gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : આવાસ અને મજૂરીના પૈસા ચાંઉ કરી જનારા નેતા ફસાયા, ઓફિસ-ઘર પર પથ્થરમારો | Angry Villagers Atta…

G METRO NEWS by G METRO NEWS
May 18, 2026
in INDIA
0 0
0
VIDEO : આવાસ અને મજૂરીના પૈસા ચાંઉ કરી જનારા નેતા ફસાયા, ઓફિસ-ઘર પર પથ્થરમારો | Angry Villagers Atta…
0
VIEWS
Share on FacebookShare on Twitter

TMC Leaders Housing And Job Card Fund Scam : પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતાને આવાસ યોજના અને મજૂરોના ફંડમાં ગોટાળો કરવો ભારે પડ્યો છે. નેતાએ ભ્રષ્ટાચાર આચર્યું હોવાનો મામલો સામે આવ્યા બાદ ગ્રામજનોની ભીડે રોષમાં આવીને પંચાયતની ઓફિસ અને નેતાના ઘરમાં જોરદાર તોડફોડ કરી છે. ગુસ્સામાં આવેલા લોકોએ નેતાના ઘરને નિશાન બનાવી મોટું નુકસાન પહોંચાડ્યું છે.

ગ્રામ પંચાયતના પ્રમુખ કૌભાંડ આચરતા ગ્રામજનો ભડક્યા

મળતી માહિતી મુજબ, આ ઘટના રાજ્યના હાવડા શહેરના આમતા વિધાનસભા ક્ષેત્રના કશ્મુલી ગ્રામ પંચાયતમાં બની છે. અહીં ગ્રામ પંચાયતના પ્રમુખ તરૂણ દલુઈએ કૌભાંડ આચર્યું હોવાનો મામલો આવ્યા બાદ ગ્રામજનો ગુસ્સે થયા છે અને તેઓએ કાયદો-વ્યવસ્થા તોડી ગામમાં હોબાળો મચાવી દીધો છે. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓએ ટીમ સાથે સ્થળ પર પહોંચી જઈને સ્થિતિ કાબુમાં લઈ લીધી છે. આ ઉપરાંત ગામમાં પોલીસનો કાફલો પણ ખડગી દેવાયો છે.

જૉબ કાર્ડમાં ગોટાળો કરવાનો આક્ષેપ

રિપોર્ટ મુજબ, સ્થાનિક સ્તરે ચાલી રહેલા નાણાંકીય ભ્રષ્ટાચારના કારણે ગ્રામજનો ખૂબ જ નારાજ થયા છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, પંચાયતના પ્રમુખ દલુઈએ સરકારી આવાસ યોજના હેઠળ ગરીબોને ફાળવવામાં આવેલું ફંડ ચાઉ કરી ગયા છે.

પંચાયત પ્રમુખ શ્રમિકોના નાણાં પણ ચાઉ કરી ગયા

એટલું જ નહીં, પંચાયતના પ્રમુખે જૉબ કાર્ડ દ્વારા મજૂરી કરનારા શ્રમિકોના નાણાં પણ હડપ કર્યા હોવાનો આક્ષેપ કરાયો છે. હકની કમાણી અને સરકારી મદદ ન મળવાના કારણે પરેશાન થયેલા ગ્રામજનોની ધૈર્ય ખુટી ગયા બાદ તેઓએ એક થઈને પ્રમુખના ઘરને ઘેરીને હુમલો કર્યો છે.

આ પણ વાંચો : નીતિન ગડકરીના પરિવારનો બિઝનેસ ચોપટ, યુદ્ધના કારણે 700 કન્ટેનર ફસાયા

તોડફોડ કરનારા ગ્રામજનો સામે કાયદાકીય કાર્યવાહી થશે

હાવડા ગ્રામીણ પોલીસ અધિક્ષક સુબિરમલ પાલે કશ્મુલી ગ્રામ પંચાયતની ઘટના અંગે માહિતી આપી છે કે, જૉબ કાર્ડ અને તેની ચુકવણીને લઈને સ્થાનીક લોકો વચ્ચે ગંભીર વિવાદ ઉભો થયો હતો. તે પછી સ્થાનિક લોકોએ કાયદો હાથમાં લઈ પંચાયત પ્રમુખના ઘરે હુમલો કર્યો હતો. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. પોલીસે હિંસા અને તોડફોડમાં સામેલ લોકોની ઓળખ કરી કાયદાકીય કાર્યવાહી શરૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો : પ્રેમથી માની જાઓ તો સારું, નહીંતર…: રસ્તા પર નમાઝ મુદ્દે યુપીના CM યોગીની ચેતવણી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વડોદરામાં કોર્પોરેટર આશિષ જોશી સામે ખોટા પોલીસ કેસ મુદ્દે કોંગ્રેસનો હોબાળો | Congress creates rucku…

વડોદરામાં કોર્પોરેટર આશિષ જોશી સામે ખોટા પોલીસ કેસ મુદ્દે કોંગ્રેસનો હોબાળો | Congress creates rucku...

મમ્મી હું અહીં પાગલ થઈ જઈશ…: મિસ પૂણે રહેલી યુવતીનું શંકાસ્પદ મોત, છેલ્લી 15 મિનિટમાં માતાને જણાવી…

મમ્મી હું અહીં પાગલ થઈ જઈશ...: મિસ પૂણે રહેલી યુવતીનું શંકાસ્પદ મોત, છેલ્લી 15 મિનિટમાં માતાને જણાવી...

પેટ્રોલમાં ઈથેનોલની જેમ LPGમાં DME ઉમેરવાની તૈયારી, પુણેની લેબમાં તૈયાર થશે દેશી કૂકિંગ ગેસ | indias…

પેટ્રોલમાં ઈથેનોલની જેમ LPGમાં DME ઉમેરવાની તૈયારી, પુણેની લેબમાં તૈયાર થશે દેશી કૂકિંગ ગેસ | indias...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડીઝલની અછતથી મુન્દ્રા પોર્ટ પર આયાત-નિકાસ ઠપ્પ: હજારો કન્ટેઈનર્સ અટવાયા | Importers and exporters ar…

ડીઝલની અછતથી મુન્દ્રા પોર્ટ પર આયાત-નિકાસ ઠપ્પ: હજારો કન્ટેઈનર્સ અટવાયા | Importers and exporters ar…

4 months ago
૩૬ કલાકની કામગીરી બાદ પાનમ ડેમના ગેટનું લીકેજ અંતે બંધ કરાયું | After 36 hours of work the leakage o…

૩૬ કલાકની કામગીરી બાદ પાનમ ડેમના ગેટનું લીકેજ અંતે બંધ કરાયું | After 36 hours of work the leakage o…

12 months ago
અમદાવાદ-સુરત હાઈવે પરથી બિનવારસી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

અમદાવાદ-સુરત હાઈવે પરથી બિનવારસી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

10 months ago
પોલીસ પણ ગોથે ચઢી જાય તેવી ફિલ્મી સ્ટાઈલથી દારૂની દાણચોરી, કુખ્યાત બુટલેગર અનિલ પંડિતની ચાલાકીનો ખુલ…

પોલીસ પણ ગોથે ચઢી જાય તેવી ફિલ્મી સ્ટાઈલથી દારૂની દાણચોરી, કુખ્યાત બુટલેગર અનિલ પંડિતની ચાલાકીનો ખુલ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News