gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા શહેરમાં જુન મહિના દરમિયાન વસ્તી ગણતરી થશે | Population census will be conducted in Vadodara c…

G METRO NEWS by G METRO NEWS
May 18, 2026
in GUJARAT
0 0
0
વડોદરા શહેરમાં જુન મહિના દરમિયાન વસ્તી ગણતરી થશે | Population census will be conducted in Vadodara c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા શહેરમાં ૧૪ વર્ષ બાદ વસ્તી ગણતરી થવા જઈ રહી છે. આ માટે સ્વગણતરીની પ્રક્રિયાની ગઈકાલથી શરુઆત થઈ છે, જ્યારે જુન મહિનામાં ડોર ટુ ડોર સર્વે કરી ડેટા એકત્ર કરાશે.

વડોદરાની વસ્તી વર્ષ ૨૦૧૧માં ૧૬,૭૦, ૮૦૬ નોંધાઈ હતી. ત્યારબાદ વુડાના ૧૨ ગામોનો પણ શહેરમાં સમાવેશ થયો છે.હાલ શહેરની વસ્તી અંદાજે ૨૨,૪૪,૩૩૦ છે. ભારત દેશની વસ્તી ગણતરી-૨૦૨૭ સંદર્ભે વડોદરા નોડલ ઓફિસર સહિતની ટીમને તબક્કાવાર ટ્રેનિંગ અપાઈ છે. આ કામગીરી માટે તાલીમ અધિકારી અને શિક્ષકોને ૩૮૦૦ નિમણૂંકપત્રો અપાયા છે.

વસ્તી ગણતરી માટે ૩૭૯૧ બ્લોકનુંવિસ્તરણ કરાયુંછે અને આ માટે ૪૮૩૬ સુપરવાઈઝરની નિમણૂંક કરાઈ છે. વસ્તી ગણતરી માટે ત્રણ તબક્કામાં તાલીમ આપવામાં આવી રહી છે. પ્રથમ સ્તરે ૧૯ ચાર્જ (વોર્ડ) ઓફિસર અને બીજા સ્તરે ૭૧ ફિલ્ડ ટ્રેનર્સને તાલીમ અપાઈ છે, જ્યારે ત્રીજા સ્તરે હાલમાં ૪૮૩૬ ગણતરીદાર/સુપરવાઈઝરને તાલીમ આપવામાં આવી રહી છે.

સ્વગણતરીનો તબક્કો તા. ૧૭મેથી ૩૧મે સુધી નિર્ધારિત કરાયો છે, એટલે કે નાગરિકો પોતે ઓનલાઈન ડેટા સબમિટ કરશે. પ્રથમવાર વસ્તી ગણતરી ડિજિટલ (મોબાઈલ એપ્લિકેશન) આધારિત થઈ રહી છે. તા.૧ જુનથી ૩૦ જુન સુધી ઘેર-ઘેર જઈ સર્વેની કામગીરી હાથ ધરાશે. આ દરમિયાન નાગરિકોએ ડેટા શેર કરવાનો અથવા ઓટીપી આપવાની જરૂરિયાત રહેશે નહિ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

Next Post
૪૫ વર્ષના દર્દીને મ્યુકરમાઇકોસિસ થતા સારવાર દરમિયાન મોત | 45 year old patient dies during treatment …

૪૫ વર્ષના દર્દીને મ્યુકરમાઇકોસિસ થતા સારવાર દરમિયાન મોત | 45 year old patient dies during treatment ...

મોંઘવારીનો વધુ એક માર : અમૂલ બાદ હવે સુમુલ ડેરીએ દૂધના ભાવ વધાર્યા, 19મીથી અમલ | After Amul Now Sumu…

મોંઘવારીનો વધુ એક માર : અમૂલ બાદ હવે સુમુલ ડેરીએ દૂધના ભાવ વધાર્યા, 19મીથી અમલ | After Amul Now Sumu...

અદાણી ગ્રુપની મોટી જીત, પુરાવાના અભાવે અમેરિકામાં ગૌતમ અદાણી સામેના તમામ ક્રિમિનલ કેસ કાયમી ધોરણે બં…

અદાણી ગ્રુપની મોટી જીત, પુરાવાના અભાવે અમેરિકામાં ગૌતમ અદાણી સામેના તમામ ક્રિમિનલ કેસ કાયમી ધોરણે બં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક સચાણામાંથી સગીરાનું અપહરણ થઈ ગયાની ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ તેજ કરી | Minor Girl Kid…

2 weeks ago
માંડલ-ચુંવાળ પંથકમાં ઠેરઠેર ગણેશવંદના, વિઘ્નહર્તા પંથકમાં ઘેરઘેર બિરાજમાન | Ganesh Vandana in Mandal…

10 months ago
VIDEO: ઉત્તરાખંડમાં વરસાદ ફરી આફત બન્યો, ક્યાંક ભૂસ્ખલન તો ક્યાંક વૃક્ષો ધરાશાયી, અનેક લોકો ફસાયા | …

1 year ago
IPS પૂરન આત્મહત્યા કેસમાં મોટી કાર્યવાહી, DGP શત્રુજીત સહિત 14 અધિકારી સામે કેસ દાખલ | Major action …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News