gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પેઇન કિલર ટેબલેટનો નશામાં ઉપયોગ, રૂા. 7.50 લાખની ટેબલેટ કબજે | Use of painkiller tablets while intox…

G METRO NEWS by G METRO NEWS
May 15, 2026
in GUJARAT
0 0
0
પેઇન કિલર ટેબલેટનો નશામાં ઉપયોગ, રૂા. 7.50 લાખની ટેબલેટ કબજે | Use of painkiller tablets while intox…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગોંડલના ભરૂડી પાસેથી 2 શખ્સો SOGની ઝપટે : દારૂની હેરાફેરી માટે લાંબા સમય સુધી ડ્રાઇવિંગ કરવા આરોપી ટેબલેટ લેતો હતો : વાપીના મેડિકલ સ્ટોરનું નામ ખૂલ્યું

રાજકોટ, : પેઇન કિલર તરીકે ઉપયોગમાં લેવાતી ટ્રામાડોલ નામક દવાનો હવે બંધાણીઓ નશા માટે ઉપયોગ કરતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ગોંડલ નજીકથી એસઓજીએ ૭.૫૬ લાખની કિંમતની ટ્રામાડોલ ટેબલેટ સાથે કિરણ ચીમનભાઈ પટેલ (રહે. ઉદવાડા ગામ, તા. પારડી, જિ. વલસાડ, મૂળ લોદરા ગામ, તા. વીજાપુર, જિ. ગાંધીનગર) અને વૈભવ નારણભાઈ બાબરિયા (રહે. રતનપર, તા. રાજકોટ)ને ઝડપી લીધા હતા.

એસઓજીના પીએસઆઈ જી.જે. ઝાલાએ મળેલી ચોક્કસ બાતમીના આધારે ભરૂડી ટોલનાકા પાસે વોચ ગોઠવી ફોર્ચ્યુનર કારને અટકાવી તલાશી લેતા અંદરથી ટ્રામાડોલ  ટેબલેટનો આ જથ્થો ઉપરાંત અંગ્રેજી દારૂની ૯૩ બોટલ પણ મળી આવી હતી. આ બંને ઉપરાંત કાર અને મોબાઇલ ફોન મળી રૂા. ૨૩.૬૬ લાખના મુદ્દામાલ સાથે બંને આરોપીઓની ધરપકડ કરી હતી.

એસઓજીને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આરોપી કિરણ ટ્રામાડોલ ટેબલેટનું સેવન કરે છે. તે પોતાની ફોર્ચ્યુનર કારમાં દારૂની હેરાફેરી કરે છે. દિવસ-રાત કાર ચલાવતો હોવાથી ખાસ કરીને રાત્રે ઉંઘ ન આવે તે માટે ટ્રામાડોલ ટેબલેટ લેતો હતો. એકસાથે બે ટેબલેટ લઇ તેની ઉપર ચા પી લેતો હતો. પોલીસને તેણે જણાવ્યું કે તેમ કરવાથી તેની ઉંઘ ઉડી જતી હતી. પરિણામે લાંબા સમય સુધી કાર ચલાવી શકતો હતો. 

હાલમાં સેલવાસથી દારૂનો જથ્થો ફોર્ચ્યુનરમાં ભરી સૌરાષ્ટ્રમાં તેની ડીલીવરી કરવા જતો હતો ત્યારે ઝડપાઇ ગયો હતો. તેણે વૈભવને દારૂની હેરાફેરીમાં મદદરૂપ થવા માટે સાથે લીધો હતો. આરોપી કિરણ વાપીના એક મેડિકલ સ્ટોરમાંથી ગેરકાયદે રીતે આ ટેબલેટનો જથ્થો લઇ આવતો હતો. હવે એસઓજીએ વાપીના મેડિકલ સ્ટોરના માલિકને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે. 

ટેબલેટ લીધા બાદ ડ્રાઇવિંગ કરવાની મનાઇ, પરંતુ આરોપી ઉલ્ટું કરતો

ટ્રોમાડોલ ટેબલેટની નશાની જેમ લત લાગી જાય છે. એટલે જ તેને ડોક્ટરની સલાહ વગર લેવાની મનાઇ કરવામાં આવી છે. ગર્ભાવસ્થામાં અને સ્તનપાન કરાવતી મહિલાઓને પણ આ ટેબલેટ લેતા પહેલાં ડોક્ટરની સલાહ લેવાનું કહેવામાં આવે છે. આ ટેબલેટ લીધા બાદ દારૂના સેવનથી પણ બચવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે ટેબલેટ લીધા બાદ ઉંઘ આવવા લાગે છે, શ્વાસને લગતી સમસ્યાઓ પણ ઉભી થઇ શકે છે. આ ટેબલેટ લીધા બાદ વાહન ચલાવવાની પણ મનાઇ ફરમાવવામાં આવે છે. આમ છતાં તેનાથી વિરૂધ્ધ જઇ આરોપી કિરણ ટેબલેટ લીધા બાદ લાંબા સમય સુધી ડ્રાઇવિંગ કરતો હતો !! 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુનિવર્સિટી દ્વારા વિવિધ સત્તા મંડળની બેઠકનું કેલેન્ડર જાહેર | University releases calendar of meeti…
GUJARAT

યુનિવર્સિટી દ્વારા વિવિધ સત્તા મંડળની બેઠકનું કેલેન્ડર જાહેર | University releases calendar of meeti…

May 16, 2026
ભાવનગરમાં ગરમીના યલો એલર્ટ વચ્ચે તાપમાન 05.02 ડિગ્રી ઘટયું | Temperature drops by 05 02 degrees amid…
GUJARAT

ભાવનગરમાં ગરમીના યલો એલર્ટ વચ્ચે તાપમાન 05.02 ડિગ્રી ઘટયું | Temperature drops by 05 02 degrees amid…

May 16, 2026
૮૭ વર્ષના સિનીઅર સિટિઝનનું અવસાન થતા દેહદાન કરાયું | Body of 87 year old senior citizen donated afte…
GUJARAT

૮૭ વર્ષના સિનીઅર સિટિઝનનું અવસાન થતા દેહદાન કરાયું | Body of 87 year old senior citizen donated afte…

May 16, 2026
Next Post
મોલમાં નોકરી કરતી મહિલાએ ઝેર પી લેતા મોત | Woman working in mall dies after consuming poison

મોલમાં નોકરી કરતી મહિલાએ ઝેર પી લેતા મોત | Woman working in mall dies after consuming poison

શિનોરના હનીટ્રેપ કેસની મુખ્ય આરોપી મનીષા સહિત બે આરોપીઓ ૮ દિવસના રિમાન્ડ પર | Shinor Honeytrap Case …

શિનોરના હનીટ્રેપ કેસની મુખ્ય આરોપી મનીષા સહિત બે આરોપીઓ ૮ દિવસના રિમાન્ડ પર | Shinor Honeytrap Case ...

મિત્રને ઘરે પાણીપુરી ખાવા બોલાવી તેના જ ઘરમાંથી દાગીના ચોર્યા | Invited friend to eat panipuri at ho…

મિત્રને ઘરે પાણીપુરી ખાવા બોલાવી તેના જ ઘરમાંથી દાગીના ચોર્યા | Invited friend to eat panipuri at ho...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનની મુલાકાત લેતા અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર

અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનની મુલાકાત લેતા અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર

10 months ago
સે-૨૪ના બગીચામાં ગાંજાનું વેચાણ કરતા સગીર સહિત ત્રણ ઝડપાયા | Three including a minor arrested for se…

સે-૨૪ના બગીચામાં ગાંજાનું વેચાણ કરતા સગીર સહિત ત્રણ ઝડપાયા | Three including a minor arrested for se…

2 months ago
રાજકોટના ડેડરવા ગામમાં હડકાયા શ્વાને 15થી વધુ લોકોને બચકા ભર્યા, લોકોમાં ભયનો માહોલ | stray dog terr…

રાજકોટના ડેડરવા ગામમાં હડકાયા શ્વાને 15થી વધુ લોકોને બચકા ભર્યા, લોકોમાં ભયનો માહોલ | stray dog terr…

7 months ago
ચાંદી ઉછળી રૂ.113500ની વિક્રમી ટોચે: રશિયા પર નવા અંકુશો વચ્ચે ક્રૂડમાં તેજી | Silver rises to recor…

ચાંદી ઉછળી રૂ.113500ની વિક્રમી ટોચે: રશિયા પર નવા અંકુશો વચ્ચે ક્રૂડમાં તેજી | Silver rises to recor…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News