gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO| જામનગર: જી.જી. હોસ્પિટલ સામે જાહેરમાં મારામારીના કેસમાં 4ની ધરપકડ, ઘટનાનો વીડિયો થયો હતો વાઈર…

G METRO NEWS by G METRO NEWS
May 14, 2026
in GUJARAT
0 0
0
VIDEO| જામનગર: જી.જી. હોસ્પિટલ સામે જાહેરમાં મારામારીના કેસમાં 4ની ધરપકડ, ઘટનાનો વીડિયો થયો હતો વાઈર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime News: જામનગર શહેરની સરકારી જી.જી. હોસ્પિટલ સામે થોડા દિવસો અગાઉ રાત્રિના સમયે જાહેરમાં મારામારી અને હુમલાનો બનાવ બન્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં શહેરમાં ભારે ચર્ચા જાગી હતી. બનાવની ગંભીરતાથી લઈ સીટી-બી ડિવિઝન પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.

જી.જી. હોસ્પિટલ સામે જાહેરમાં મારામારીના કેસમાં 4ની ધરપકડ

પોલીસે વાઈરલ વીડિયો, સ્થાનિક લોકોના નિવેદનો તેમજ અન્ય ટેકનિકલ પૂરાવાના આધારે હુમલામાં સંડોવાયેલા ચારેય આરોપીઓને શોધી કાઢી ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી હુમલામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો સહિતની સામગ્રી પણ કબજે લેવામાં આવી છે.

ચાર આરોપીની ધરપકડ

– જયદીપસિંહ ઉર્ફે બંદુક મહીપતસિંહ જાડેજા (રહે. રામેશ્વરનગર રાંદલનગર, જામનગર)

– હાર્દીપસિંહ ઉર્ફે હદુભા ઉર્ફે હાર્દીક હરદેવસિંહ ઝાલા (રહે. ખોડીયાર કોલોની, જામનગર) 

– વિવેક ઉર્ફે વીકી ગોપાલભાઈ કાપડી (રહે. તિરુપતી સ્વામીનારાયણ વિસ્તાર, જામનગર) 

– પુષ્પરાજસિંહ બળભદ્રસિંહ જાડેજા (રહે. નવાગામ ઘેડ વિસ્તાર, જામનગર) 

આ પણ વાંચો: જામનગર: NEET પેપર લિક મુદ્દે ‘ઝાલમુરી’ વહેંચી અનોખો વિરોધ, AAPની વિદ્યાર્થી પાંખે આપી આંદોલનની ચીમકી

પ્રાથમિક તપાસમાં જૂની અદાવત અને બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા જાહેરમાં હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ચારેય આરોપીઓ સામે જીવલેણ હુમલો, મારામારી અને જાહેર શાંતિ ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોંગ્રેસી કાઉન્સિલર આશિષ જોષીની અમદાવાદથી ધરપકડ, ૧ દિવસના રિમાન્ડ | Congress councilor Ashish Joshi …
GUJARAT

કોંગ્રેસી કાઉન્સિલર આશિષ જોષીની અમદાવાદથી ધરપકડ, ૧ દિવસના રિમાન્ડ | Congress councilor Ashish Joshi …

May 14, 2026
દીપડાની પજવણી મામલે રીલ ક્રિએટર સામે ફરિયાદ | Complaint filed against reel creator for harassing leo…

અમદાવાદ-સુરત મનપાનું ઈંધણ બચાવો અભિયાન, દરેક કર્મીઓ માટે ‘કાર પુલિંગ’ અને ‘ટુ-વ્હીલર શેરિંગ’ ફરજિયાત…

Next Post
દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસથી જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા અલગ થયા, સાથે જ કેજરીવાલને આપ્યો ઝટકો | just…

દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસથી જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા અલગ થયા, સાથે જ કેજરીવાલને આપ્યો ઝટકો | just...

ઈંધણ બચાવવા દમણ-દીવ પ્રશાસનની નવી ગાઈડલાઈન: પ્રખ્યાત બીચ બનશે ‘નો વ્હીકલ ઝોન’, વર્ક ફ્રોમ હોમ અને જા…

ઈંધણ બચાવવા દમણ-દીવ પ્રશાસનની નવી ગાઈડલાઈન: પ્રખ્યાત બીચ બનશે 'નો વ્હીકલ ઝોન', વર્ક ફ્રોમ હોમ અને જા...

દેશમાં ઈંધણ સંકટ વચ્ચે HPCL પર ગંભીર આરોપ, ડીલરોને મોંઘું ‘પાવર પેટ્રોલ’ વેચવા મજબૂર કરાતા હોવાનો CI…

દેશમાં ઈંધણ સંકટ વચ્ચે HPCL પર ગંભીર આરોપ, ડીલરોને મોંઘું 'પાવર પેટ્રોલ' વેચવા મજબૂર કરાતા હોવાનો CI...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PM મોદી, ગૃહમંત્રી અને રાહુલ ગાંધી વચ્ચે 2 કલાક ચાલી બેઠક, મુખ્ય માહિતી કમિશનરની નિયુક્તિ મુદ્દે થઈ …

5 months ago
દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં ભારે વરસાદનો દોર, નદીઓ છલકાઈ, પૂર જેવી સ્થિતિ, સ્કૂલો બંધ | Heavy Ra…

10 months ago
વડોદરા શહેરના રસ્તાઓ પરના ખાડાઓની દુરસ્તી પાછળ રૂ.1.70 કરોડનો ખર્ચ થયો | Rs 1 70 crore spent on repa…

3 months ago
ભારતને 52000 કરોડના ફટકાની શક્યતા, મેક્સિકોની 50% ટેરિફની જાહેરાત મુશ્કેલી વધારશે | India Faces ₹52 …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News