gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છેલ્લા એક મહિનામાં ૨૩૭૭ વાહનચાલકોને રૂા.૮૩.૮૬ લાખનો દંડ | In the last one month 2377 motorists were …

G METRO NEWS by G METRO NEWS
May 13, 2026
in GUJARAT
0 0
0
છેલ્લા એક મહિનામાં ૨૩૭૭ વાહનચાલકોને રૂા.૮૩.૮૬ લાખનો દંડ | In the last one month 2377 motorists were …
0
VIEWS
Share on FacebookShare on Twitter

નિયમોને નેવે મૂકતા વાહનચાલકો સામે અત્રેના આરટીઓ,દરજીપુરા કચેરી દ્વારા દંડાત્મક કાર્યવાહી હાથ ધરી એપ્રિલ ૨૦૨૬ દરમિયાન૨૩૭૭ વાહનો સામે અલગ અલગ કેસો કરી કુલ રૂા.૮૩,૮૬,૧૦૨નો દંડફટકારાયો છે.

મળતી માહિતી મુજબ, ઓવરલોડ વાહનના ૧૭૭ કેસ (રૂા.૨૧.૪૮ લાખ), ઓવર ડાઈમેન્શનના ૪૮ કેસ (રૂા.૨.૮૩ લાખ) કલન્ડેસ્ટાઇન ઓપરેશન (એસટી વિભાગ સાથે મળીને) ૭ કેસ (રૂા. ૭૦,૦૦૦), વ્હાઇટ એલઇડી લાઈટ ૨૫૮ કેસ (રૂા.૨.૫૮ લાખ ), ફિટનેસ ૨૪૨ કેસ (રૂા.૭.૩૭ લાખ) સીટબેલ્ટ, હેલ્મેટ ૮૯ કેસ (રૂા. ૪૪,૫૦૦) તથા બુલ બાર (ગ્રિલ ગાર્ડ) ના ૨૯૦ કેસોમાં રૂા. ૨.૯૦ લાખ દંડ ફટકારાયો છે.

ડ્રાઇવિંગ લાયસન્સના ૩૬૬ કેસ (રૂા.૯.૭૩લાખ), થર્ડપાર્ટી વીમા વગરના ૩૭૧ કેસ (રૂા.૭.૪૨ લાખ), ભયજનક રીતે વાહન ચલાવવું ૨૮૦ કેસ (રૂા.૪.૯૩ લાખ), પીયુસી ચેકિંગના ૫૦૯ કેસ (રૂા.૨.૫૪ લાખ), નો પાર્કિંગ ૫૧૬ કેસ (રૂા. ૨.૫૮ લાખ), નંબર પ્લેટ વિનાના વાહનોસામે ૧૩૯ કેસ (રૂા. ૧.૧૫ લાખ) અને પરમિટ વિના દોડતા વાહનોસામે ૧૫૨ કેસો કરી રૂા.૭.૧૭ લાખનો દંડ કરાયો છે.

આ ઉપરાંત ટેક્સ વગર દોડતા વાહનો, રેડિયમ રીફલેકટર, આરયુપીડી – એસયુપીડી ,બેફામ ઝડપે વાહન હંકારવું, એક્સ્ટ્રા મુસાફરો, ગેરવર્તણૂક સહિતના ૩૩૯ કેસમાં રૂા. ૬.૮૪ લાખની દંડાત્મક કાર્યવાહી કરાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી
GUJARAT

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

June 29, 2026
ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…
GUJARAT

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

June 29, 2026
Next Post
અમૂલને પગલે બરોડા ડેરીએ પણ દૂધમાં લીટરે રૃ.2નો વધારો ઝીંક્યો,દૂધ ઉત્પાદકોને પણ કિલોફેટે રૃ.15 વધાર્ય…

અમૂલને પગલે બરોડા ડેરીએ પણ દૂધમાં લીટરે રૃ.2નો વધારો ઝીંક્યો,દૂધ ઉત્પાદકોને પણ કિલોફેટે રૃ.15 વધાર્ય...

અમદાવાદ: ‘દાદા છું, હું કહું તે જ થશે, બધાને મારો..’ કહી છરાથી બે યુવકો પર હુમલો, નોંધાઈ ફરિયાદ | Ah…

અમદાવાદ: 'દાદા છું, હું કહું તે જ થશે, બધાને મારો..' કહી છરાથી બે યુવકો પર હુમલો, નોંધાઈ ફરિયાદ | Ah...

બીસીએના વહીવટમાં હાઈકોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન થયાના આક્ષેપ

બીસીએના વહીવટમાં હાઈકોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન થયાના આક્ષેપ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરમાં વોર્ડ નં-6 ના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ ન મળતા અકળાયા | Citizens of Ward No 6 in Su…

સુરેન્દ્રનગરમાં વોર્ડ નં-6 ના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ ન મળતા અકળાયા | Citizens of Ward No 6 in Su…

5 months ago
વડોદરા  એસ.ઓ.જી.નો એ.એસ.આઇ.જેલભેગો થયો

વડોદરા એસ.ઓ.જી.નો એ.એસ.આઇ.જેલભેગો થયો

5 months ago
BIG NEWS: પાકિસ્તાનને ફરી ઝટકો, એરસ્પેસ મામલે ભારતનો વધુ એક મોટો નિર્ણય

BIG NEWS: પાકિસ્તાનને ફરી ઝટકો, એરસ્પેસ મામલે ભારતનો વધુ એક મોટો નિર્ણય

1 year ago
નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન બારડોલીના પિતા-પુત્રી ગુમ, અન્નપૂર્ણા પર્વત-3 પર હિમવર્ષા બાદ સંપર્ક તૂટ્ય…

નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન બારડોલીના પિતા-પુત્રી ગુમ, અન્નપૂર્ણા પર્વત-3 પર હિમવર્ષા બાદ સંપર્ક તૂટ્ય…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News