gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટના 3 શખ્સો છતીસગઢમાં 9 કરોડના દાગીના સાથે ઝડપાયા | 3 people from Rajkot caught with jewelry wo…

G METRO NEWS by G METRO NEWS
May 20, 2026
in GUJARAT
0 0
0
રાજકોટના 3 શખ્સો છતીસગઢમાં 9 કરોડના દાગીના સાથે ઝડપાયા | 3 people from Rajkot caught with jewelry wo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટ પાર્સીંગની કાર ઝપટે ચડી ગઇ, આવકવેરા વિભાગને જાણ કરાઇ

કારના ચોરખાનામાં પ્લાસ્ટીકના બોક્સમાં સોનાના દાગીના રાખવામાં આવ્યા હતા; આધાર-પુરાવા રજૂ નહીં થતા કાર્યવાહી

રાજકોટ: રાજકોટમાં તૈયાર થતા સોનાના દાગીનાની દેશના તમામ રાજ્યોમાં ભારે ડીમાન્ડ હોય છે. દરમિયાન છતીસગઢમાં ગઇકાલે કારના છૂપાખાનામાં રૂા.૯ કરોડના સોનાના દાગીના સાથે ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લેતા આજે રાજકોટમાં સોનાના દાગીનાના ધંધાર્થીઓમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. સોનાના દાગીનાના દસ્તાવેજની ખરાઇ કરવાનો પોલીસે પ્રયાસ કરતા કોઇ આધાર-પુરાવા નહીં મળતા પોલીસે દાગીના કબજે કરી આ મુદ્દે આવકવેરા વિભાગને જાણ કરી હતી.

આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ છતીસગઢના મહાસમુદ નજીક ગત તા.૧૭ના રોજ રેહટીબોલ ચેકપોસ્ટ નજીક ઓડિસ્સા તરફથી આવતા વાહનોનું પોલીસ ચેકિંગ કરી રહી હતી ત્યારે રાજકોટ પાર્સીંગની કાર નં. જી.જે.૦૩ એન.પી.૪૨૩૦ વોક્સવેગનની તલાશી લેવામાં આવતા તેના છૂપાખાનામાંથી પ્લાસ્ટિકના બોક્સમાંથી સોનાના ઘરેણાં મળી આવ્યા હતા. પુછપરછ કરતા કારમાં પ્રવાસ કરી રહેલા જયેશ અકબરી (૨) સુનિત કારેના અને (૩) રૂષી અગ્રાવતની પોલીસે પુછપરછ કરતા દાગીના કોને આપવાનાં છે ? તે અંગે કોઇ સ્પષ્ટ જવાબ મળ્યો ન હતો. સોનાના અંદાજે રૂા.૯.૧૭ કરોડના દાગીનાના દસ્તાવેજ કે આધાર-પુરાવા પોલીસ સમક્ષ રજૂ નહીં થતાં પોલીસે ઘરેણા કબજે કરી કાર્યવાહી કરી હતી. બીજી તરફ  પોલીસે કારના નંબરના આધારે માલિકીની ઓળખ મેળવવા  તજવીજ શરૂ કરી છે. આ ઘટના અંગે ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરી પોલીસે તપાસ આગળ ધપાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ, યુપીમાં 48 ડિગ્રી, બંગાળમાં વરસાદની આગાહી | Orange alert in Delhi 48 degrees…

દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ, યુપીમાં 48 ડિગ્રી, બંગાળમાં વરસાદની આગાહી | Orange alert in Delhi 48 degrees...

શિવાજી સર્કલ પાસે ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા 2 શખ્સ ઝબ્બે | 2 men arrested for betting online …

શિવાજી સર્કલ પાસે ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા 2 શખ્સ ઝબ્બે | 2 men arrested for betting online ...

ઈસ્ટ-વેસ્ટ કોરીડોરથી શહેરને નવી ઓળખ મળશે, અમદાવાદમાં મોડેલ, આઈકોનિક રોડ બનાવવા ૩૩૫ કરોડ ખર્ચાશે | Th…

ઈસ્ટ-વેસ્ટ કોરીડોરથી શહેરને નવી ઓળખ મળશે, અમદાવાદમાં મોડેલ, આઈકોનિક રોડ બનાવવા ૩૩૫ કરોડ ખર્ચાશે | Th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ટીપી 13માં 24 મીટરના રોડમાં નડતરરૂપ 31 ગેરકાયદે દબાણો દૂર કરાયા | 31 illegal encroachments…

વડોદરામાં ટીપી 13માં 24 મીટરના રોડમાં નડતરરૂપ 31 ગેરકાયદે દબાણો દૂર કરાયા | 31 illegal encroachments…

2 months ago
ટેરિફથી ભારતની રત્નો અને ઝવેરાતની નિકાસમાં 75% ઘટાડો થવાની સંભાવના

ટેરિફથી ભારતની રત્નો અને ઝવેરાતની નિકાસમાં 75% ઘટાડો થવાની સંભાવના

1 year ago
જામનગરમાં રણજીત નગર વિસ્તારમાં રહેતા શાકભાજીના રેકડી ધારકને પૈસાની ઉઘરાણીના મામલે માર માર્યો : પોલીસ…

જામનગરમાં રણજીત નગર વિસ્તારમાં રહેતા શાકભાજીના રેકડી ધારકને પૈસાની ઉઘરાણીના મામલે માર માર્યો : પોલીસ…

7 months ago
ધોરણ-8ના પુસ્તકમાં ધરમૂળથી ફેરફાર, NCERTએ નવી પુસ્તકોનું પ્રકાશન શરૂ કર્યું, જાણો કયા ચેપ્ટર હટાવાયા…

ધોરણ-8ના પુસ્તકમાં ધરમૂળથી ફેરફાર, NCERTએ નવી પુસ્તકોનું પ્રકાશન શરૂ કર્યું, જાણો કયા ચેપ્ટર હટાવાયા…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News