gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હજારો ઘેટાં-બકરા ભરેલું સલાયાનું વહાણ ઓમાનના દરિયે વિસ્ફોટક હુમલામાં ડુબ્યું | Salaya ship carrying …

G METRO NEWS by G METRO NEWS
May 14, 2026
in GUJARAT
0 0
0
હજારો ઘેટાં-બકરા ભરેલું સલાયાનું વહાણ ઓમાનના દરિયે વિસ્ફોટક હુમલામાં ડુબ્યું | Salaya ship carrying …
0
VIEWS
Share on FacebookShare on Twitter

14 ખલાસીઓને ઓમાન કોસ્ટગાર્ડે લાઈફબોટના સહારે બચાવ્યા  : 5 મેના રોજ બરબરા બંદરેથી લાઇવ સ્ટોક ભરીને શારજાહ જઈ રહ્યું હતું : સવારે વહાણ ઉપર ડ્રોન અથવા મિસાઈલ પડતાં વિકરાળ આગ ફાટી નીકળી 

સલાયા, : ઓમાનના દરિયાઈ ક્ષેત્રમાં લાઈવસ્ટોક ભરેલું દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરનું એક માલવાહક જહાજ ‘હાજી અલી’ આજે વહેલી સવારે ડ્રોનકે મીસાઈલ હુમલો થતા આગ લાગીને ં ડૂબી ગયું હતું. જો કે  જહાજમાં સવાર તમામ 14 ખલાસીઓને ઓમાન કોસ્ટગાર્ડ દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ, આ ઘટના આંતરરાષ્ટ્રીય જળસીમામાં ચાલી રહેલા ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષનો ભોગ બની હોવાનું મનાઈ રહ્યું છે.

પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટના આજે 13 મેના રોજ વહેલી સવારે 3-30 વાગ્યે ઓમાનના લિમાહ નજીક બની હતી. જહાજ પર કોઈ વિસ્ફોટક પદાર્થ, સંભવતઃ ડ્રોન અથવા મિસાઈલ, અથડાતા ભયાનક વિસ્ફોટ થયો હતો અને જહાજમાં આગ લાગી ગઈ હતી. વિસ્ફોટક પદાર્થ  પડતા આગ લાગતા જહાજ ઝડપથી ડૂબવા લાગ્યું હતું. જહાજ પરના 14 ખલાસીઓ (એક ટંડેલ અને ૧૩ ખલાસીઓ)એ તાત્કાલિક લાઇફબોટનો ઉપયોગ કરીને પોતાનો જીવ બચાવ્યો હતો. બાદમાં, ઓમાન કોસ્ટગાર્ડે તેમને રેસ્ક્યુ કરીને ડીબા બંદર પર પહોંચાડયા હતા.

ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, જહાજમાં આશરે 4,000 ઘેટાં-બકરા ભરેલા હતા. આ દુર્ઘટનામાં કોઈ ખલાસીને ગંભીર ઈજા થઈ નથી. તેમના તમામ દસ્તાવેજો પણ સલામત છે. ઓમાન પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ખલાસીઓને સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવવા માટે કાર્યવાહી કરવા ભારત સરકારને વિનંતી કરવામાં આવી છે. આ જહાજ 5 મેના રોજ બરબરા બંદરેથી લાઇવ સ્ટોક ભરીને શારજાહ જઈ રહ્યું હતું. એક અઠવાડિયામાં સલાયાના બીજા જહાજ સાથે આ પ્રકારનો બીજો બનાવ બનતા સલાયામાં ચિંતાનો માહોલ છે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

June 28, 2026
Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
Next Post
આસિ. પ્રોફેસરનો અનુભવ ગ્રાહ્ય રાખવા મુદ્દે માર્ગદર્શન નહીં મળતા ભરતી સ્થગિત | Recruitment suspended …

આસિ. પ્રોફેસરનો અનુભવ ગ્રાહ્ય રાખવા મુદ્દે માર્ગદર્શન નહીં મળતા ભરતી સ્થગિત | Recruitment suspended ...

પત્નીએ કરેલા ભરણપોષણના કેસની નોટિસ આવતા યુવાનનો આપઘાત | Young man commits suicide after receiving no…

પત્નીએ કરેલા ભરણપોષણના કેસની નોટિસ આવતા યુવાનનો આપઘાત | Young man commits suicide after receiving no...

રાજકોટમાં ખુદ પોલીસ જ અસુરક્ષિત, પોલીસ પર હુમલો કરી મોબાઇલની લૂંટ | Even the police are unsafe in Ra…

રાજકોટમાં ખુદ પોલીસ જ અસુરક્ષિત, પોલીસ પર હુમલો કરી મોબાઇલની લૂંટ | Even the police are unsafe in Ra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચરાડવામાં માર્ગ નવીનીકરણનું કામ મંથરગતિએ થતાં લોકોને હાલાકી | People are suffering as road renovatio…

ચરાડવામાં માર્ગ નવીનીકરણનું કામ મંથરગતિએ થતાં લોકોને હાલાકી | People are suffering as road renovatio…

3 months ago
કેન્દ્ર સરકારના કમર્ચારીઓ માટે મોટી જાહેરાતની શક્યતા, મોંઘવારી ભથ્થું 4% વધી શકે | central governmen…

કેન્દ્ર સરકારના કમર્ચારીઓ માટે મોટી જાહેરાતની શક્યતા, મોંઘવારી ભથ્થું 4% વધી શકે | central governmen…

12 months ago
વડોદરા કોર્પોરેશનમાં લોકોના પ્રશ્નો ઝોન સ્તરે ઉકેલાય તે માટે વધુ ભાર મુકાશે | More emphasis will be …

વડોદરા કોર્પોરેશનમાં લોકોના પ્રશ્નો ઝોન સ્તરે ઉકેલાય તે માટે વધુ ભાર મુકાશે | More emphasis will be …

1 year ago
ટ્રેનમાં મુસાફરોને બેહોશ કરીને કિંમતી મુદ્દામાલની ચોરી કરતો શખ્સ ઝડપાયો | ahmedabad railway police n…

ટ્રેનમાં મુસાફરોને બેહોશ કરીને કિંમતી મુદ્દામાલની ચોરી કરતો શખ્સ ઝડપાયો | ahmedabad railway police n…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News