gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પડતર પ્રશ્ને કાલે ભાવનગર-બોટાદના દવાના વેપારીઓનું બંધનુ એલાન | Drug dealers of Bhavnagar Botad annou…

G METRO NEWS by G METRO NEWS
May 19, 2026
in GUJARAT
0 0
0
પડતર પ્રશ્ને કાલે ભાવનગર-બોટાદના દવાના વેપારીઓનું બંધનુ એલાન | Drug dealers of Bhavnagar Botad annou…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઓનલાઇન દવાનું વેચાણ સહિતના પ્રશ્નો યથાવત

વારંવાર રજુઆતો છતાં ગંભીર પ્રશ્નો પર કોઈ ઠોસ કાર્યવાહી ન થતા દવાના વેપારીઓમાં ભારે રોષ

ભાવનગર  – દેશભરના દવાના વેપારીઓના અસ્તિત્વ અને જન આરોગ્યની સુરક્ષા માટે આગામી તા.૨૦ મે ના રોજ રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન અપાયુ છે.  ઓનલાઈન ફાર્મસીની અનિયંત્રીત કામગીરી અને શોષણકારી ભાવની નીતિ સામે રસ્તા પર ભાવનગર અને બોટાદ જિલ્લાના કેમીસ્ટસ રસ્તા પર  ઉતરશે. ગેરકાયદેસર ઈ-ફાર્મસી અને ડીપ ડિસ્કાઉન્ટના કારણે ૫ કરોડ આશ્રિતોની રોજીરોટી પર સંકટ છવાઈ જવા પામેલ છે.

૧૨.૪૦ લાખથી વધુ કેમિસ્ટસ અને દવા વિતરકોના સંગઠન ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ દ્વારા સરકારની અવગણના સામે આગામી તા.૨૦  મે ને બુધવારે એક દિવસીય રાષ્ટ્રવ્યાપી બંધના એલાનની જાહેરાત કરાઈ છે. પ્રધાનમંત્રીને પાઠવેલ આવેદનમાં સંગઠને સ્પષ્ટ કર્યુ છે કે, વારંવાર રજુઆતો કરવા છતાં દવા વેપાર સાથે જોડાયેલા ગંભીર પ્રશ્નો પર કોઈ ઠોસ કાર્યવાહી ન થતા દવાના વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. સંગઠનના આક્ષેપ મુજબ ગેરકાયદે ઈ-ફાર્મસી પ્લેટફોર્મસના નિયમોમાં રહેલી ઢીલાશનો લાભ ઉઠાવી રહ્યા છે.ભૌતિક ચકાસણી વગર દવાઓના વેચાણને કારણે એક જ પ્રિસ્ક્રિપ્શનનો વારંવાર ઉપયોગ થઈ રહ્યો છે. તેમજ મોટા કોર્પોરેટ સંસ્થાઓ ડીપ ડિસ્કાઉન્ટ દ્વારા બજારનું સંતુલન બગાડી રહ્યા છે. તેમજ કોવિડકાળની તાત્કાલિક સુચનાને તત્કાલ અસરથી રદ કરવામાં આવે, ઈ-ફાર્મસી સંબંધિત સુચનાને પાછી ખેંચવામાં આવે, કોર્પોરેટસ દ્વારા અપાતી ગેરવાજબી છુટ સામે સમાન તકની નીતિ અમલમાં મુકવા સહિતની માંગણીઓ પર કોઈ ઠોસ નિર્ણય નહિ લેવાય તો તેના વિરોધમાં સંગઠન દ્વારા અનિશ્ચિતકાલીન આંદોલનની ચિમકી અપાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

Next Post
ભાવનગરથી અંબાજીની એસ.ટી. બસનો પ્રારંભ

ભાવનગરથી અંબાજીની એસ.ટી. બસનો પ્રારંભ

ભાવનગર-શકૂર બસ્તી ટ્રેન કાયમી ધોરણે ચલાવવા યાત્રિકોની માંગણી | Passengers demand to run Bhavnagar Sh…

ભાવનગર-શકૂર બસ્તી ટ્રેન કાયમી ધોરણે ચલાવવા યાત્રિકોની માંગણી | Passengers demand to run Bhavnagar Sh...

જનતા ખિસ્સા ખાલી કરવા તૈયાર રહે! 5 જ દિવસમાં બીજી વાર વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો નવો આંકડો | pet…

જનતા ખિસ્સા ખાલી કરવા તૈયાર રહે! 5 જ દિવસમાં બીજી વાર વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો નવો આંકડો | pet...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમિલનાડુમાં થશે મોટો ખેલ, ભાજપનો સાથ છોડશે AIADMK, વિજય-DMKને લઈને સસ્પેન્સ વધ્યું | Tamil Nadu Cris…

2 months ago
2030 સુધીમાં રાજ્યસભામાં RJDનું પ્રતિનિધિત્વ ખતમ થવાના આરે! ઓવૈસીનો ટેકો પણ બેકાર | rjd rajya sabha …

8 months ago
ગુમ લઘુમહંત પરિક્રમા રૂટના ઈંટવા ઘોડી પાસેથી મળી આવ્યા | Missing Laghumahant found near Intwa Ghodi …

ગ્રામ્ય વિસ્તારમાં કેબલ ચોરી જતી ટોળકીના બે સાગરિત પકડાયા | Two members of a gang involved in cable …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News