gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેન્દ્ર સરકારે 14 ખરીફ પાકોના લઘુતમ ટેકાના ભાવમાં વધારો કર્યા | Central government increases minimum…

G METRO NEWS by G METRO NEWS
May 14, 2026
in GUJARAT
0 0
0
કેન્દ્ર સરકારે 14 ખરીફ પાકોના લઘુતમ ટેકાના ભાવમાં વધારો કર્યા | Central government increases minimum…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ:  કેન્દ્ર સરકારે આજે ખરીફ મોસમમાં થનારી ડાંગરના લઘુતમ ટેકાના ભાવમા ંરૂા. ૭૨નો વધારો કરીને ક્વિન્ટલદીઠ ભાવ રૂા. ૨૪૪૧ કરી દીધા છે. તેની સાથે જ કઠોળ, તેલીબિયાં, અને કપાસના ભાવમાં પણ તગડા વધારાની જાહેરાત કરીને કપાસની આયાત પર નિર્ભર ન રહેવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણ કરી છે. ખેતઉપજના ટેકાના ભાવ વધારવા પાછળનો મૂળભૂત ઉદ્દેશ ખેતઉપજમાં ખેડૂતો વિવિધતા લાવે તે પણ જોવાનો છે.

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની જોષીએ આ અંગે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ખેડૂતોને ફાયદાકારક ભાવ મળી રહે તે માટે લઘુતમ ટેકાના ભાવની જાહેરાત કરી તેમાં પાકની ઉપજ કિંમતની તુલનાએ તેમને ૧૪ જેટલી આઈટેમ્સમાં ૫૦ ટકા સુધીનો વધારો કરી આપ્યો છે. ખેડૂતોને મગમાં સૌથી વધુ ૬૧ ટકાનું માર્જિન મળશે. જ્યારે બાજરામાં ૫૬ ટકા અને તુવેરદાળમાં ૫૪ ટકાનું માર્જિન મળશેો. આ સિવાયના પાક માટે તેમની ઉત્પાદન કિંમત કરતાં ૫૦ ટકા ઊંચા ભાવ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.  આર્થિક બાબતોને લગતી કેબિનેટ કમિટીએ ખરીફ પાકની વાવણીની શરૂઆત થાય તે પહેલા જ કપાસના ટેકાના ભાવમાં રૂા. ૫૫૭નો વધારો કરીને ટેકાના નવા ક્વિન્ટલદીઠ ભાવ એ રૂા. ૮૨૬૭ જાહેર કર્યો છે. તેની સાથે જ સનફ્લાવરના ક્વિન્ટલદીઠ ટેકાના ભાવમાં રૂા. ૬૨૨નો વધારો કરીને રૂા. ૮૩૪૩ કર્યા છે. આ સાથ ેજ તલના ક્વિન્ટલદીઠ ભાવમાં રૂા. ૫૦૦નો વધારો કરીને ક્વિન્ટલે રૂા.૧૦,૩૪૬ કરી દીધા છે.

નાઈજર સિસડના ક્વિન્ટલદીઠ ભાવમાં રૂા. ૫૧૫નો વધારો કર્યો છે. નાઈજર સિડના ક્વિન્ટલદીઠ ભાવ રૂા. ૧૦,૦૫૨ જાહેર કર્યા છે.

 સોયાબિનના ક્વિન્ટલદીઠ ભાવમાં રૂા.૩૮૦નો વધારો કરીને લઘુતમ ટેકાના ભાવ રૂા. ૫૭૦૮નો જાહેર કર્યો છે. આ જ રીતે મગફળીના ટેકાના ભાવ રૂા. ૨૫૪ વધારીને રૂા. ૭૫૧૭ જાહર કર્યા છે. 

કઠોળમાં તુવેરદાળના ક્વિન્ટલદીઠ ભાવમાં રૂા. ૪૫૦નો વધારો જાહેર કરીને રૂા. ૮૪૫૦ કર્યા છે. 

બીજીતરફ અડદના લઘુતમ ટેકાના ભાવ રૂા. ૪૦૦ વધારીને ક્વિન્ટલદીઠ રૂા. ૮૨૦૦ કર્યા છે. બીજીતરફ માગના ભાવમાં ક્વિન્ટલે નજીવો રૂા. ૧૨નો વધારો કરવામાં આવ્યા છે. મગના નવા લઘુતમ ટેકાના ભાવ રૂા. ૮૭૮૦ જાહેર કરવામાં આયા છે.

અનાજમાં હાઈબ્રિડ જુવારના ક્વિન્ટલરદીઠ ભાવ રૂા. ૩૨૪નો વધારો કરીને લઘુતમ ટેકાના ક્વિન્ટલદીઠ ભાવ રૂા. ૪૦૨૩ના નક્કી કરવામાં આવ્યા છે. તેમ જ માલદાંડીના લઘુતમ ટેકાના ભાવ રૂા. ૪૦૭૩ જાહેર કરવામાં આવ્યા છે.

બાજરાના લઘુતમ ટેકાના ભાવ રૂા. ૧૨૫નો વધારો કરીને ક્વિન્ટલદીઠ રૂા. ૨૯૦૦ કરવામાં આવ્યો છે. 

આ જ રીતે રાગાનો ક્વિન્ટલદીઠ લઘુતમ ટેકાનો ભાવ રૂા. ૫૨૦૫ જાહેર કરવામાં આવ્યો છે. તેમાંગ રૂા. ૩૧૯નો વધારો કરવામાં આવ્યો છે. લઘુતમ ટેકાના ભાવથી ખરીદી કરવામાં ખેડૂતોને આ વરસે રૂા. ૨.૬૦ લાખ કરોડની ચૂકવણી કરવામાં આવશે. સરકાર વરસે દહાડે ૮૨૪.૪૧ લાખ ટન અનાજની લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…
GUJARAT

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

June 28, 2026
‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર
GUJARAT

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

June 28, 2026
ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

June 28, 2026
Next Post
વિજય વિધાનસભામાં પણ સુપરસ્ટાર ઃ ફલોર ટેસ્ટમાં ૧૪૪ ધારાસભ્યોનું સમર્થન | vijay pass floor test assemb…

વિજય વિધાનસભામાં પણ સુપરસ્ટાર ઃ ફલોર ટેસ્ટમાં ૧૪૪ ધારાસભ્યોનું સમર્થન | vijay pass floor test assemb...

પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત અમદાવાદમાં ૬૪ હજાર કેચપીટ સાફ કરાઈ હોવાનો તંત્રનો દાવો | Under premonsoo…

પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત અમદાવાદમાં ૬૪ હજાર કેચપીટ સાફ કરાઈ હોવાનો તંત્રનો દાવો | Under premonsoo...

સોળ મહિનાના સમયમાં અમદાવાદીઓએ ગંદકી, થૂંકવા બદલ મ્યુનિ.ને ૨૧ કરોડ દંડ આપ્યો | In sixteen months’ tim…

સોળ મહિનાના સમયમાં અમદાવાદીઓએ ગંદકી, થૂંકવા બદલ મ્યુનિ.ને ૨૧ કરોડ દંડ આપ્યો | In sixteen months' tim...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દાંતા અમીરગઢ તાલુકાના આદિવાસી નાગરિકોને દાખલા બાબતે પડતી મુશ્કેલી બાબતે સીએમ ને રજૂઆત કરી

દાંતા અમીરગઢ તાલુકાના આદિવાસી નાગરિકોને દાખલા બાબતે પડતી મુશ્કેલી બાબતે સીએમ ને રજૂઆત કરી

11 months ago
અલ્પ શિક્ષિત લોકોના બેન્ક એકાઉન્ટ ખોલાવી સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરી | Cyber ​​fraud money launde…

અલ્પ શિક્ષિત લોકોના બેન્ક એકાઉન્ટ ખોલાવી સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરી | Cyber ​​fraud money launde…

5 months ago
ફ્લાઈટ ટિકિટ એકસ્ટ્રા ચાર્જ પર સરકારની રોકથી એરલાઈન્સ કંપનીઓ નારાજ! ભાડા વધારાની ચીમકી | government …

ફ્લાઈટ ટિકિટ એકસ્ટ્રા ચાર્જ પર સરકારની રોકથી એરલાઈન્સ કંપનીઓ નારાજ! ભાડા વધારાની ચીમકી | government …

3 months ago
ધરપકડ થાય એ પહેલા જ PSI ફરાર… અંજારની પરિણીતા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સ અને મદદગારી કરનાર પોલીસ કર…

ધરપકડ થાય એ પહેલા જ PSI ફરાર… અંજારની પરિણીતા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સ અને મદદગારી કરનાર પોલીસ કર…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News