gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખાનગી ગોદામમાં સંઘરાયેલા 40 ટન સરકારી ઘઉં- ચોખા પકડાયા | 40 tons of government wheat and rice stored…

G METRO NEWS by G METRO NEWS
May 15, 2026
in GUJARAT
0 0
0
ખાનગી ગોદામમાં સંઘરાયેલા 40 ટન સરકારી ઘઉં- ચોખા પકડાયા | 40 tons of government wheat and rice stored…
0
VIEWS
Share on FacebookShare on Twitter

માખીયાળા નજીક રેન્જ IG સ્ક્વોડે દરોડો પાડયો : બીલખાના 2  શખ્સે બહારગામથી અનાજનો જથ્થો ગેરકાયદેસર મંગાવી સંગ્રહ કર્યો હતો, કુલ 18.85 લાખનો મુદ્દામાલ કબ્જે

જૂનાગઢ, : જૂનાગઢ તાલુકાના માખીયાળા નજીક આઈ.જી. સ્ક્વોડના સ્ટાફે દરોડો પાડી ગોડાઉનમાં સંગ્રહ કરેલો 8.85 લાખની કિંમતનો સરકારી અનાજનો જથ્થો પકડી લીધો હતો. બીલખાના બે શખ્સોએ આ અનાજનો જથ્થો બહારગામથી મંગાવી સંગ્રહ કર્યો હતો. કુલ 18.85 લાખનો મુદામાલ કબ્જે કરાયો છે.

આ અંગેની વધુ વિગત મુજબ બીલખામાં રહેતા મહમદ જમાલ માલવીયા અને ઇરફાન સિતાર કાળવાતર નામના શખ્સોએ માખીયાળા નજીક ભાડે ગોડાઉન રાખી બહારગામથી ગેરકાયદેસર રીતે સરકારી સસ્તા અનાજનો જથ્થો મંગાવી સંગ્રહ કર્યો હોવાની બાતમી મળી હતી, જેના આધારે રેન્જ આઈ. જી. સ્ક્વોડના પી.આઈ. વાય.બી. રાણા સહિતના સ્ટાફે ગોડાઉનમાં દરોડો પાડતા ત્યાંથી 4.60 લાખની કિંમતના 23,000  કિલો ઘઉં અને 4.25 લાખની કિંમતનો 17,000 કિલો ચોખાનો જથ્થો મળી આવ્યો હતો. સ્થળ પરથી 8.85  લાખનો સરકારી અનાજનો જથ્થો તેમજ એક ટ્રક મળી કુલ 18.85 લાખનો મુદામાલ કબ્જે કરી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપાયો હતો.

સરકાર દ્વારા લોકોને અનાજનો જથ્થો આપવામાં આવે છે પરંતુ ફેરિયાઓ લોકો પાસેથી આવું અનાજ ખરીદ કરી તેનું વેંચાણ કરે છે. આ કેસમાં તપાસ બાદ જવાબદારો સામે પગલાં લેવામાં આવે એવી માંગ ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

Next Post
ખંડણી પડાવવા એલપીજીનાં 102 ટેન્કરોને રોકી સળગાવી દેવા ધમકી | Threat to stop and burn 102 LPG tankers…

ખંડણી પડાવવા એલપીજીનાં 102 ટેન્કરોને રોકી સળગાવી દેવા ધમકી | Threat to stop and burn 102 LPG tankers...

પેઇન કિલર ટેબલેટનો નશામાં ઉપયોગ, રૂા. 7.50 લાખની ટેબલેટ કબજે | Use of painkiller tablets while intox…

પેઇન કિલર ટેબલેટનો નશામાં ઉપયોગ, રૂા. 7.50 લાખની ટેબલેટ કબજે | Use of painkiller tablets while intox...

મોલમાં નોકરી કરતી મહિલાએ ઝેર પી લેતા મોત | Woman working in mall dies after consuming poison

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનું સ્થિર જ્યારે અમદાવાદ ચાંદી વધી રૂ. 1,60,000ની નજીક પહોંચી | Gold remains stable while Ahmedaba…

11 months ago
સુરતમાં નો-પાર્કિંગમાં કાર પાર્ક કરતા વિવાદ, ટ્રાફિક પોલીસ અને કાર ચાલક વચ્ચે છૂટાહાથની મારામારી, વી…

8 months ago
રેલવે મુસાફરો માટે નવી સુવિધા, વોટ્સએપ પર એક મેસેજ કરો અને ફરિયાદનું આવશે નિરાકરણ | Railway travel w…

1 year ago
૪૬.૯૫ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 46 95 crore…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News