gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર: NEET પેપર લિક મુદ્દે ‘ઝાલમુરી’ વહેંચી અનોખો વિરોધ, AAPની વિદ્યાર્થી પાંખે આપી આંદોલનની ચીમકી…

G METRO NEWS by G METRO NEWS
May 14, 2026
in GUJARAT
0 0
0
જામનગર: NEET પેપર લિક મુદ્દે ‘ઝાલમુરી’ વહેંચી અનોખો વિરોધ, AAPની વિદ્યાર્થી પાંખે આપી આંદોલનની ચીમકી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News: NEET UG પેપર લિક કેસને લઈને દેશભરમાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જામનગર શહેર ડી.કે.વી. સર્કલ પાસે આવેલી સ્વામી વિવેકાનંદની પ્રતિમા નજીક નીટ પરીક્ષા મુદ્દે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ દ્વારા ગુરુવારે(14 મે) અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં AAPની વિદ્યાર્થી પાંખે પશ્ચિમ બંગાળની પ્રખ્યાત ‘ઝાલમુરી’ વહેંચી અનોખો વિરોધ નોંધાવી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. 

જામનગરમાં NEET પેપર લિક મુદ્દે ‘ઝાલમુરી’ વહેંચી અનોખો વિરોધ

વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થી આગેવાનો અને કાર્યકરોએ નીટ પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ અને પેપર લીકના મુદ્દે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. પરીક્ષા પ્રણાલીને કલંકિત કરનાર અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનાર આરોપીઓને કડકમાં કડક સજા તેમજ ફાંસીની સજા કરવાની માગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

વિરોધને નવતર સ્વરૂપ આપવા માટે કાર્યકરોએ ત્યાંથી પસાર થતાં વિદ્યાર્થીઓ અને નાગરિકોને પશ્ચિમ બંગાળની પ્રખ્યાત ‘ઝાલમુરી’ વહેંચી હતી. AAPની વિદ્યાર્થી પાંખે જણાવ્યું કે, ‘પેપર લીકથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ભેળસેળ થઈ ગયું છે, ત્યારે પ્રતિકાત્મક રીતે ‘ઝાલમુરી’નું વિતરણ કરવામાં આવ્યું હતું.’

આ પણ વાંચો: અમદાવાદમાં NEET મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો ઉગ્ર વિરોધ, IIM બહાર NSUIએ કાળા વાવટા બતાવ્યા

AAPની વિદ્યાર્થી પાંખે આપી આંદોલનની ચીમકી

વિરોધ પ્રદર્શન દરમિયાન આગેવાનોએ જણાવ્યું હતું કે, ‘લાખો વિદ્યાર્થીઓની મહેનત અને ભવિષ્ય સાથે રમખાણ કરનારાઓ સામે સરકાર તાત્કાલિક કડક કાર્યવાહી કરે અને પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા લાવવામાં આવે. વિદ્યાર્થીઓના હકો માટે આગળ પણ આંદોલન ચાલુ રાખવામાં આવશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ…

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ...

ઓરેન્જ અને 5 દિવસ યલો એલર્ટ અપાયુ

ઓરેન્જ અને 5 દિવસ યલો એલર્ટ અપાયુ

વડોદરા: દારૂના જૂના કેસમાં કોંગ્રેસ કોર્પોરેટરની ધરપકડ, રાજકીય દબાણ હેઠળ કાર્યવાહી કરાઈ હોવાનો આક્ષે…

વડોદરા: દારૂના જૂના કેસમાં કોંગ્રેસ કોર્પોરેટરની ધરપકડ, રાજકીય દબાણ હેઠળ કાર્યવાહી કરાઈ હોવાનો આક્ષે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગીર સોમનાથ જિલ્લા એલસીબીનો સપાટો, ઉના શહેર ભાજપ ઉપપ્રમુખ સહિત આઠ લોકો જુગાર રમતા પકડાયા | Gambling B…

ગીર સોમનાથ જિલ્લા એલસીબીનો સપાટો, ઉના શહેર ભાજપ ઉપપ્રમુખ સહિત આઠ લોકો જુગાર રમતા પકડાયા | Gambling B…

12 months ago
54 વર્ષ બાદ ખૂલ્યો બાંકે બિહારી મંદિરના ‘ખજાના કક્ષ’નો દરવાજો! જાણો બંધ ઓરડામાંથી શું શું મળ્યું | b…

54 વર્ષ બાદ ખૂલ્યો બાંકે બિહારી મંદિરના ‘ખજાના કક્ષ’નો દરવાજો! જાણો બંધ ઓરડામાંથી શું શું મળ્યું | b…

10 months ago
ડબગરવાડમાં લાયસન્સ વિના ફટાકડાનો સંગ્રહ કરનાર દુકાનદાર ઝડપાયો | Shopkeeper arrested for storing fire…

ડબગરવાડમાં લાયસન્સ વિના ફટાકડાનો સંગ્રહ કરનાર દુકાનદાર ઝડપાયો | Shopkeeper arrested for storing fire…

1 year ago
વેજલકામાં આવાસ યોજનાની યાદીમાંથી બે અરજદારના નામ રદ્દ થયાનો આક્ષેપ | Allegations that the names of t…

વેજલકામાં આવાસ યોજનાની યાદીમાંથી બે અરજદારના નામ રદ્દ થયાનો આક્ષેપ | Allegations that the names of t…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News