gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૨.૬૨ લાખના દારૃ સાથે પકડાયેલો આરોપી રિમાન્ડ પર | Accused arrested with liquor worth Rs 2 62 lakhs on…

G METRO NEWS by G METRO NEWS
May 19, 2026
in GUJARAT
0 0
0
૨.૬૨ લાખના દારૃ સાથે પકડાયેલો આરોપી રિમાન્ડ પર | Accused arrested with liquor worth Rs 2 62 lakhs on…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,૨.૬૨ લાખના વિદેશી દારૃ સાથે ઝડપાયેલો આરોપી થોડાસમય પહેલા જ જામીન  પર છૂટેલા ગુજસીટોક ગેંગના આરોપી સાથે સંપર્કમાં હોવાની વિગતો જાણવા મળી છે.

બાપોદ પોલીસ  સ્ટેશનના ગુનાનો વોન્ટેડ આરોપી સન્ની ઉર્ફે બાબલો અજીતભાઇ રાજમલ, ઉં.વ.૨૬ (રહે.શક્તિનગર સોસાયટી, આજવારોડ)દારૃની  હેરાફેરી કરતા ઝડપાઇ ગયો હતો.  ને ઝડપી પાડયો હતો.આ દારૃ કિશનવાડીના અજય તડવીએ પોર પાસેથી આપ્યો હતો. અજય કારની આગળ બાઇક લઇને પાયલોટિંગ કરતો હતો. પોલીસે અજય અને કારમાંથી ભાગી ગયેલા વિરેન રાજપૂતને વોન્ટેડ જાહેર કર્યા હતા. પીસીબી પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી  રિમાન્ડ લીધા છે. જોકે, હજી આ ગુનામાં મુખ્ય સૂત્રધાર સુધી પોલીસ પહોંચી શકી નથી. પોલીસનું જણાવવું છે કે, હજી કોલ ડિટેલ્સની વિગતો આવી નથી. આરોેપી સન્ની થોડા સમય પહેલા જ ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા આરોપીની સાથે સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે. પોલીસનું કહેવું છે કે, કોલ ડિટેલ્સ આવ્યા  પછી તેના સંપર્ક સૂત્રો જાણી શકાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
લાઇટના થાંભલા સાથે પટકાયેલા કર્મચારીનું મોત | Employee dies after being hit by light pole

ખેડૂતવાસમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી, 5 શખ્સ ઝબ્બે | Police raid gambling den in Khedutvas 5 …

ખેડૂતવાસમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી, 5 શખ્સ ઝબ્બે | Police raid gambling den in Khedutvas 5 ...

આજે ભાવનગર જિલ્લાની 3 પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી | Election of President and Vice President …

આજે ભાવનગર જિલ્લાની 3 પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી | Election of President and Vice President ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશ છોડીને ભાગતા ગુનેગારોને રોકવા ઓનલાઈન લુકઆઉટ નોટિસનું પોર્ટલ શરૂ કરાયું | India Launches Online P…

10 months ago
યુદ્ધને પરિણામે ચીનને નિકાસમાં ફટકો : માર્ચમાં માત્ર 2.50 ટકા જ વધારો

4 months ago
રાજ્યમાં ડીઝલની અછત મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું | Central government targeted over diesel …

3 months ago
જામનગરમાં યુવાન પર હુમલો કરી 7,000 રૂપિયા ઝુંટવી લેવાયા : ત્રણ સામે ફરિયાદ | Youth attacked in Jamna…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News