gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

BIG NEWS: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગ…

G METRO NEWS by G METRO NEWS
May 13, 2026
in GUJARAT
0 0
0
BIG NEWS: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amul Milk Price Hike 2026: ભારતની સૌથી મોટી દૂધ ઉત્પાદક સહકારી સંસ્થા, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF), જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરે છે, તેણે દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. અમૂલ દ્વારા પ્રતિ લિટર રૂપિયા 2 નો વધારો કરવામાં આવ્યો છે, જે આવતીકાલથી એટલે કે 14 મે 2026 થી સમગ્ર ભારતમાં અમલમાં આવશે.

ભાવ વધારાનું ગણિત

અમૂલ દ્વારા કરવામાં આવેલો આ વધારો મુખ્ય વેરિઅન્ટ અને પેક પર લાગુ પડશે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો મહત્તમ વેચાણ કિંમતમાં 2.5% થી 3.5% સુધીનો વધારો થયો છે. જોકે, ફેડરેશનનું કહેવું છે કે આ વધારો વર્તમાન સરેરાશ ખાદ્ય ફુગાવા કરતાં ઓછો છે. નોંધનીય છે કે, અમૂલ દૂધના ભાવમાં છેલ્લે મે-2025માં ફેરફાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ એક વર્ષ પછી આ વધારો અમલી બન્યો છે.

BIG NEWS: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગુ 2 - image

શા માટે વધ્યા ભાવ?

આ ભાવ વધારા પાછળ મુખ્યત્વે પશુપાલકોના ઉત્પાદન ખર્ચમાં થયેલો વધારો જવાબદાર છે. છેલ્લા એક વર્ષમાં પશુ આહાર, દૂધ પેકેજિંગ ફિલ્મ અને બળતણના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે.અમૂલના સભ્ય સંઘોએ છેલ્લા એક વર્ષમાં ખેડૂતોને ચૂકવવામાં આવતા ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ રૂ. 30 (આશરે 3.7%) નો વધારો કર્યો છે.

ગ્રાહકોના પૈસા સીધા પશુપાલકોના ખિસ્સામાં

અમૂલની સહકારી માળખાની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ગ્રાહકો પાસેથી મેળવેલા પ્રત્યેક રૂપિયામાંથી આશરે 80 ટકા રકમ સીધી દૂધ ઉત્પાદકોને પરત આપે છે. આ ભાવ વધારાનો મોટો હિસ્સો પણ સીધો 36 લાખ દૂધ ઉત્પાદકો પાસે જશે, જે તેમને દૂધનું ઉત્પાદન વધારવા અને પશુપાલન વ્યવસાયમાં ટકી રહેવા માટે પ્રોત્સાહન પૂરું પાડશે.આ નિર્ણયથી સામાન્ય ગૃહિણીઓના બજેટ પર અસર પડશે, પરંતુ બીજી તરફ લાખો પશુપાલકોને તેમના વધતા ખર્ચ સામે રક્ષણ મળશે.

BIG NEWS: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગુ 3 - image

અમૂલના નિર્ણયથી ફુગાવો વધશે

GCMMF દ્વારા વધતા ઇનપુટ ખર્ચને પહોંચી વળવા માટે દેશભરમાં દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયથી મધ્યમ વર્ગના પરિવારોના બજેટ પર અસર પડી શકે છે અને ખાદ્ય ફુગાવામાં વધારો થવાની શક્યતા છે. અગાઉ છેલ્લે મે 1, 2025 ના રોજ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.

ભાવ વધારાના મુખ્ય કારણો અને અસરો

આ ભાવ વધારો પ્રતિ લિટર અંદાજે 2.5 થી 3.5 ટકા જેટલો છે, જે સરેરાશ ખાદ્ય ફુગાવા કરતા ઓછો હોવાનું જણાવાયું છે. દૂધના ઉત્પાદન ખર્ચમાં થયેલો વધારો, ખાસ કરીને પશુ આહાર, પેકેજિંગ ફિલ્મ અને બળતણના ખર્ચમાં વૃદ્ધિ આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ છે. સહકારી મંડળીએ દાવો કર્યો કે, ગ્રાહકો પાસેથી મેળવેલા દરેક રૂપિયામાંથી 80 પૈસા સીધા દૂધ ઉત્પાદકોને આપવામાં આવે છે. આ વધારાથી ખેડૂતોને ટકાઉ નફો મેળવવામાં અને દૂધનું ઉત્પાદન વધારવામાં મદદ મળશે. સહકારી સભ્યોએ ખેડૂતો પાસેથી દૂધની ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ 30 રૂપિયાનો વધારો કર્યો છે, જે મે 2025 ના દરો કરતા 3.7 ટકા વધુ છે. 

નફામાં સતત વધારો

અત્રે ઉલ્લેખનીય છે કે, GCMMF એ નાણાકીય વર્ષ માટે 73,450 કરોડ રૂપિયાના ટર્નઓવર સાથે 11 ટકાથી વધુની નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે. જે ડેરી ઉત્પાદનોની મજબૂત માંગ દર્શાવે છે. સતત વધતા નફા છતા પણ અમૂલ દ્વારા ફરી એકવાર ભાવ વધારો કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, GCMMF (અમૂલ) એ નાણાકીય વર્ષ 2024-25 માં પણ શાનદાર દેખાવ કર્યો હતો. ગત વર્ષના 59,445 કરોડ રૂપિયાના ટર્નઓવરની સરખામણીએ આ વર્ષનું 73,450 કરોડ રૂપિયાનું ટર્નઓવર ડેરી સેક્ટરમાં અમૂલના વધતા વર્ચસ્વને સાબિત કરે છે.

ઐતિહાસિક ભાવ વધારો

વર્ષ 2024-25 દરમિયાન પણ પશુ આહારના ભાવમાં 15-20% નો વધારો જોવા મળ્યો હતો, જેના કારણે સહકારી મંડળીઓએ વારંવાર ભાવમાં સુધારો કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને કારણે પરિવહન અને બળતણના ખર્ચમાં વધારો થયો છે, જેની સીધી અસર દૂધના વિતરણ ખર્ચ પર પડી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
Next Post
તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને ‘દોસ્ત’ દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું,-‘ઊર્જા સપ્લાય ઓછી નહીં કરીએ’ | ru…

તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને 'દોસ્ત' દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું,-'ઊર્જા સપ્લાય ઓછી નહીં કરીએ' | ru...

NEET UG-2026 પેપર લીક: CBI એ 5 આરોપીઓની ધરપકડ કરી, દેશભરમાં દરોડાથી ફફડાટ | neet ug 2026 paper leak …

NEET UG-2026 પેપર લીક: CBI એ 5 આરોપીઓની ધરપકડ કરી, દેશભરમાં દરોડાથી ફફડાટ | neet ug 2026 paper leak ...

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં ડેન્ગ્યૂનો રાફડો ફાટ્યો, 13 દિવસમાં 200થી વધુ કેસથી ફફડાટ, 26 હોટસ્પોટ જાહેર | There is a…

અમદાવાદમાં ડેન્ગ્યૂનો રાફડો ફાટ્યો, 13 દિવસમાં 200થી વધુ કેસથી ફફડાટ, 26 હોટસ્પોટ જાહેર | There is a…

11 months ago
ફેશન ડિઝાઇનિંગની વિદ્યાર્થિનીએ સૈનિકો માટે સોલર પાવર્ડ આર્મી યુનિફોર્મ ડિઝાઇન કર્યો | student design…

ફેશન ડિઝાઇનિંગની વિદ્યાર્થિનીએ સૈનિકો માટે સોલર પાવર્ડ આર્મી યુનિફોર્મ ડિઝાઇન કર્યો | student design…

1 year ago
અનિરુદ્ધ સિંહ જાડેજાની માફી રદ; હાઈકોર્ટનો આત્મસમર્પણનો આદેશ: અમિત ખૂંટ કેસમાં પણ ઝટકો | Anirudh Sin…

અનિરુદ્ધ સિંહ જાડેજાની માફી રદ; હાઈકોર્ટનો આત્મસમર્પણનો આદેશ: અમિત ખૂંટ કેસમાં પણ ઝટકો | Anirudh Sin…

12 months ago
ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો | the central g…

ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો | the central g…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News