gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાલે શનિવારે શનિજયંતીનો સુભગ સમન્વય : રવિવારથી પુરૂષોત્તમ માસ | Auspicious conjunction of Shani Jaya…

G METRO NEWS by G METRO NEWS
May 14, 2026
in GUJARAT
0 0
0
કાલે શનિવારે શનિજયંતીનો સુભગ સમન્વય : રવિવારથી પુરૂષોત્તમ માસ | Auspicious conjunction of Shani Jaya…
1
VIEWS
Share on FacebookShare on Twitter

સમગ્ર સૃષ્ટિના ન્યાયના દેવતા શનિદેવનું સૌરાષ્ટ્રમાં હાથલા પાસે જન્મસ્થાન : ભારતમાં પ્રાચીન કાળથી ચંદ્રવર્ષ  મૂજબ કાળગણના થાય છે અને આ વર્ષ 354 દિવસનું હોય છે. જેથી વર્ષને સમતોલ કરવા અધિક માસ આવતો હોય છે

રાજકોટ, : આગામી તા. 16-5- 2026ના જોગાનુજોગ શનિવારે શુભ સંયોગ સાથે શનિજયંતિની અર્થાત્ શનિ અમાવસ્યાની પરંપરાગત ઉજવણી કરાશે. આ દિવસે જેઠ વદ અમાસ શનિવારે સવારે 5-11 વાગ્યાથી મોડી રાત્રિના 1-30 વાગ્યા સુધીની છે અને આ દિવસે વટ સાવિત્રી વ્રતની પણ ઉજવણી કરાશે. ત્યારે રવિવાર તા. 17 મેથી તા. 15 જૂન સોમવાર સુધી ભગવાન વિષ્ણુની પૂજા, અર્ચના,કથા, કિર્તનના માસ એવા અધિક માસ અર્થાત્ પુરૂષોત્તમ માસની ઉજવણી થશે.

સૌરાષ્ટ્રમાં દેવભુમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ તાલુકાના હાથલા ગામ પાસે શનિદેવનું જન્મસ્થળ હોવાની આસ્થા રહી છે તો મહારાષ્ટ્રમાં શનિ શીંગણાપુર શનિદેવનું પ્રાચીન પ્રસિધ્ધ સ્થળ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર સહિત દેશભરમાં શનિદેવના અસંખ્ય મંદિરો આવેલા છે જ્યાં શનિવારે ખાસ કરીને સાંજથી રાત્રિના સમયે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટશે. 

તા. 17થી પુરૂષોત્તમ માસમાં લગ્ન સહિતના પ્રસંગો સામાન્ય રીતે યોજાતા નથી હોતા. ઉલ્લેખનીય છે કે ગ્રેગોરિયન કેલેન્ડર કે જે આજે વિશ્વમાં પ્રચલિત છે તે સૂર્ય આધારિત છે જેમાં 365 દિવસે એક વર્ષ પૂરૂં થાય છે. ભારતમાં પ્રાચીન કાળથી ચંદ્રવર્ષ  મૂજબ કાળગણના થાય છે અને આ વર્ષ 354 દિવસનું હોય છે. જેથી વર્ષને સમતોલ કરવા અધિક માસ આવતો હોય છે. આ અન્વયે આ વર્ષે અષાઢ પછી આવતા જન્માષ્ટમી,નવરાત્રિ, દિવાળી સહિતના તહેવારો પણ ગત વર્ષ કરતા મોડા આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
ગુજરાતમાં ગરમી સાથે મિનિ વાવાઝોડું, : 40થી 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો | Mini storm with heat in Gu…

ગુજરાતમાં ગરમી સાથે મિનિ વાવાઝોડું, : 40થી 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો | Mini storm with heat in Gu...

મહિલા વકીલને પૂર્વ પતિના પરિવારના સભ્યોએ ઝઘડો કરી માર માર્યો | Female lawyer beaten up by ex husband…

મહિલા વકીલને પૂર્વ પતિના પરિવારના સભ્યોએ ઝઘડો કરી માર માર્યો | Female lawyer beaten up by ex husband...

126 કરોડની ક્રેડીટ ઉસેટવાના કૌભાંડમાં રાજકોટની મહિલાના જામીન નકારાયા | Rajkot woman denied bail in R…

126 કરોડની ક્રેડીટ ઉસેટવાના કૌભાંડમાં રાજકોટની મહિલાના જામીન નકારાયા | Rajkot woman denied bail in R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુળી બસ સ્ટેન્ડમાં વિદ્યાર્થી પાસ, ટિકિટ રિજર્ઝવેશનની સુવિધા નહીં મળતા હાલાકી | Trouble as student p…

મુળી બસ સ્ટેન્ડમાં વિદ્યાર્થી પાસ, ટિકિટ રિજર્ઝવેશનની સુવિધા નહીં મળતા હાલાકી | Trouble as student p…

1 year ago
રાજ્યસભા જ નહીં હવે પંજાબમાં મોટો ખેલ કરશે રાઘવ ચઢ્ઢા? અરવિંદ કેજરીવાલનું ટેન્શન વધ્યું | AAP Crisis…

રાજ્યસભા જ નહીં હવે પંજાબમાં મોટો ખેલ કરશે રાઘવ ચઢ્ઢા? અરવિંદ કેજરીવાલનું ટેન્શન વધ્યું | AAP Crisis…

5 months ago
વાઈબ્રન્ટ ગુજરાતમાં સ્ટાર્ટઅપ ડગુમગુ, પ્રોત્સાહનના દાવા છતાં 348ના પાટિયા પડ્યા | vibrant gujarat st…

વાઈબ્રન્ટ ગુજરાતમાં સ્ટાર્ટઅપ ડગુમગુ, પ્રોત્સાહનના દાવા છતાં 348ના પાટિયા પડ્યા | vibrant gujarat st…

10 months ago
CA ઇન્ટરમીડિયેટમાં અમદાવાદનો દબદબો, ઑલ ઇન્ડિયા ટોપ 50માં અમદાવાદના ત્રણ વિદ્યાર્થી ઝળક્યા! | 3 Ahmed…

CA ઇન્ટરમીડિયેટમાં અમદાવાદનો દબદબો, ઑલ ઇન્ડિયા ટોપ 50માં અમદાવાદના ત્રણ વિદ્યાર્થી ઝળક્યા! | 3 Ahmed…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News