gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોરબીમાં ભાડું ન ચૂકવી શકતા સગીર દીકરી-પત્નીને નરાધમને હવાલે કરનાર આરોપીઓ જેલ હવાલે | morbi crime ne…

G METRO NEWS by G METRO NEWS
May 16, 2026
in GUJARAT
0 0
0
મોરબીમાં ભાડું ન ચૂકવી શકતા સગીર દીકરી-પત્નીને નરાધમને હવાલે કરનાર આરોપીઓ જેલ હવાલે | morbi crime ne…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Morbi News: ઔદ્યોગિક નગરી મોરબીમાંથી સભ્ય સમાજને ધ્રુજાવી દેનારી અને માનવતાને કલંકિત કરનારી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. આર્થિક સંકડામણ અને મકાનનું ભાડું ન ચૂકવી શકવાના કારણે એક નરાધમ ભાડૂઆત પતિએ પોતાની જ પત્ની અને સગીર વયની દીકરીને મકાન માલિકના હવાલે કરી દીધી હતી. મકાન માલિકે ભાડાની વસૂલાતના નામે માતા અને પુત્રી બંને પર શારીરિક અત્યાચાર ગુજારી દુષ્કર્મ આચર્યું હતું. આ ચકચારી મામલે ભોગ બનનાર મહિલાની માતાએ હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર પાપલીલાનો પર્દાફાશ થયો છે.

ભાડાના પૈસાના બદલામાં પત્ની અને દીકરીને સોંપી દીધી!

પોલીસ તપાસમાંથી બહાર આવેલી વિગતો મુજબ, મોરબી શહેરમાં એક પરિવાર લાંબા સમયથી ભાડે મકાન રાખીને રહેતો હતો. ઘરના મોભી (પતિ) પર મકાનનું ભાડું ચડી ગયું હતું. આર્થિક ભીંસના કારણે તેની પાસે મકાન માલિકને ચૂકવવા માટે પૈસા ન હતા. મકાન માલિક જ્યારે ભાડાની કડક ઉઘરાણી કરવા આવ્યો, ત્યારે નરાધમ પતિએ ભાડાના પૈસા માંડવાળ કરવાના બદલામાં પોતાની પત્ની અને સગીર વયની પુત્રીને નરાધમને હવાલે કરી દીધી હતી. આ નરાધમ પતિની સંમતિ મળ્યા બાદ મકાન માલિકે હેવાનિયતની તમામ હદો વટાવી દીધી હતી અને સગીર દીકરી તેમજ તેની માતા બંને પર હુમલો કરી દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચો : અમદાવાદ ચાંદખેડા ખીરા કાંડમાં સૌથી મોટો ધડાકો: 3 વર્ષની મિસ્ટીના પીએમ રિપોર્ટમાં ચોંકાવનારું કારણ આવ્યું સામે

POCSO સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ

આ નરક સમાન અત્યાચારનો ભોગ બનેલી મહિલાએ આખરે પોતાની માતાને આપવીતી જણાવી હતી. જે બાદ ભોગ બનનાર મહિલાની માતાએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં નરાધમ જમાઈ અને મકાન માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાની ગંભીરતા અને ભોગ બનનાર દીકરી સગીર વયની હોવાથી, ગુનામાં તુરંત જ દુષ્કર્મ (Rape) અને પોક્સો (POCSO) એક્ટ સહિતની કડક કાનૂની કલમો હેઠળ કુલ 3 શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો.

6 મહિના પહેલાની ઘટના

આ ચકચારી કેસ અંગે મોરબીના ડીવાયએસપીએ પત્રકાર પરિષદ યોજીને સત્તાવાર વિગતો આપી હતી. તેમણે જણાવ્યું કે, માતા અને સગીર દીકરી સાથે દુષ્કર્મની આ હૃદયદ્રાવક ઘટના આશરે 6 મહિના પહેલા બની હતી. મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં જ 2 મુખ્ય આરોપીઓ ( પતિ અને મકાન માલિક) ને દબોચી લીધા હતા. પોલીસે બંને નરાધમોને કોર્ટ સમક્ષ રજૂ કરતા, અદાલતે ગુનાની ભયાનકતા જોઈને બંને આરોપીઓને તાત્કાલિક જેલ હવાલે (Judicial Custody) કરવાનો હુકમ કર્યો છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક સહ-આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …
GUJARAT

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

August 15, 2026
Next Post
ભાજપે રામના નામે મત લીધા અને હનુમાનજીનાં મંદિરોને તોડી પાડયાં | BJP took votes in the name of Ram an…

ભાજપે રામના નામે મત લીધા અને હનુમાનજીનાં મંદિરોને તોડી પાડયાં | BJP took votes in the name of Ram an...

ઝેરી પદાર્થ ખાઇ લેનાર સુરતના લસકાણા સ્વામિનારાયણ મિશન મંદિરના પ્રિયદર્શન સ્વામીએ દમ તોડયો | Priyadar…

ઝેરી પદાર્થ ખાઇ લેનાર સુરતના લસકાણા સ્વામિનારાયણ મિશન મંદિરના પ્રિયદર્શન સ્વામીએ દમ તોડયો | Priyadar...

અમદાવાદના બુટલેગરના ઉઠીયાણ પૌત્ર સહિત 3 વિદેશી હથિયાર સાથે ઝડપાયા | Ahmedabad bootlegger’s grandson …

અમદાવાદના બુટલેગરના ઉઠીયાણ પૌત્ર સહિત 3 વિદેશી હથિયાર સાથે ઝડપાયા | Ahmedabad bootlegger's grandson ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગીતા મંદિર બસ સ્ટેન્ડે વૃદ્ધાનો ૨ લાખના દાગીના ચોરનારી મહિલા પકડાઇ | Emon fefin a turufi an solani p…

ગીતા મંદિર બસ સ્ટેન્ડે વૃદ્ધાનો ૨ લાખના દાગીના ચોરનારી મહિલા પકડાઇ | Emon fefin a turufi an solani p…

9 months ago
ઉત્તરાખંડના હરિદ્વારમાં દુર્ઘટના, મનસા દેવી હિલ્સમાં ભૂસ્ખલન, ટ્રેનની અવર-જવર ઠપ | Landslide hits Ha…

ઉત્તરાખંડના હરિદ્વારમાં દુર્ઘટના, મનસા દેવી હિલ્સમાં ભૂસ્ખલન, ટ્રેનની અવર-જવર ઠપ | Landslide hits Ha…

11 months ago
મહારાષ્ટ્રના થાણેમાં સિમેન્ટ મિક્સર અને કાર વચ્ચે ભીષણ ટક્કરમાં 9 લોકોના કરૂણ મોત | Thane Road Accid…

મહારાષ્ટ્રના થાણેમાં સિમેન્ટ મિક્સર અને કાર વચ્ચે ભીષણ ટક્કરમાં 9 લોકોના કરૂણ મોત | Thane Road Accid…

4 months ago
સુરતમાં રોજનું 200 કિલો નકલી પનીર વેચનાર સુરભી ડેરી આખરે પાલિકાએ સીલ કરી | Surbhi Dairy which sold 2…

સુરતમાં રોજનું 200 કિલો નકલી પનીર વેચનાર સુરભી ડેરી આખરે પાલિકાએ સીલ કરી | Surbhi Dairy which sold 2…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News