gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફૂડ વિભાગ ઉંઘતુ ઝડપાયું , અમદાવાદમાં પાણીપુરીના પાણીમાં ફુડ ગ્રેડ કલર મળ્યો | Food department caught…

G METRO NEWS by G METRO NEWS
May 19, 2026
in GUJARAT
0 0
0
ફૂડ વિભાગ ઉંઘતુ ઝડપાયું , અમદાવાદમાં પાણીપુરીના પાણીમાં ફુડ ગ્રેડ કલર મળ્યો | Food department caught…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ,સોમવાર,18 મે,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ ફુડ વિભાગ ઉંઘતુ ઝડપાયુ
છે. વિવિધ વિસ્તારમાં રોડ ઉપર વેચાતી પાણીપુરીના પાણીના સેમ્પલ લેવામા આવ્યા હતા.
૧૮૪ સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલાતા ૩૪ પાણીના સેમ્પલમાં ફુડ ગ્રેડ કલર મળી
આવ્યો હતો.આ ફુડ ગ્રેડ કલરથી પાચન સંબંધિત સમસ્યા ઉભી થાય છે. ફુડ વિભાગે માત્ર
લારી જપ્ત કરી સંતોષ માન્યો છે.

અમદાવાદમાં ખાદ્યચીજો વેચતા વેન્ડર્સનુ રજિસ્ટ્રેશન શરુ
કરવામા આવ્યુ છે.દરેકને યુનિક કયુઆર કોડ આપવામા આવી રહયા છે. મે મહિનામા ફુડ
વિભાગે ૧૦૦ કિલો મોળા માવા ઉપરાંત પનીર
,મિડીયમ
ફેટ પનીરના ૨૧૯ કિલોગ્રામ જથ્થાને સીઝ કર્યો છે.જેની કિંમત એક લાખથી વધુ થાય
છે.શેરડીના રસ
,ઠંડા
પીણા વગેરેના ૬૭ થી વધુ સેમ્પલ તપાસ માટે લેવાયા છે.મે મહિનામા ૨૨ સેમ્પલ ના
પરિણામ  જાહેર કરવામા આવ્યા છે.જેમાં  ૧૭ સેમ્પલ સબસ્ટાન્ડર્ડ હતા.જેમા પાણીપુરીના
પાણીના સેમ્પલનો પણ સમાવેશ થાય છે.

અનસેફ આવેલા સેમ્પલ કયા-કયા?

સેમ્પલ         વેન્ડરનુ
નામ

બળેલુ તેલ     શેફાયર
ફુડસ
,નિકોલ

ગાયનુ ઘી      મુરલીધર
ફુડ પ્રોડકટસ
,નિકોલ

હળદર પાવડર અવિનાશ
મસાલા ગોડાઉન
,માધુપુરા

ઘી              શ્રી
ગિરધર ડેરી
, ખોખરા

મેંગો મિલ્કશેક  મુરલીધર
આઈસક્રીમ
, શાહીબાગ

ચીલી પાવડર  જય
માતાજી ટ્રેડર્સ
,માધુપુરા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નશાકારક સીરપના જથ્થા સાથે શખ્સ ગિરફ્તાર | Man arrested with quantity of intoxicating syrup
GUJARAT

નશાકારક સીરપના જથ્થા સાથે શખ્સ ગિરફ્તાર | Man arrested with quantity of intoxicating syrup

May 19, 2026
મહિને એજન્સી દીઠ પચાસ હજારનુ ચૂકવણું છતાં દાણીલીમડા,બહેરામપુરામાં ગટરની ૩૬ હજારથી વધુ ફરિયાદ | Despi…

વિદેશી દારૃની 4288 બોટલ સાથે 2 ઝડપાયા, 6 શખ્સો ફરાર | 2 arrested with 4288 bottles of foreign liquor…

Next Post
વડાપ્રધાન પેટ્રોલ બચાવવાની વાત કરે છે ત્યારે BCCI IPL મેચો કેમ બંધ નથી કરતી | Why doesn’t BCCI stop …

વડાપ્રધાન પેટ્રોલ બચાવવાની વાત કરે છે ત્યારે BCCI IPL મેચો કેમ બંધ નથી કરતી | Why doesn't BCCI stop ...

મહિને એજન્સી દીઠ પચાસ હજારનુ ચૂકવણું છતાં દાણીલીમડા,બહેરામપુરામાં ગટરની ૩૬ હજારથી વધુ ફરિયાદ | Despi…

મહિને એજન્સી દીઠ પચાસ હજારનુ ચૂકવણું છતાં દાણીલીમડા,બહેરામપુરામાં ગટરની ૩૬ હજારથી વધુ ફરિયાદ | Despi...

ભારત-યુરોપના સંબંધોનો સુવર્ણયુગ : નોર્વે 100 અબજ ડોલરનું રોકાણ કરશે | Golden era of India Europe rel…

ભારત-યુરોપના સંબંધોનો સુવર્ણયુગ : નોર્વે 100 અબજ ડોલરનું રોકાણ કરશે | Golden era of India Europe rel...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરમસદ-આણંદ મનપાનું વર્ષ 2026-27 નું રૂપિયા 1115.05 કરોડનું બજેટ રજૂ કરાયું | Karamsad Anand Municipa…

2 months ago
નડિયાદમાં બે કલાકમાં પોણા બે ઇંચ વરસાદથી શહેર બે ભાગમાં વહેચાયું | Two and a half inches of rain in …

10 months ago
ભાવનગર ભાજપમાં ભડકો, મેયરે જાહેરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચાર્યા બાદ લીધો યુ-ટર્ન | bhavnagar bjp ma…

બંગાળમાં વક્ફનો વિરોધ : મુર્શીદાબાદ પછી 24 પરગણા જિલ્લામાં હિંસા ભડકો | Protest against Waqf in Beng…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News