gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભાજપ છોડી જનનાયક જનતા પાર્ટીમાં જોડાયેલા નેતાની ઘરની સામે જ ગોળી મારી હત્યા કરાઈ | Jannayak Janata P…

G METRO NEWS by G METRO NEWS
March 22, 2025
in INDIA
0 0
0
ભાજપ છોડી જનનાયક જનતા પાર્ટીમાં જોડાયેલા નેતાની ઘરની સામે જ ગોળી મારી હત્યા કરાઈ | Jannayak Janata P…
2
VIEWS
Share on FacebookShare on Twitter

JJP Leader Shot Dead : ગઈકાલે સાંજે હરિયાણાના પાણીપતમાં જનનાયક જનતા પાર્ટી (JJP) ના નેતા રવિન્દ્ર મિન્નાની અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી દેતા હરિયાણાના રાજકારણમાં હડકંપ મચી ગયું. પોલીસે જણાવ્યું કે આ ઘટના પાણીપતના વિકાસ નગર વિસ્તારમાં બની હતી અને તેમાં બે અન્ય લોકો ઘાયલ થયા છે. રવિન્દ્ર મિન્નાએ 2014ની હરિયાણા વિધાનસભા ચૂંટણી લડી હતી. તેઓ જેજેપીની ટિકિટ  પર જ આ ચૂંટણી લડ્યા હતા. પરંતુ પછીથી તેમણે ભાજપના ઉમેદવારને સમર્થન જાહેર કરતાં ભાજપમાં જોડાઇ જવાનો નિર્ણય લીધો હતો. જોકે થોડા સમય બાદ ફરી હૃદય પરિવર્તન થતાં તેઓ ફરી જનનાયક જનતા પાર્ટી (JJP) માં ઘરવાપસી કરી ગયા હતા.

ફાયરિંગની ઘટનામાં અન્ય બે લોકો ઘાયલ

પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પાણીપતના સેક્ટર-29 પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર સુભાષે જણાવ્યું હતું કે, ‘જેજેપી નેતા રવિન્દ્ર મિન્નાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.’ અન્ય બે ઘાયલ થયા છે. અમે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ.

ઘરની સામે જ ગોળીબાર

પોલીસે જણાવ્યું કે આ ઘટના શુક્રવારે પાણીપતના વિકાસ નગર વિસ્તારમાં બની હતી. જ્યાં JJP નેતા રવિન્દ્ર મિન્ના તેમના ઘરની નજીકમાં જ ઊભા હતા. ત્યારબાદ હુમલાખોરે તકનો લાભ લઇ તેમના પર ગોળીબાર કર્યો. ગોળી વાગતાં જેજેપી નેતા ઢળી પડ્યા. જ્યારે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ સાથે પોલીસે જણાવ્યું કે આ ગોળીબારની ઘટનામાં તેમનો પિતરાઈ ભાઈ અને અન્ય એક વ્યક્તિ પણ ઘાયલ થયા હતા. 

હત્યાનું કારણ જાણી શકાયું નથી

રવિન્દ્ર મિન્ના હરિયાણાના પાણીપત જિલ્લાના જનનાયક જનતા પાર્ટી (જેજેપી) ના નેતા હતા. તેઓ જેજેપીના સક્રિય સભ્ય હતા અને પાર્ટી માટે કામ કરતા હતા. JJP નેતાની હત્યાએ હરિયાણાના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. હુમલાખોરોની ઓળખ કે હત્યા પાછળના કારણો હજુ સુધી જાહેર થયા નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ત્રીજા બાળકના જન્મ પર રૂ.30 હજાર અને ચોથા પર રૂ.40 હજાર મળશે! આંધ્ર પ્રદેશ સરકારની મોટી જાહેરાત | an…
INDIA

ત્રીજા બાળકના જન્મ પર રૂ.30 હજાર અને ચોથા પર રૂ.40 હજાર મળશે! આંધ્ર પ્રદેશ સરકારની મોટી જાહેરાત | an…

May 16, 2026
NTA પેનલની શિક્ષિકા જ NEET પેપરલીકમાં માસ્ટર માઇન્ડ! પરીક્ષા પહેલા જ સવાલો આપી દીધાનો આરોપ | NTA Pan…
INDIA

NTA પેનલની શિક્ષિકા જ NEET પેપરલીકમાં માસ્ટર માઇન્ડ! પરીક્ષા પહેલા જ સવાલો આપી દીધાનો આરોપ | NTA Pan…

May 16, 2026
તાત્કાલિક રાજીનામું આપે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન: NEET પેપરલીક મામલે મોદી સરકાર પર રાહુલ ગાંધ…
INDIA

તાત્કાલિક રાજીનામું આપે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન: NEET પેપરલીક મામલે મોદી સરકાર પર રાહુલ ગાંધ…

May 16, 2026
Next Post
ભાણીએ છૂટાછેડા બાદ સમાધાનની રકમ માંગતા મામાએ હાથ ભાંગી નાખ્યો | Uncle attacked her Nephew demands di…

ભાણીએ છૂટાછેડા બાદ સમાધાનની રકમ માંગતા મામાએ હાથ ભાંગી નાખ્યો | Uncle attacked her Nephew demands di...

ભાજપ 32 લાખ ગરીબ મુસ્લિમોને ‘સૌગાત-એ-મોદી’ આપશે, લઘુમતી મોરચાના અધ્યક્ષે કામ શરૂ કર્યું | BJP to giv…

ભાજપ 32 લાખ ગરીબ મુસ્લિમોને 'સૌગાત-એ-મોદી' આપશે, લઘુમતી મોરચાના અધ્યક્ષે કામ શરૂ કર્યું | BJP to giv...

જામનગર નજીક ટ્રક અને બાઇક વચ્ચેના અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા યુવાને સારવાર દરમિયાન દમ તોડ્યો | young…

જામનગર નજીક ટ્રક અને બાઇક વચ્ચેના અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા યુવાને સારવાર દરમિયાન દમ તોડ્યો | young...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેલવે મુસાફરો માટે નવી સુવિધા, વોટ્સએપ પર એક મેસેજ કરો અને ફરિયાદનું આવશે નિરાકરણ | Railway travel w…

રેલવે મુસાફરો માટે નવી સુવિધા, વોટ્સએપ પર એક મેસેજ કરો અને ફરિયાદનું આવશે નિરાકરણ | Railway travel w…

1 year ago
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસુ નબળું રહે તેવી આગાહી, હવામાન વિભાગની ચેતવણી! | gujarat monsoon…

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસુ નબળું રહે તેવી આગાહી, હવામાન વિભાગની ચેતવણી! | gujarat monsoon…

1 month ago
સુરત પાલિકાના કેટલાક પ્લોટ મેયરના ભાઈબંધુઓને ફાળવી દેવાયા હોવાનો ગંભીર આક્ષેપ, રહીશોએ મચાવ્યો હલ્લાબ…

સુરત પાલિકાના કેટલાક પ્લોટ મેયરના ભાઈબંધુઓને ફાળવી દેવાયા હોવાનો ગંભીર આક્ષેપ, રહીશોએ મચાવ્યો હલ્લાબ…

1 year ago
દિવાળી પર PM મોદીનો રાષ્ટ્રના નામે પત્ર, ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ અને સ્વદેશી અપનાવવા હાકલ | PM Modi’s…

દિવાળી પર PM મોદીનો રાષ્ટ્રના નામે પત્ર, ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ અને સ્વદેશી અપનાવવા હાકલ | PM Modi’s…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News