gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સમુદ્રમાં વધશે ભારતની તાકાત: રૂ. 70 હજાર કરોડની મેગા સબમરીન ડીલથી ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ! | India …

G METRO NEWS by G METRO NEWS
May 19, 2026
in INDIA
0 0
0
સમુદ્રમાં વધશે ભારતની તાકાત: રૂ. 70 હજાર કરોડની મેગા સબમરીન ડીલથી ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ! | India …
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Submarine Deal : કેન્દ્ર સરકાર સમુદ્રમાં ભારતીય નૌકદાળની તાકાતમાં વધારો કરવા માટે સૌથી મોટી સંરક્ષણ ડીલને અંતિમ રૂપ આપવાની તૈયારી શરૂ કરી દીધી છે. રિપોર્ટ મુજબ, સરકાર પ્રોજેક્ટ-75 ઇન્ડિયા હેઠળ 6 સબમરીન ખરીદવાની ડીલને સપ્ટેમ્બરમાં મંજૂરી આપી શકે છે. તેની કુલ કિંમત લગભગ 70,000 કરોડ રૂપિયા હશે. આ મંજૂરી પહેલા આંતર-મંત્રાલય ગ્રૂપની આ મહિનાના અંતે બેઠક યોજાશે, જેમાં સબમરીન ખરીદવાની પ્રક્રિયાને અંતિમ રૂપ આપે તેવી સંભાવના છે.

જર્મની ભારતને સબમરીનની ડિઝાઇન અને ટૅક્નોલૉજી આપશે

ભારતના આ પ્રોજેક્ટમાં મુંબઇની કંપની મઝગાંવ ડૉકયાર્ડ શિપ બિલ્ડર્સ લિમિટેડના વ્યૂહાત્મક ભાગીદારી હશે. કંપની જર્મનીની થિસેનક્રુપ મરીન સિસ્ટમ સાથે મળીને સબમરીન તૈયાર કરશે. આ ઉપરાંત જર્મની સમજૂતી મુજબ ભારતને સબમરીનની ડિઝાઇન અને ટૅક્નોલૉજી પણ આપશે. ત્યારપછી આત્મનિર્ભર ભારતમાં જ તેનું નિર્માણ કરાશે. આ સમજૂતી પર હસ્તાક્ષર થશે પછી સાત વર્ષ બાદ પહેલી સબમરીન મળશે. તે પછી દર વર્ષે નવી સમબરીન નૌકાદળને સોંપવામાં આવશે.

આ પણ વાંચો : ‘દરિયામાં નાંખેલા કેબલ પર ટેક્સ આપો, નહીં તો ઇન્ટરનેટ ઠપ કરી દઈશું…’ ઈરાનની ધમકીથી દુનિયાભરમાં ફફડાટ

સબમરીનની સૌથી મોટી તાકાત AIP ટૅક્નોલૉજી

તમામ સબમરીનમાં એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન (AIP) ટૅક્નોલૉજી સામેલ હશે. આ ટૅક્નોલૉજીની ખાસીયત એ છે કે, સબમરીન લાંબો સમય સુધી પાણીમાં રહી શકે છે. સામાન્ય ડીઝલ-ઈલેક્ટ્રિક સબમરીને બેટરી ચાર્જ કરવા માટે ઉપર આવવું પડે છે, જેના કારણે દુશ્મન સરળતાથી તે સબમરીનને પકડી પાડે છે, જોકે હવેની સબમરીનમાં આ AIP ટૅક્નોલૉજીના કારણે દુશ્મન દેશો તેને પકડી પણ નહીં શકે.

ભારત પાસે એકપણ AIP સબમરીન નથી

ભારત પાસે અત્યાધુનિક AIP ટૅક્નોલૉજીથી સજ્જ એકપણ સબમરીન નથી. હાલ ભારતીય નૌકાદળ પાસે લગભગ 16 પરંપરાગત સબમરીન છે, જેમાંથી 10 ઘણી જૂની થઈ ગઈ હોવાથી નિવૃત્ત થવાની સ્થિતિમાં છે. બીજીતરફ દુશ્મન દેશ પાકિસ્તાન ઝડપથી સમુદ્રી શક્તિ વધારી રહ્યો છે. ગયા વર્ષે પાકિસ્તાને ચીનની મદદથી ચોથી એઆઇપી સબમરીન સેનામાં સામેલ કરી છે. આગામી સમયમાં પાકિસ્તાન પાસે 11 એઆઇપી સબમરીન હોઈ શકે છે.

આ પણ વાંચો : પુતિન અને જિનપિંગની મુલાકાત પહેલા જ ચીનના જહાજ પર રશિયાનો હુમલો! ઝેલેન્સ્કીના દાવાથી ખળભળાટ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જિંદગીમાં જોયું નહીં હોય તેવું આર્થિક તોફાન આવશે: પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે રાહુલ ગાંધીનો કેન્દ્ર પર…
INDIA

જિંદગીમાં જોયું નહીં હોય તેવું આર્થિક તોફાન આવશે: પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે રાહુલ ગાંધીનો કેન્દ્ર પર…

May 19, 2026
ઇંધણમાં કરકસર અને સોનું ન ખરીદવાની PMની અપીલ બાદ સરકારના 5 મોટા નિર્ણય, બૅન્કોને કડક આદેશ | Oil Cris…

‘જરૂર પડે તો હડકાયા કૂતરાઓને દયા મૃત્યુ આપો…’ સુપ્રીમ કોર્ટે ડોગ લવર્સની અરજીઓ ફગાવી | supreme cou…

Next Post
જિંદગીમાં જોયું નહીં હોય તેવું આર્થિક તોફાન આવશે: પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે રાહુલ ગાંધીનો કેન્દ્ર પર…

જિંદગીમાં જોયું નહીં હોય તેવું આર્થિક તોફાન આવશે: પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે રાહુલ ગાંધીનો કેન્દ્ર પર...

૧૦૮ સ્ટાફની સમયસૂચકતા અને સતર્કતા ના કારણે માતા અને નવજાત શિશુને મળ્યું જીવનદાન

ખેતીકામ માટે ખેડૂતોને પૂરતા અને સમયસર ડીઝલ પુરવઠો પૂરો પાડવા માંગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તહેવારો નિમિત્તે ઓનલાઈન ખરીદી વધતા UPI વ્યવહાર 20 અબજને પાર | UPI transactions cross 20 billion as o…

9 months ago
એ.ટી.એમ. કાર્ડ બદલી રૃપિયા ઉપાડી લેતો ગઠિયો ઝડપાયો | A thief was caught exchanging ATM cards and wit…

5 months ago
વડોદરા પાલિકાની સામાન્ય સભા હવે સીધી આવતા વર્ષે મળશે! : વધુ એક સભા મુલતવી થશે | Vadodara Municipal C…

MSUનો પદવીદાન સમારોહ, કોઈને નવ તો કોઈને 6 ગોલ્ડ મેડલ, જાણો ગોલ્ડમેડાલિસ્ટોએ શું કહ્યું | MSU graduat…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News