gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તણાવ વચ્ચે ભારત-પાકિસ્તાન બોર્ડર પર મોટી કાર્યવાહી, રાજસ્થાનમાં પાક. સૈનિક પકડાયો | Pakistani Ranger…

G METRO NEWS by G METRO NEWS
May 3, 2025
in INDIA
0 0
0
તણાવ વચ્ચે ભારત-પાકિસ્તાન બોર્ડર પર મોટી કાર્યવાહી, રાજસ્થાનમાં પાક. સૈનિક પકડાયો | Pakistani Ranger…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India-Pakistan Tension : પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. આ દરમિયાન બોર્ડર સિક્યુરિટી ફોર્સે (BSF) રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન ઈન્ટરનેશનલ બોર્ડરથી એક પાકિસ્તાની સૈનિકને કસ્ટડીમાં લીધો છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી શનિવાર થઈ હતી. રાજસ્થાન ફ્રન્ટિયરની બીએસએફ યુનિટે આ પાકિસ્તાની સૈનિકને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી દીધી છે. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તે ભારતીય બોર્ડરમાં કેવી રીતે પહોંચ્યો. 

BSF કોન્સટેબલ પાકિસ્તાનની કસ્ટડીમાં 

નોંધનીય છે કે, ગયા અઠવાડિયે, BSFનો કોન્સ્ટેબલ પૂર્ણમ કુમાર શો ભૂલથી સરહદ પાર કરીને પાકિસ્તાનમાં ઘૂસી ગયો હતો, જે પછી પાકિસ્તાનના સૈનિકોએ તેને કસ્ટડીમાં લીધો હતો. પૂર્ણમ અઠવાડિયાથી વધુ સમયથી પાકિસ્તાનની કસ્ટડીમાં છે. ભારતીય સેનાના આકરા વિરોધ છતાં પાકિસ્તાને તેને પરત સોંપવાનો ઇન્કાર કરી દીધો હતો. ભારતે આ મુદ્દાને ગંભીરતાથી ઉઠાવ્યો હતો અને બીએસએફ જવાનને તાત્કાલિક મુક્ત કરવાની માગ કરી હતી, પરંતુ પાડોશી દેશ તરફથી કોઈપણ પ્રકારની સકારાત્મક પ્રતિક્રિયા આવી નથી. તેની સલામત મુક્તિ અંગે આઠ દિવસ કરતા વધુ સમયથી વાટાઘાટો ચાલી રહી છે. 

આ પણ વાંચો : એક તરફ ઇન્ડિયન નેવીએ અરબ સાગરમાં દેખાડ્યો દમ, બીજી તરફ નેવી ચીફે પીએમ મોદી સાથે કરી મુલાકાત

પાકિસ્તાન સાથે વધ્યો તણાવ

BSFના અધિકારીઓને પાકિસ્તાની સૈન્ય તરફથી વારંવાર એક જ જવાબ આપવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનના સૈનિકો મુજબ, તેઓ તેમના ઉચ્ચ અધિકારીઓના નિર્દેશોની રાહ જોઈ રહ્યા છે. નોંધનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી તણાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ હુમલાના એક દિવસ બાદ જ પૂર્ણમ કુમાર ભૂલથી પાકિસ્તાન જતો રહ્યો હતો. જે પછી પાકિસ્તાની સૈનિકોએ તેની અટકાયત કરી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…
INDIA

March 28, 2026
રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

Next Post
એપ્રિલમાં ફંડ હાઉસો દ્વારા ઈક્વિટીની બમણી ખરીદી | Equity purchases by fund houses double in April

ભારતની સરખામણીએ પાકિસ્તાન પાસે બે ટકા જેટલું જ ફોરેકસ રિઝર્વ | Pakistan has only two percent of its …

ભારતની સરખામણીએ પાકિસ્તાન પાસે બે ટકા જેટલું જ ફોરેકસ રિઝર્વ | Pakistan has only two percent of its ...

260 લોકોના મોત, 70000થી વધુ બેઘર, મણિપુર હિંસાને બે વર્ષ પૂરાં, કુકી-મૈતેઈ દ્વારા સજ્જડ બંધ | Two ye…

260 લોકોના મોત, 70000થી વધુ બેઘર, મણિપુર હિંસાને બે વર્ષ પૂરાં, કુકી-મૈતેઈ દ્વારા સજ્જડ બંધ | Two ye...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે સોનાના બજાર મૂલ્યની 65%થી વધુ લોન નહીં મળે, RBIએ નવા નિયમનો મુસદ્દો બહાર પાડ્યો | Now loans cann…

11 months ago
સસ્તા દામે મેડિકલ ડિવાઈઝ ભારતમાં ઠલવાતા સ્થાનિક ઉત્પાદક એકમે ઠપ્પ થવા માંડયા | local producers faces…

12 months ago
રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: આજે કાલુપુર સ્ટેશને કામગીરીને પગલે 5 ટ્રેન રદ, બે ડાઈવર્ટ | Ahmedaba…

2 months ago
વડાપ્રધાન મોદીએ બજેટ 2026ને ઐતિહાસિક ગણાવ્યું, કહ્યું- ભારત ‘રિફોર્મ એક્સપ્રેસ’ પર સવાર | PM Modi ca…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News