gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હવે હોટલની જેમ જેલનું બુકિંગ પણ થઈ શકશે, હૈદરાબાદના ચંચલગુડામાં 2000 રૂપિયામાં 24 કલાકની જેલની ઓફર! …

G METRO NEWS by G METRO NEWS
May 14, 2026
in INDIA
0 0
0
હવે હોટલની જેમ જેલનું બુકિંગ પણ થઈ શકશે, હૈદરાબાદના ચંચલગુડામાં 2000 રૂપિયામાં 24 કલાકની જેલની ઓફર! …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Check-in to Jail: Experience Prison Life for ₹2,000: હૈદરાબાદની ચંચલગુડા સેન્ટ્રલ જેલે મંગળવારે એક અનોખી પહેલ શરૂ કરી છે. ‘ફીલ ધ જેલ’ એટલે કે જેલનો અનુભવ કરો નામના આ અભિયાન હેઠળ કોઈ પણ સામાન્ય નાગરિક 12 કે 24 કલાક માટે જેલમાં રહીને કેદી જીવનનો અનુભવ કરી શકશે. 

કેદી જેવી દિનચર્યા અને ભોજન

આ ખાસ યોજના હેઠળ મુલાકાતીઓ માટે જેલમાં જ ખાસ સેલ તૈયાર કરાયા છે. જો કે, અહીં રોકાણ કરનારાએ જેલનું જ ભોજન લેવું પડશે અને કેદીઓ માટે નક્કી કરાયેલી શિસ્તબદ્ધ દિનચર્યાનું પણ પાલન કરવું પડશે. આ પહેલનો મુખ્ય હેતુ લોકોને જેલની વાસ્તવિકતા અને સ્વતંત્રતાની કિંમત સમજાવવાનો છે.

આ પણ વાંચો : અમદાવાદ IIM બહાર કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો વિરોધ, NEET મુદ્દે NSUIએ કાળા વાવટા ફરકાવ્યા

શું છે જેલમાં એક દિવસ રહેવાનું ભાડું 

24 કલાકના રોકાણ માટે: 2,000 રૂપિયા.

12 કલાકના ટૂંકા રોકાણ માટે: 1,000 રૂપિયા.

જેલ મ્યુઝિયમ: નિઝામ કાળથી અત્યાર સુધીનો ઇતિહાસ

ચંચલગુડા જેલમાં એક નવા જેલ મ્યુઝિયમનું પણ ઉદ્ઘાટન કરાયું છે. આ મ્યુઝિયમમાં નિઝામ શાસનથી લઈને આધુનિક જેલ વ્યવસ્થા સુધીની સફર દર્શાવાઈ છે. અહીં જૂની સાંકળો, બેડીઓ અને ઐતિહાસિક જેલ સેલ પ્રદર્શિત કરાયા છે. આ ઉપરાંત ભક્ત રામદાસુ અને દશરથી કૃષ્ણમાચાર્યુલુ જેવા પ્રખ્યાત કેદીઓની ગાથા પણ રજૂ કરાઈ છે. આ સિવાય, નાગાર્જુન સાગર ડેમના નિર્માણમાં કેદીઓના યોગદાન અને પુનર્વસન કાર્યક્રમોની વિગતો પણ અહીં જોવા મળે છે. 

સંગારેડ્ડી જેલમાંથી મળી પ્રેરણા

ચંચલગુડા જેલની આ પહેલ સંગારેડ્ડી હેરિટેજ જેલ મ્યુઝિયમના ‘વન-ડે જેલ એક્સપિરિયન્સ’ પરથી પ્રેરિત છે, જેને લોકોમાં ભારે લોકપ્રિયતા મળી હતી. તેલંગાણાના રાજ્યપાલ શિવપ્રતાપ શુક્લા દ્વારા સ્ટેટ ઇન્સ્ટિટ્યુટ ઓફ કરેક્શનલ એડમિનિસ્ટ્રેશન (SICA)માં આ પ્રોજેક્ટ અને મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરાયું હતું.

સામાજિક સુધારાની દિશામાં એક પગલું

આ પ્રસંગે રાજ્યપાલ શિવપ્રતાપ શુક્લાએ જેલને ‘સુધારણા અને પરિવર્તનનું કેન્દ્ર’ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘એક પ્રગતિશીલ સમાજે માત્ર સજા પર જ નહીં, પરંતુ કેદીઓના પુનર્વસન અને તેમને નવી શરૂઆત આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.’ જેલ ડીજીપી સૌમ્યા મિશ્રાએ જણાવ્યું હતું કે ‘આ આયોજન ઇન્ટરેક્ટિવ છે, જેના થકી લોકોને જેલનો વહીવટ સમજવામાં મદદ મળશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમદાવાદમાં NEET મુદ્દે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો ઉગ્ર વિરોધ, IIM બહાર NSUIએ કાળા વા…

અમદાવાદમાં NEET મુદ્દે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો ઉગ્ર વિરોધ, IIM બહાર NSUIએ કાળા વા...

આ હરકત સ્વીકાર્ય નથી: ઓમાનમાં ગુજરાતના જહાજ પર હુમલા અંગે ભારતનો જવાબ; ક્રૂ સલામત | India Condemns A…

આ હરકત સ્વીકાર્ય નથી: ઓમાનમાં ગુજરાતના જહાજ પર હુમલા અંગે ભારતનો જવાબ; ક્રૂ સલામત | India Condemns A...

જામનગર: ‘JCB ચલાવ્યું તો પથ્થરમારો કરીશું’, વૃદ્ધ દંપતીના વિરોધ વચ્ચે ₹3.50 કરોડની સરકારી જમીન દબાણમ…

જામનગર: 'JCB ચલાવ્યું તો પથ્થરમારો કરીશું', વૃદ્ધ દંપતીના વિરોધ વચ્ચે ₹3.50 કરોડની સરકારી જમીન દબાણમ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદના બાકરોલ ગામમાં યુવકનો ફાંસો ખાઈ આપઘાત | Youth commits suicide by hanging in Bakrol village of …

આણંદના બાકરોલ ગામમાં યુવકનો ફાંસો ખાઈ આપઘાત | Youth commits suicide by hanging in Bakrol village of …

9 months ago
જામનગરના ગુલાબ નગર વિસ્તારમાંથી પોણા બે કિલો ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો: અમદાવાદના સપ્લાયરનું ના…

જામનગરના ગુલાબ નગર વિસ્તારમાંથી પોણા બે કિલો ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો: અમદાવાદના સપ્લાયરનું ના…

1 year ago
સુરતમાં કચરા કૌભાંડ વચ્ચે SMCના ડે.કમિશનરનું રાજીનામું, વિપક્ષે તપાસની માગ ઉઠાવી | Surat Municipal C…

સુરતમાં કચરા કૌભાંડ વચ્ચે SMCના ડે.કમિશનરનું રાજીનામું, વિપક્ષે તપાસની માગ ઉઠાવી | Surat Municipal C…

5 months ago
વડોદરાના ડભોઇ રોડ પર લાકડાના ચાર પીઠા અને દુકાનમાં ભીષણ આગ | Massive fire breaks out in four wooden …

વડોદરાના ડભોઇ રોડ પર લાકડાના ચાર પીઠા અને દુકાનમાં ભીષણ આગ | Massive fire breaks out in four wooden …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News