gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારતની સરખામણીએ પાકિસ્તાન પાસે બે ટકા જેટલું જ ફોરેકસ રિઝર્વ | Pakistan has only two percent of its …

G METRO NEWS by G METRO NEWS
May 4, 2025
in Business
0 0
0
ભારતની સરખામણીએ પાકિસ્તાન પાસે બે ટકા જેટલું જ ફોરેકસ રિઝર્વ | Pakistan has only two percent of its …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ૧૯૪૭માં એકસાથે આઝાદ થયેલા ભારત તથા પાકિસ્તાન વચ્ચે આજે અનેક બાબતોમાં વિરોધાભાષ જોવા મળી રહ્યા જેમાંનો એક વિરોધાભાષ ફોરેકસ રિઝર્વ સંદર્ભમાં જોવા મળી  રહ્યો છે. 

ભારત પાસે રહેલા ફોરેકસ રિઝર્વની સરખામણીએ પાકિસ્તાનના ફોરેકસ રિઝર્વનો આંક બે ટકાથી સહેજ વધુ હોવાનું પ્રાપ્ત ડેટા પરથી જણાય છે. વર્તમાન વર્ષના એપ્રિલના અંત સુધીમાં  ભારતના ફોરેકસ રિઝર્વનો આંક ૬૮૮ અબજ ડોલર રહ્યો છે જ્યારે પાકિસ્તાન પાસે વર્તમાન વર્ષના માર્ચના અંતે ૧૫.૫૭ અબજ ડોલર જેટલુ ફોરેકસ રિઝર્વ જોવા મળ્યું હતું. 

૧૯૪ દેશોની યાદીમાં ફોરેકસ રિઝર્વની દ્રષ્ટિએ ભારત ચોથા સ્થાને છે જ્યારે પાકિસ્તાનનું સ્થાન ૬૮મું હોવાનું ડેટામાં જણાવાયું છે. 

પાકિસ્તાન સાથે ભારતે વેપાર સંબંધો હવે કાપી નાખતા ફોરેકસ રિઝર્વના દ્રષ્ટિકોણથી પાકિસ્તાનની સ્થિતિ વધુ વણસી જવાની શકયતા  જોવાઈ રહી છે.

૧૯૯૧માં ભારતે અપનાવેલી ઉદારીકરણ નીતિ બાદ તેના ફોરેકસ રિઝર્વમાં વધારો જોવા મળી રહ્યો છે. ૧૯૯૧માં ભારત પાસે માત્ર બે અબજ ડોલરનું રિઝર્વ હતું જેને કારણે બેલેન્સ ઓફ પેમેન્ટની કટોકટી ઊભી થઈ હતી. 

ઉદારીકરણ નીતિ ઉપરાંત ભારતની વિવિધ  સરકારો દ્વારા હાથ ધરાયેલા આર્થિક સુધારા પણ રિઝર્વમાં વધારા માટે કારણભૂત રહ્યા છે. 

બન્ને દેશોના ચલણની વાત કરીએ તો ભારતના રૂપિયા સામે ડોલરનો ભાવ રૂપિયા ૮૪.૬૦ છે જ્યારે પાકિસ્તાને એક ડોલર ખરીદવા માટે પાકિસ્તાનના રૂપિયા ૨૮૧ ચૂકવવા પડે છે. આમ ડોલર સામે ભારતનું ચલણ પાકિસ્તાનની સરખામણીએ મજબૂત જોવા મળી રહ્યું છે. 

ભારત દ્વારા પાકિસ્તાન સાથે વેપાર સંબંધો કાપી નાખવાના નિર્ણય ઉપરાંત એરસ્પેસ બંધ કરી દેવાને કારણે પાકિસ્તાન પર આર્થિક બોજ વધી જવાનું જોખમ ઊભું થયું છે. પાકિસ્તાન ખાતેથી ભારતની પાંચ લાખ ડોલરની આયાત બંધ થઈ જશે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી | …
Business

હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી | …

May 17, 2026
મે મહિનામાં મોંઘવારીની ‘લૂ’: 15 દિવસમાં દૂધથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘું, જાણો તમારા ખિસ્સા પર …
Business

મે મહિનામાં મોંઘવારીની ‘લૂ’: 15 દિવસમાં દૂધથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘું, જાણો તમારા ખિસ્સા પર …

May 17, 2026
નવા સપ્તાહમાંસેન્સેક્સ 76000 ઉપર બંધ થતાં 76777 જોવાશે | Sensex to close above 76000 sees 76777 in n…
Business

નવા સપ્તાહમાંસેન્સેક્સ 76000 ઉપર બંધ થતાં 76777 જોવાશે | Sensex to close above 76000 sees 76777 in n…

May 17, 2026
Next Post
260 લોકોના મોત, 70000થી વધુ બેઘર, મણિપુર હિંસાને બે વર્ષ પૂરાં, કુકી-મૈતેઈ દ્વારા સજ્જડ બંધ | Two ye…

260 લોકોના મોત, 70000થી વધુ બેઘર, મણિપુર હિંસાને બે વર્ષ પૂરાં, કુકી-મૈતેઈ દ્વારા સજ્જડ બંધ | Two ye...

સોના- ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડયા : રૂપિયા સામે ડોલર ઉંચકાયો | Gold and silver prices surged: Do…

સોના- ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડયા : રૂપિયા સામે ડોલર ઉંચકાયો | Gold and silver prices surged: Do...

પાકિસ્તાનનું નાક દબાવવા લડાઈ નહીં પણ બૌદ્ધિક ઠંડા યુદ્ધના માર્ગે ચાલ્યું ભારત? | Not a war with Paki…

પાકિસ્તાનનું નાક દબાવવા લડાઈ નહીં પણ બૌદ્ધિક ઠંડા યુદ્ધના માર્ગે ચાલ્યું ભારત? | Not a war with Paki...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

12 months ago
ભારતીય સેનાએ પાકિસ્તાનું F-16 જેટ તોડી પાડ્યું, અનેક ડ્રોનનો પણ ખાતમો કર્યો

ભારતીય સેનાએ પાકિસ્તાનું F-16 જેટ તોડી પાડ્યું, અનેક ડ્રોનનો પણ ખાતમો કર્યો

1 year ago
જામનગરમાં રૂા.45 કરોડની સરકારી જમીન પરના 16 દબાણોનો કડૂસલો | 16 encroachments on government land wor…

જામનગરમાં રૂા.45 કરોડની સરકારી જમીન પરના 16 દબાણોનો કડૂસલો | 16 encroachments on government land wor…

2 weeks ago
વડોદરા–દાહોદ–વડોદરા મેમૂ ટ્રેન 28 દિવસ અસ્થાયી રીતે રદ કરાઈ | Vadodara Dahod Vadodara MEMU train tem…

વડોદરા–દાહોદ–વડોદરા મેમૂ ટ્રેન 28 દિવસ અસ્થાયી રીતે રદ કરાઈ | Vadodara Dahod Vadodara MEMU train tem…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News