gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરકારી કચેરીઓ બાદ હવે પોર્ટલે પણ લોકોને ધક્કે ચડાવ્યા! સરકારની ડિજિટલ યોજના શરૂઆતમાં જ ફ્લોપ | Sugam…

G METRO NEWS by G METRO NEWS
May 19, 2026
in GUJARAT
0 0
0
સરકારી કચેરીઓ બાદ હવે પોર્ટલે પણ લોકોને ધક્કે ચડાવ્યા! સરકારની ડિજિટલ યોજના શરૂઆતમાં જ ફ્લોપ | Sugam…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sugam Digital Gujarat Portal Down: ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા માર્ચ 2026માં ડિજિટલ ગવર્નન્સને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલી સુગમ ડિજિટલ ગુજરાત પહેલ પ્રારંભિક તબક્કામાં જ પ્રશ્નો હેઠળ આવી રહી છે. નાગરિકોને સરળ અને ઝડપી સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી શરૂ કરાયેલી આ યોજના હાલ વહીવટી ઢીલાશના કારણે મુશ્કેલીઓમાં મુકાઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

ડિજિટલ ગુજરાત પહેલ વિવાદમાં

સરકારની જાહેરાત પ્રમાણે, નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાધા વગર ઘરેબેઠા જ બધી સુવિધા મળી રહે તે માટે ‘સુગમ ઇન્ટરનેટ ડિજિટલ ગુજરાત’ અંતર્ગત સૌથી વધુ માગ ધરાવતી 20 સરકારી સેવાઓ સંપૂર્ણપણે ઓનલાઇન કરવામાં આવી હતી.

આ ઓનલાઇન સેવાઓમાં સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવતા એસસી, એસટી, ઓબીસી જાતિના પ્રમાણપત્રો, નોન-ક્રીમીલેયર સર્ટિફિકેટ અને ઈ.ડબલ્યુ.એસ પ્રમાણપત્રોનો સમાવેશ થાય છે.

વાસ્તવિક સ્થિતિ તદ્દન વિપરીત

આ ઉપરાંત, મહેસૂલ વિભાગ હેઠળ આવકના દાખલા અને મહેસૂલી દસ્તાવેજોની પ્રમાણિત નકલો આપવાની વ્યવસ્થા કરાઈ હતી. જ્યારે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા નવું રેશનકાર્ડ બનાવવું, નામ ઉમેરવું કે રદ કરવું, વિગતો સુધારવી તેમજ ડુપ્લિકેટ રેશનકાર્ડ મેળવવા જેવી સેવાઓ પણ ઓનલાઇન શરૂ કરાઈ હતી. એટલું જ નહીં, કાયદા વિભાગ હેઠળ ‘રેડી એફિડેવિટ’ જેવી સુવિધા શરૂ કરીને નાગરિકોને વકીલ કે કચેરીઓના ચક્કરમાંથી મુક્તિ અપાવવાનો પ્રયાસ પણ કરાયો હતો.

જોકે, આ તમામ સુવિધાઓ કાગળ પર જ ઉત્તમ સાબિત થઈ રહી છે, કારણ કે વાસ્તવિક સ્થિતિ તેનાથી તદ્દન વિપરીત હોવાનું અરજદારો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો: ચૂંટણી જીત્યાના 3 સપ્તાહ પછી પણ કેમ ન મળ્યા મેયર? ગુજરાત ભાજપમાં અંદરખાને મોટું ઘમસાણ

સમય અને ખર્ચ બચાવવાની આશા ઠગારી

છેલ્લા બે મહિનાથી આવકના દાખલા સહિત અનેક પાયાની સેવાઓ માટે કરવામાં આવેલી ઓનલાઈન અરજીઓ પેન્ડિંગ હોવાનું સામે આવ્યું છે. અરજી કર્યા બાદ લાંબા સમય સુધી પોર્ટલ પર કોઈ સ્ટેટસ અપડેટ થતું નથી અને સંબંધિત વિભાગ તરફથી સંતોષકારક જવાબ પણ મળતો નથી. વિદ્યાર્થીઓને એડમિશન અને સ્કોલરશિપ માટે તેમજ સામાન્ય નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓના લાભ માટે આવકના દાખલા અને જાતિ પ્રમાણપત્રોની તાત્કાલિક જરૂર હોય છે. ત્યારે સિસ્ટમની ધીમી ગતિ લોકો માટે ગંભીર સમસ્યા બની છે. કાયદા વિભાગની રેડી એફિડેવિટ સેવા સમય અને ખર્ચ બચાવશે એવી આશા હતી.

અરજીઓ મંજૂર ન થતાં આક્રોશ

પરંતુ અરજીઓ મંજૂર જ થતી ન હોવાથી ડિજિટલ સેવાનો હેતુ અધૂરો રહી ગયો હોવાનું અરજદારોનું કહેવું છે. નાગરિકો હવે માંગ કરી રહ્યા છે કે મુખ્યમંત્રીની આ મહત્વાકાંક્ષી પહેલનો તંત્ર દ્વારા અસરકારક અમલ થાય અને ઓનલાઈન અરજીઓના સમયસર નિકાલ માટે કડક મોનિટરિંગ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
ભાજપ સાંસદ મનસુખ વસાવા આકરા પાણીએ, દેડિયાપાડામાં પોતાની જ પાર્ટીના નેતાઓને જાહેરમાં ખખડાવ્યા | BJP M…

ભાજપ સાંસદ મનસુખ વસાવા આકરા પાણીએ, દેડિયાપાડામાં પોતાની જ પાર્ટીના નેતાઓને જાહેરમાં ખખડાવ્યા | BJP M...

અમદાવાદથી ભાવનગર અને સુરત જવું થયું સસ્તું અને સુપરફાસ્ટ, STએ બદલ્યા રૂટ બદલતા ટિકિટના ભાવ ઘટ્યા | A…

અમદાવાદથી ભાવનગર અને સુરત જવું થયું સસ્તું અને સુપરફાસ્ટ, STએ બદલ્યા રૂટ બદલતા ટિકિટના ભાવ ઘટ્યા | A...

જામનગરમાં મહાનગરપાલિકાના ડિમોલિશન સામે આહિર સમાજ મેદાને, ‘નંદુમાંનો આશરો કાયમ રહેશે’ | Ahir Communit…

જામનગરમાં મહાનગરપાલિકાના ડિમોલિશન સામે આહિર સમાજ મેદાને, 'નંદુમાંનો આશરો કાયમ રહેશે' | Ahir Communit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લગ્નના વરઘોડામાં મોટા અવાજે વગડતા સ્પીકર અંગે કહેવા ગયેલા એન્જિનિયરની ધોલાઈ | Engineer beaten up for…

લગ્નના વરઘોડામાં મોટા અવાજે વગડતા સ્પીકર અંગે કહેવા ગયેલા એન્જિનિયરની ધોલાઈ | Engineer beaten up for…

4 months ago
લગ્નના આગલા દિવસે ગુમ થયેલો અમદાવાદનો યુવક મુંબઈથી મળ્યો, હોટલમાં અંતિમ પગલું ભરવાની તૈયારીમાં હતો |…

લગ્નના આગલા દિવસે ગુમ થયેલો અમદાવાદનો યુવક મુંબઈથી મળ્યો, હોટલમાં અંતિમ પગલું ભરવાની તૈયારીમાં હતો |…

10 months ago
‘એમને મેં જ ધારાસભ્ય બનાવ્યા…’, ભાજપ MLA દર્શના દેશમુખે માનહાનિનો દાવો કરવાનું કહેતા સાંસદ મનસુખ વ…

‘એમને મેં જ ધારાસભ્ય બનાવ્યા…’, ભાજપ MLA દર્શના દેશમુખે માનહાનિનો દાવો કરવાનું કહેતા સાંસદ મનસુખ વ…

10 months ago
કચ્છના લાખાપર ગામના તળાવમાં નહાવા પડેલા બે કિશોરોના ડૂબી જવાથી કરૂણ મોત | bhachau lakhapar lake drow…

કચ્છના લાખાપર ગામના તળાવમાં નહાવા પડેલા બે કિશોરોના ડૂબી જવાથી કરૂણ મોત | bhachau lakhapar lake drow…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News