gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આઊટસોર્સિંગની આફત : જામનગરની ડેન્ટલ કોલેજમાં 1.36 કરોડની ઉચાપત | Outsourcing disaster: 1 36 crores e…

G METRO NEWS by G METRO NEWS
May 19, 2026
in GUJARAT
0 0
0
આઊટસોર્સિંગની આફત : જામનગરની ડેન્ટલ કોલેજમાં 1.36 કરોડની ઉચાપત | Outsourcing disaster: 1 36 crores e…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સરકારી કોલેજ દ્વારા કોન્ટ્રાક્ટ પરના કર્મચારી સામે ફોજદારી

રોગી કલ્યાણ સમિતિના ૧૫ ચેકમાં ચેડાં પગાર, દર્દી સારવાર માટેની ગ્રાન્ટ ગુપચાવીને પોતાનાં ખાતાંમાં જમા કરાવી કૌભાંડ

જામનગર: જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં નેશનલ હેલ્થ મિશન હેઠળ કોન્ટ્રાક્ટ આધારિત ફરજ બજાવતા એક કર્મચારી દ્વારા રોગી કલ્યાણ સમિતિના ચેકમાં ફરફાર કરી રૂપિયા ૧.૩૬ કરોડની ઉચાપત કરવામાં આવી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ અંગે સંસ્થાના જવાબદાર અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવવી પડી છે.

સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં ટયુટર વર્ગ-૨ તરીકે ફરજ બજાવતા ડો. સંજય વલ્લભદાસભાઈ ઉમરાણીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, સંસ્થામાં વહીવટી સ્ટાફની ભારે અછત હોવાથી અનેક નાણાકીય અને વહીવટી જવાબદારીઓ કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારીઓને સોંપવામાં આવી હતી, જેમાં એન.એચ.એમ. ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે ફરજ બજાવતા શોભીત ગર્ગને રોગી કલ્યાણ સમિતિના નાણાકીય રેકોર્ડ અને વ્યવહાર સંભાળવાની જવાબદારી લેખિતમાં સોંપવામાં આવી હતી.

તા. ૧૬ મે, ૨૦૨૬ના રોજ જી.જી. હોસ્પિટલના ડો. કણસાગરા દ્વારા ડેન્ટલ કોલેજના ડીનને ફોન પર જાણ કરવામાં આવી હતી કે, બેંક મેનેજરે માહિતી આપી છે કે ડેન્ટલ કોલેજના રોગી કલ્યાણ સમિતિના ચેક મારફતે શોભીત ગર્ગના વ્યક્તિગત ખાતામાં લાખો રૂપિયાની રકમ જમા થઈ છે. આ માહિતી મળ્યા બાદ ડીન દ્વારા સમિતિના સભ્યો અને અન્ય અધિકારીઓને બોલાવી પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન શોભીત ગર્ગ સંતોષકારક જવાબ ન આપી શકતાં શંકા વધુ ગાઢ બની હતી. રોગી કલ્યાણ સમિતિના સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ખાતાનું સ્ટેટમેન્ટ ચકાસવામાં આવતા છેલ્લાં છ માસ દરમિયાન કુલ ૧૫ ચેક મારફતે રૂા.૧,૩૬,૧૯,૩૫૦ની રકમ શોભીત ગર્ગના બેંક ઓફ ઇન્ડિયાના વ્યક્તિગત ખાતામાં ટ્રાન્સફર થયાનું સામે આવ્યું હતું.

દર્દીઓની સારવાર તથા આઉટસોર્સ કર્મચારીઓના પગાર માટે ગાંધીનગરથી મળતી સરકારી ગ્રાન્ટના નાણાંમાં ચેડાં કરી ચેકની રકમમાં ફેરફાર કરીને ઉચાપત કરી આ સમગ્ર કૌભાંડ આચરી પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી સરકાર સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરાયો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એમ.એસ.યુનિ.માં પરીક્ષા પૂરી થયાના 45 દિવસની અંદર 342 પરિણામ જાહેર કરાયા | 342 results declare in 45 …
GUJARAT

એમ.એસ.યુનિ.માં પરીક્ષા પૂરી થયાના 45 દિવસની અંદર 342 પરિણામ જાહેર કરાયા | 342 results declare in 45 …

May 20, 2026
પતિએ પત્નીને કહ્યું,તેં મેલીવિદ્યા કરીને મારા ભાઇઓને મારી નાંખ્યા છે,તેમની આત્મા મારી પાછળ ફરે છે | …
GUJARAT

પતિએ પત્નીને કહ્યું,તેં મેલીવિદ્યા કરીને મારા ભાઇઓને મારી નાંખ્યા છે,તેમની આત્મા મારી પાછળ ફરે છે | …

May 20, 2026
મહિલા બૂટલેગરનો વીડિયો વાયરલ કરનારની ધરપકડ | Man arrested for making video of female bootlegger vira…
GUJARAT

મહિલા બૂટલેગરનો વીડિયો વાયરલ કરનારની ધરપકડ | Man arrested for making video of female bootlegger vira…

May 20, 2026
Next Post
ટાસ્ક પૂરો કરવાનું જણાવી ગૃહિણી પાસેથી ૨.૩૭ લાખ પડાવી લીધા | 2 37 lakhs were extorted from a housewi…

ટાસ્ક પૂરો કરવાનું જણાવી ગૃહિણી પાસેથી ૨.૩૭ લાખ પડાવી લીધા | 2 37 lakhs were extorted from a housewi...

મહિલા બૂટલેગરનો વીડિયો વાયરલ કરનારની ધરપકડ | Man arrested for making video of female bootlegger vira…

મહિલા બૂટલેગરનો વીડિયો વાયરલ કરનારની ધરપકડ | Man arrested for making video of female bootlegger vira...

લીક થયેલું નીટનું પેપર ખરીદનારા વિદ્યાર્થીઓને ત્યાં પણ સીબીઆઈ ત્રાટકી | CBI also raids students who …

લીક થયેલું નીટનું પેપર ખરીદનારા વિદ્યાર્થીઓને ત્યાં પણ સીબીઆઈ ત્રાટકી | CBI also raids students who ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટમાં કિન્નરો વચ્ચે બબાલ, 6 વ્યંઢળનો ફિનાઈલ પીને સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ | Internal Conflict …

રાજકોટમાં કિન્નરો વચ્ચે બબાલ, 6 વ્યંઢળનો ફિનાઈલ પીને સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ | Internal Conflict …

6 months ago
જાવેદ હબીબ પર બિટકોઇનના નામે સાત કરોડની ઠગાઈનો આરોપ

જાવેદ હબીબ પર બિટકોઇનના નામે સાત કરોડની ઠગાઈનો આરોપ

7 months ago
પાકિસ્તાન માટે જાસૂસી કરવાના કેસમાં નવો વળાંક, વધુ એક યુટ્યુબરની પૂછપરછ | jyoti malhotra spy case an…

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના કેસમાં નવો વળાંક, વધુ એક યુટ્યુબરની પૂછપરછ | jyoti malhotra spy case an…

1 year ago
ગંભીરા પુલ જેવી દુર્ઘટના બિહારમાં: ભાગલપુરમાં ગંગા નદી પરના વિક્રમશિલા બ્રિજનો હિસ્સો તૂટી પડ્યો | B…

ગંભીરા પુલ જેવી દુર્ઘટના બિહારમાં: ભાગલપુરમાં ગંગા નદી પરના વિક્રમશિલા બ્રિજનો હિસ્સો તૂટી પડ્યો | B…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News