gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…

G METRO NEWS by G METRO NEWS
May 18, 2026
in GUJARAT
0 0
0
પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,લગ્ન  પછી સંતાન નહીં થતા પરિણીતા  પર  સાસરિયાઓ દ્વારા ત્રાસ ગુજારવામાં આવતો હતો. જે ત્રાસથી  કંટાળીને પરિણીતાએ ગળા ફાંસો ખાઇ લીધો હતો.

પંચમહાલ જિલ્લાના નાનની ભાડોલી ગામે રહેતા ગીતાબેન દિલીપસિંહ પરમારે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારી મોટી દીકરી પાયલના લગ્ન વર્ષ – ૨૦૨૨ માં વડોદરાના બાજવા ખાતે આંબેડકરનગરમાં રહેતા સાહિલ જગદીશભાઇ પટેલ સાથે થયા હતા. લગ્ન પછી મારી દીકરી અમારા ઘરે આવતી નહતી. પરંતુ, એક વર્ષ  પહેલા તે મારી માતા ચંપાબેનની ત્યાં ગોધરા શક્તિદાસની મુવાડી ખાતે આવવા લાગી હતી. તેણે મારી માતાને ેએવી વાત કરી હતી કે,મારી સાસુસ હર્ષાબેન, પતિ સાહિલ, સસરા જગદીશભાઇ તથા દિયર મને ખૂબ હેરાન કરે છે. મને સંતાન નહીે હોવાથી ઝઘડો કરી મારઝૂડ કરે છે.ગત ૧૫ મી તારીખે સાહિલે મારી માતા ચંપાબેનને ફોન કરીને કહ્યું કે,તમારી દીકરીને કોઇ ઓલાદ થતું નથી, જેથી હવે અમારે જે કરવાનું હશે તે મારી બહેન વકીલ  છે,તેનાથી કરાવી લઇશું. મારી દીકરીએ સાસરિયાઓના ત્રાસથી કંટાળીને તેણે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરનું આકાશ ગુંજયું.. ભારતીય વાયુસેના દ્વારા ‘સહાયતા સેતુ – 2026’ નું સફળ આયોજન સાથે ભવ્ય સમાપન
GUJARAT

જામનગરનું આકાશ ગુંજયું.. ભારતીય વાયુસેના દ્વારા ‘સહાયતા સેતુ – 2026’ નું સફળ આયોજન સાથે ભવ્ય સમાપન

November 20, 2026
Apollo Foundation – Total Health launches Aarambh Model Anganwadi in Pithapuram
GUJARAT

Apollo Foundation – Total Health launches Aarambh Model Anganwadi in Pithapuram

November 20, 2026
One Show, 100 Cr On The Table – Pitch To Get Rich Season 2 Brings 20 Founders And 20 Celebs Together…
GUJARAT

One Show, 100 Cr On The Table – Pitch To Get Rich Season 2 Brings 20 Founders And 20 Celebs Together…

November 20, 2026
Next Post
ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે મહિલા અને પુરુષ પ્રવાસી વચ્ચે મારામારી | fight between man and woman in…

ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે મહિલા અને પુરુષ પ્રવાસી વચ્ચે મારામારી | fight between man and woman in...

શિક્ષણમાં ઠોઠ પણ ગયા વર્ષની નીટમાં ટોપર, એડમિશન પર શંકા | Despite failing in education last year’s N…

શિક્ષણમાં ઠોઠ પણ ગયા વર્ષની નીટમાં ટોપર, એડમિશન પર શંકા | Despite failing in education last year's N...

બાબુઓએ પાંચ કરોડમાં જમીન ખરીદી હાઇવે મંજૂર થયો, હવે ભાવ 60 કરોડ | Babu bought land for five crores h…

બાબુઓએ પાંચ કરોડમાં જમીન ખરીદી હાઇવે મંજૂર થયો, હવે ભાવ 60 કરોડ | Babu bought land for five crores h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રોળ નજીક સોયલ ગામ પાસે બેફામ કારચાલકે છકડા રિક્ષાને ટક્કર મારતાં સર્જાયેલા અકસ્માતમાં એકને ગંભીર ઇ…

ધ્રોળ નજીક સોયલ ગામ પાસે બેફામ કારચાલકે છકડા રિક્ષાને ટક્કર મારતાં સર્જાયેલા અકસ્માતમાં એકને ગંભીર ઇ…

5 months ago

કયા ડ્રાય ફ્રૂટ્સને કેટલી મિનિટ પલાળીને ખાવાથી મળે છે બમણો ફાયદો? જાણો રીત | best way to eat dry fruits soaking time and benefits

9 months ago
ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

1 month ago
ભાવનગરમાં છેલ્લા 5 માસથી સિટી બસ સેવા બંધ, 100 ઇ-બસ હજુ આવી નથી | bus service has been suspended in …

ભાવનગરમાં છેલ્લા 5 માસથી સિટી બસ સેવા બંધ, 100 ઇ-બસ હજુ આવી નથી | bus service has been suspended in …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News