઈને એક ચોક્કસ બાંધકામ પર બુલડોઝર ફેરવી દેતા પાલિકાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

પ્રમુખની ભલામણ અને અધિકારીઓની ‘ચોક્કસ ગણતરી’

મળતી વિગતો મુજબ, ઉધના વિસ્તારના લક્ષ્મીનારાયણ એસ્ટેટના એક પ્લોટમાં વધારાના એક માળના ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ મામલે શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે અધિકારીઓને સૂચના આપી હતી કે આસપાસના વિસ્તારમાં પણ 3 થી 4 માળના ગેરકાયદે બાંધકામો છે, તેથી યોગ્ય તપાસ કરીને જ આગળની કાર્યવાહી કરવી. જોકે, ઝોનના બંને અધિકારીઓએ ભાજપ પ્રમુખની વાત સાંભળવાને બદલે ફોન સ્વીચ ઓફ કરી દીધા હતા અને નિર્ધારિત પ્લોટમાં ડિમોલિશન કરી નાખ્યું હતું.

વિજિલન્સના 65 પત્રો ધૂળ ખાય છે, પણ એક જ પ્લોટ પર કેમ ટાર્ગેટ?

આ વિવાદાસ્પદ ડિમોલિશન બાદ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. વિજિલન્સ વિભાગે છેલ્લા એક વર્ષમાં ઉધના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો બાબતે ઝોનને અંદાજે 65 જેટલા પત્રો લખ્યા હતા. જેમાં લક્ષ્મીનારાયણ એસ્ટેટના 13 પ્લોટ અને ભગવતી એસ્ટેટના 6 પ્લોટની સ્પષ્ટ યાદી આપવામાં આવી હતી. આમ છતાં, અધિકારીઓએ બાકીના બાંધકામો સામે આંખ આડા કાન કરી માત્ર એ જ પ્લોટને નિશાન બનાવ્યો જ્યાં શહેર પ્રમુખની ભલામણ હતી. આ બાબત અધિકારીઓની ‘ચોક્કસ ગણતરી’ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

સ્વાતિ દેસાઈની કાર્યશૈલી સામે ઉઠતા સવાલો

ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈ અગાઉ સેક્રેટરી વિભાગમાં કાર્યરત હતા અને રાજકીય વગથી અહીં સુધી પહોંચ્યા હોવાનું કહેવાય છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેઓ શાસક પક્ષના કોર્પોરેટરો કે સંગઠનના નેતાઓના ફોન ઉઠાવતા ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. સામાન્ય સભામાં પણ વિપક્ષ અને શાસક બંનેએ આવા અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરી હતી. ભૂતકાળમાં પણ તેમને ઝોનની જવાબદારી સોંપાઈ હતી, પરંતુ તેઓ ટૂંકા ગાળામાં જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા હતા. હાલમાં તેમણે રાજીનામું આપીને ફરી પાછું ખેંચવાનું ‘ત્રાટક’ કરી ભારે નાટકીય માહોલ ઉભો કર્યો હતો.

આ પણ વાંચો: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગુ

હવે શું? મનપા કમિશનર પગલાં લેશે?

રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ઝોનલ ચીફ અને ઝોનલ ઓફિસરને ઝોનની જવાબદારીમાં રસ નથી, તેથી તેઓ જાણીજોઈને શાસકોની સૂચનાની અવગણના કરી રહ્યા છે. ભાજપ પ્રમુખની ભલામણ છતાં વિજિલન્સના નામે ડિમોલિશન કરનાર આ જોડી હવે બાકીના 65 પત્રોમાં દર્શાવેલ ગેરકાયદે બાંધકામો તોડવાની હિંમત બતાવશે કે કેમ? તે જોવું રહ્યું. શું પાલિકા તંત્ર આવા હઠીલા અધિકારીઓ પાસેથી ઝોનની જવાબદારી પરત લેશે? તે સવાલ હાલ સુરતના રાજકારણમાં કેન્દ્રસ્થાને છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
Next Post
Explainer: ઈરાન યુદ્ધને પગલે દુનિયાના અનેક દેશોમાં પેટ્રોલ-ડીઝલ પર કાપ, શું ભારતમાં પણ લાગુ થશે ફ્યુ…

Explainer: ઈરાન યુદ્ધને પગલે દુનિયાના અનેક દેશોમાં પેટ્રોલ-ડીઝલ પર કાપ, શું ભારતમાં પણ લાગુ થશે ફ્યુ...

BIG NEWS: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગ…

BIG NEWS: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગ...

તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને ‘દોસ્ત’ દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું,-‘ઊર્જા સપ્લાય ઓછી નહીં કરીએ’ | ru…

તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને 'દોસ્ત' દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું,-'ઊર્જા સપ્લાય ઓછી નહીં કરીએ' | ru...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓવરલોડ વાહનોના વિરોધમાં બળદિયા ઝુમખા – વડઝર માર્ગ ચક્કાજામ કરાયો | Baldia Jhumkha Vadjar road blocke…

ઓવરલોડ વાહનોના વિરોધમાં બળદિયા ઝુમખા – વડઝર માર્ગ ચક્કાજામ કરાયો | Baldia Jhumkha Vadjar road blocke…

7 months ago
રાહુલ ગાંધીએ આજે નિરીક્ષકો સાથે કરી બેઠક, કાલે ‘સંગઠન સર્જન અભિયાન’નો કરશે શુભારંભ | Rahul Gandhi ad…

રાહુલ ગાંધીએ આજે નિરીક્ષકો સાથે કરી બેઠક, કાલે ‘સંગઠન સર્જન અભિયાન’નો કરશે શુભારંભ | Rahul Gandhi ad…

1 year ago
પત્નીની મશ્કરી, પતિનો ઠપકો અને કૌટુંબિક ભાણાએ કરી મામાની હત્યા | Wife’s mockery husband’s scolding a…

પત્નીની મશ્કરી, પતિનો ઠપકો અને કૌટુંબિક ભાણાએ કરી મામાની હત્યા | Wife’s mockery husband’s scolding a…

11 months ago
ડિસેબલ આઇ.ટી.આઇ.ના દિવ્યાંગ પ્રિન્સિપાલ ઢળી પડતા મોત | Disabled principal of disabled ITI falls to d…

ડિસેબલ આઇ.ટી.આઇ.ના દિવ્યાંગ પ્રિન્સિપાલ ઢળી પડતા મોત | Disabled principal of disabled ITI falls to d…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News