gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહિલા બૂટલેગરનો વીડિયો વાયરલ કરી ૨૦ હજારની માગણી | Video of female bootlegger goes viral demands Rs …

G METRO NEWS by G METRO NEWS
May 18, 2026
in GUJARAT
0 0
0
મહિલા બૂટલેગરનો વીડિયો વાયરલ કરી ૨૦ હજારની માગણી | Video of female bootlegger goes viral demands Rs …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,પાણીગેટની મહિલા બૂટલેગરનો દારૃ વેચતો વીડિયો વાયરલ કરનાર એક ન્યૂઝ  પેપરના સંચાલક દ્વારા ૨૦  હજારની માગણી કરી બીભત્સ અડપલા કરવામાં આવ્યા હતા. જે અંગે મહિલા બૂટલેરની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો છે. 

પાણીગેટ વિસ્તારમાં રહેતી મહિલા બૂટલેગરે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,અમારા ઘરની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાથી પોલીસથી ચોરી છૂપીથી દારૃનું વેચાણ કરૃં છું. ગત ૧૪ મી તારીખે મારા પતિએ ઇન્સ્ટાગ્રામ પર એક ન્યૂઝ પોર્ટલના પેજ પર વીડિયો જોયો હતો. જેમાં અમારી દુકાન પર દારૃનું વેચાણ થાય તેવું બતાવ્યું હતું. મારા પતિએ ન્યૂઝના તંત્રી વિજય મકવાણાનો નંબર  તેના પેજ પરથી લઇને સંપર્ક કરી વીડિયો વાયરલ કરવાની ના પાડી રૃબરૃમાં મળી વાતચીત કરવા કહ્યું હતું. ગઇકાલે રાત્રે વિજય મકવાણા કપુરાઇ  પોલીસ સ્ટેશનમાં મળ્યો હતો. તે મને એકલામાં વાતચીત કરવા લઇ  ગયો હતો. વિજયે વીડિયો ડિલિટ કરવા માટે ૨૦ હજારની માગણી કરી હતી અને એવી બીભત્સ માગણી કરી હતી કે, રૃપિયા આપવા ના હોય તો એક રાત માટે ઊંઘવા ચાલ. તેણે અચાનક મારી છાતીના ભાગે હાથ નાખી ડ્રેસ ફાડી નાખ્યો હતો. મેં બૂમાબૂમ કરતા મારા પતિ આવી જતા અમારા વચ્ચે મારામારી થઇ હતી.

પોલીસ સ્ટેશનની બહાર જ બૂટલેગરે હુમલો કર્યો

વડોદરા,

જ્યારે સામા પક્ષે સાપ્તાહિક પેપરના તંત્રી વિજય દેવેન્દ્રકુમાર મકવાણા (રહે. ગીતાંજલી ડુપ્લેક્સ, મકરપુરા)એ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાત્રે અમે લાકડા ભરેલો  એક ટેમ્પો પકડી કપુરાઇ પોલીસને સોંપ્યો હતો. તે દરમિયાન નિશાંત ભટ્ટે આવીને વીડિયો વાયરલ કરવા બાબતે અમારી સાથે ઝઘડો કરી માર માર્યો હતો.  પોલીસ સ્ટાફે દોડી આવી મને છોડાવ્યો હતો. નિશાંત સાથે આવેલી એક મહિલાએ છેડતીનો ખોટો આક્ષેપ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
૨.૪૪ કરોડના દારૃમાં ૧૧ મહિનાથી વોન્ટેડ બૂટલેગર ઝડપાયો | Bootlegger wanted for 11 months caught in li…

૨.૪૪ કરોડના દારૃમાં ૧૧ મહિનાથી વોન્ટેડ બૂટલેગર ઝડપાયો | Bootlegger wanted for 11 months caught in li...

કાર પડાવી લેવા માટે આપઘાતનો ખોટો વીડિયો બનાવી વાયરલ કર્યો | Fake suicide video made viral to grab ca…

કાર પડાવી લેવા માટે આપઘાતનો ખોટો વીડિયો બનાવી વાયરલ કર્યો | Fake suicide video made viral to grab ca...

ન્યુ માંજલપુરમાં એપાર્ટમેન્ટના બે ફ્લેટના તાળા તૂટયા | Locks of two flats of apartment broken in New…

ન્યુ માંજલપુરમાં એપાર્ટમેન્ટના બે ફ્લેટના તાળા તૂટયા | Locks of two flats of apartment broken in New...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: સસ્તા કોલસાની લાલચમાં બોડકદેવના વેપારી સાથે 64 લાખની ઠગાઈ, કંડલાના બ્રોકરે 4 કંપની સાથે મળી…

અમદાવાદ: સસ્તા કોલસાની લાલચમાં બોડકદેવના વેપારી સાથે 64 લાખની ઠગાઈ, કંડલાના બ્રોકરે 4 કંપની સાથે મળી…

1 month ago
ચણિયા ટોળીનું ટ્રેલર રિલીઝઃ શિક્ષકની ગોદમાં પ્રલય-નિર્માણ, બેંક લૂંટની સસ્પેન્સભરી કહાની

ચણિયા ટોળીનું ટ્રેલર રિલીઝઃ શિક્ષકની ગોદમાં પ્રલય-નિર્માણ, બેંક લૂંટની સસ્પેન્સભરી કહાની

9 months ago
રાહુલ ગાંધી ભારતના નાગરિક છે કે નહીં… કેન્દ્ર સરકાર 10 દિવસમાં જવાબ આપે : હાઇકોર્ટ | High Court Ta…

રાહુલ ગાંધી ભારતના નાગરિક છે કે નહીં… કેન્દ્ર સરકાર 10 દિવસમાં જવાબ આપે : હાઇકોર્ટ | High Court Ta…

1 year ago
ન્હાવાના ઘાટની જગ્યાએ દૂધ મંડળી બનાવવા સામે ગ્રામજનોમાં વિરોધ | Villagers protest against building a…

ન્હાવાના ઘાટની જગ્યાએ દૂધ મંડળી બનાવવા સામે ગ્રામજનોમાં વિરોધ | Villagers protest against building a…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News