gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સેલ્ફ ડ્રાઇવના નામે કાર લઇ ગઠિયો રફુચક્કર, બે દિવસ બાદ ફોન બંધ થઈ જતા માલિક ઠગાયા | A man bought a c…

G METRO NEWS by G METRO NEWS
May 16, 2026
in GUJARAT
0 0
0
સેલ્ફ ડ્રાઇવના નામે કાર લઇ ગઠિયો રફુચક્કર, બે દિવસ બાદ ફોન બંધ થઈ જતા માલિક ઠગાયા | A man bought a c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Car Rent Scam : કાર ભાડે લેવાના બહાને છેતરપિંડીના અનેક કિસ્સાઓ બની રહ્યા છે અને ગઠીયા પકડાઈ રહ્યા હોવા છતાં હજી આ પ્રકારના બનાવો બની રહ્યા છે. આવા જ એક કિસ્સામાં વડોદરાના યુવકે થાર ગાડી ગુમાવી છે. 

ન્યુ વીઆઈપી રોડ પર રાજીવ નગરમાં રહેતા અને રેડીમેટ ગારમેન્ટની દુકાન ધરાવતા ધર્મેશ પ્રજાપતિએ પોલીસને કહ્યું છે કે મારા પિતાએ થાર ગાડી લીધી હતી પરંતુ તેનો વધુ ઉપયોગ નહીં થતો હોવાથી મારા મિત્ર કરણ તડવીના કહેવાથી આ ગાડી સેલ્ફ ડ્રાઇવ માટે ભાડે આપવાનું નક્કી કર્યું હતું. કરણે આ બાબતે તેના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર જાહેરાત મૂકી હતી. 

ગઈ તા.13મી માર્ચે જયેશ ભુપેન્દ્રભાઈ પરમાર (સમિયાલા ગામ, વડોદરા) નામના એક યુવકે દમણ જવા માટે બે દિવસ કાર માગી હતી અને એક દિવસનું રૂ.6,500 લેખે ભાડું નક્કી કર્યું હતું. તા.15મી એ ફતેગંજ વિસ્તારમાં તેની પાસે કાગળ ઉપર સહી કરાવી તેના ઓળખ પત્ર લઇ કાર આપવામાં આવી હતી. પરંતુ બે દિવસ બાદ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો અને ફોન પણ બંધ થઈ ગયો હતો. જેથી ફતેગંજ પોલીસને જાણ કરતા જયેશ પરમાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં તસ્કરોનો આતંક: ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં ₹45 લાખથી વધુની મત્તા સાફ | Ahmedabad Theft Spree…
GUJARAT

અમદાવાદમાં તસ્કરોનો આતંક: ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં ₹45 લાખથી વધુની મત્તા સાફ | Ahmedabad Theft Spree…

May 16, 2026
હવે અદાણીએ CNGના ભાવ વધાર્યા, પ્રતિ કિલોએ 2.24 રૂપિયાના ઉછાળા સાથે ભાવ 86 પાર | Adani CNG Price Hike…

હાથીખાના માર્કેટ પાસે અકસ્માતના પગલે થ્રી-વ્હીલર ગાડીના ચાલક પર હુમલો | Three wheeler driver attacke…

Next Post
‘ભૂગોળ અને ઈતિહાસમાંથી ભૂંસાઈ જશો…’, આર્મી ચીફ જનરલ દ્વિવેદીની પાકિસ્તાનને ચેતવણી! | Indian Army C…

'ભૂગોળ અને ઈતિહાસમાંથી ભૂંસાઈ જશો...', આર્મી ચીફ જનરલ દ્વિવેદીની પાકિસ્તાનને ચેતવણી! | Indian Army C...

આળસુ પુત્રનો વૃદ્ધ માતા પર જુલ્મ, સંબંધીને ત્યાંથી પૈસા લીધા વગર આવતા ઘરમાં પ્રવેશવા ન દીધી | Lazy s…

આળસુ પુત્રનો વૃદ્ધ માતા પર જુલ્મ, સંબંધીને ત્યાંથી પૈસા લીધા વગર આવતા ઘરમાં પ્રવેશવા ન દીધી | Lazy s...

રોબર્ટ વાડ્રાને મોટી રાહત, મની લોન્ડરિંગ કેસમાં જામીન મળતા કહ્યું- ‘ED સરકારના ઈશારે ચાલે છે’ | Robe…

રોબર્ટ વાડ્રાને મોટી રાહત, મની લોન્ડરિંગ કેસમાં જામીન મળતા કહ્યું- 'ED સરકારના ઈશારે ચાલે છે' | Robe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનું ફરી રૂ.3000 વધ્યું: ચાંદીમાં પણ ઉછાળો: વૈશ્વિક ચાંદી 100 ડોલર તરફ | Gold rises again by Rs 300…

4 months ago
આકરી ગરમીના કારણે 12 દિવસમાં મધ્ય ગુજરાતની વીજ માગમાં 400 મેગાવોટનો વધારો | MGVCL’s power demand inc…

2 months ago
નેપાળમાંથી ફરાર આરોપીઓને ઝડપી લેવાના કેસમાં ક્રાઇમબ્રાંચને સન્માન | home department facelited crime …

3 months ago
Gold-Silver Rate Today: આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદી 11,500 રૂ. અને સોનું 4,900 રૂ. મોંઘું |…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News