gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પહલગામમાં બે આતંકી ‘મિત્ર’ બનીને પર્યટકોને હુમલાના સ્થળે લઇ ગયા હતા | Two terrorists in Pahalgam bec…

G METRO NEWS by G METRO NEWS
May 5, 2025
in INDIA
0 0
0
પહલગામમાં બે આતંકી ‘મિત્ર’ બનીને પર્યટકોને હુમલાના સ્થળે લઇ ગયા હતા | Two terrorists in Pahalgam bec…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ચારથી પાંચ દિવસ આતંકીઓ હુમલા સ્થળની આસપાસ જ હતા

– હુમલામાં સામેલ બે સ્થાનિક આતંકીઓ વાઘા બાર્ડરેથી પાક. ગયા પણ કઠુઆના ગુપ્ત માર્ગેથી પરત આવ્યા હતા

– હુમલો થયો ત્યાં ૧૫ દિવસ પૂર્વે જ દુકાન ખુલી હતી જોકે ઘટનાના દિવસે બંધ હતી, સ્થાનિકોએ આતંકીઓને મદદ કર્યાની શંકા

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલાની તપાસ એનઆઇએને સોંપવામાં આવી છે. એનઆઇએની પ્રાથમિક તપાસમાં આ હુમલા અંગે કેટલાક ખુલાસા થયા છે. હુમલામાં ચાર આતંકી સામેલ હતા જેમાંથી બે આતંકીઓ સ્થાનિક હતા, આ સ્થાનિક આતંકીઓ પર્યટકો સાથે ભળી ગયા હતા અને ટોળાને હથિયારધારી અન્ય બે આતંકીઓ તરફ  લઇ ગયા હતા. એક અધિકારીનો દાવો છે કે આતંકીઓ ચાર પાંચ દિવસ સુધી હુમલા સ્થળ બૈસરનની આસપાસ જ હતા. 

રિપોર્ટ મુજબ પહલગામ હુમલાના ચાર આતંકીઓમાંથી બે આતંકીઓ દક્ષિણ કાશ્મીરથી હતા. આ બન્ને સ્થાનિક કાશ્મીરી આતંકીઓ ભારત-પાક. વચ્ચેની વાઘા-અટારી બોર્ડરેથી દસ્તાવેજો સાથે પાકિસ્તાન ગયા હતા, જોકે તેમના પરત ફરવાની કોઇ માહિતી સામે નહોતી આવી. એવા અહેવાલ છે કે આ બન્ને આતંકીઓ પાકિસ્તાનમાં તાલિમ લીધા બાદ જમ્મુના કઠુઆની સરહદ ઓળંગીને ભારતમાં પરત ફર્યા હતા. પહલગામ હુમલા પૂર્વે આ બન્ને આતંકીઓ પર્યટકોની વચ્ચે સ્થાનિક વેશભુષામાં ભળી ગયા હતા, હુમલા પૂર્વે પર્યટકોને ફૂડ કોર્ટમાં એકઠા કરવામાં આવ્યા હતા. બાદમાં અન્ય બે પાકિસ્તાની આતંકીઓએ પર્યટકોને ધર્મ પૂછીને ગોળીબાર કરી દીધો હતો. એટલે કે બે સ્થાનિક આતંકીઓ પર્યટકોના ટોળાને એ દિશા તરફ લઇ ગયા જ્યાં પાકિસ્તાની આતંકીઓએ બાદમાં હુમલો કરી દીધો હતો. આતંકીઓને ખ્યાલ હતો કે એક ગોળીનો અવાજ સાંભળતા જ પર્યટકો વિખેરાઇ જશે જેથી ઇરાદાપૂર્વક પહેલા પર્યટકોમાં ભળી ગયા હતા અને હથિયારધારી આતંકીઓ તરફ લઇ ગયા હતા.  

તપાસ અધિકારીઓને શંકા છે કે સ્થાનિકોની મદદ વગર આતંકીઓ ચારથી પાંચ દિવસ હુમલા સ્થળની આસપાસ રહી જ ના શકે. એક અધિકારીએ કહ્યું હતું કે આતંકીઓ ચારથી પાંચ દિવસ પૂર્વે જ હુમલા સ્થળની આસપાસ હતા, તેમને સ્થાનિકો દ્વારા મદદ કરવામાં આવી હોવાની શંકા છે. 

પર્યટકો પર બેફામ ગોળીબાર કરાયો ત્યાં કેટલીક દુકાનો પણ હતી, જેમાંથી એક દુકાન હુમલાના ૧૫ દિવસ પહેલા જ ખુલી હતી, જોકે હુમલાના દિવસે આ દુકાન બંધ હતી. હવે તપાસ અધિકારીઓ  એ ચકાસણી કરી રહ્યા છે કે શું આ દુકાનદારે આતંકીઓને મદદ કરી હતી કે કેમ, ઘટના સ્થળેથી સ્નાઇપર રાઇફલ, એમ-સીરીઝ રાઇફલ અને બુલેટપ્રૂફને ભેદી શકે તેવી ગોળીઓ સહિતના આધુનિક હથિયારો મળ્યા છે. શંકા છે કે આ હથિયારો અફઘાનિસ્તાનમાં નાટોના સૈનિકો છોડી ગયા હતા તે હોઇ શકે છે. હુમલાખોરોની જાણકારી માટે આશરે ૧૦૦ જેટલા સ્થાનિકોની એનઆઇએ દ્વારા પૂછપરછ થઇ ચુકી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…
INDIA

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…

May 12, 2026
ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા | india weather imd mons…
INDIA

ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા | india weather imd mons…

May 12, 2026
હિમંતા બિસ્વા સરમાની શપથવિધિ: આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી! | Himanta Bis…
INDIA

હિમંતા બિસ્વા સરમાની શપથવિધિ: આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી! | Himanta Bis…

May 12, 2026
Next Post
પાકિસ્તાનને શસ્ત્રાસ્ત્રો અને દારૂગોળાની ભારે મોટી કટોકટી છે : યુદ્ધ થાય તો 4 દિવસ ચાલે તેટલો સરંજામ…

પાકિસ્તાનને શસ્ત્રાસ્ત્રો અને દારૂગોળાની ભારે મોટી કટોકટી છે : યુદ્ધ થાય તો 4 દિવસ ચાલે તેટલો સરંજામ...

1500 કરોડના મની લોન્ડરિંગના આરોપમાં હરિયાણા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની EDએ કરી ધરપકડ | dharam singh…

1500 કરોડના મની લોન્ડરિંગના આરોપમાં હરિયાણા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની EDએ કરી ધરપકડ | dharam singh...

2 રૂપિયાના ભ્રષ્ટાચારના કેસમાં 20 વર્ષે સુપ્રીમ કોર્ટનો ચુકાદો, પુરાવાના અભાવે સ્ટેમ્પ વેન્ડર નિર્દો…

2 રૂપિયાના ભ્રષ્ટાચારના કેસમાં 20 વર્ષે સુપ્રીમ કોર્ટનો ચુકાદો, પુરાવાના અભાવે સ્ટેમ્પ વેન્ડર નિર્દો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફરી ઓલટાઇમ હાઇ પર પહોંચી ચાંદી, સોનાના ભાવમાં પણ ભારે ઉછાળો; જાણો લેટેસ્ટ ભાવ | silver hits all time…

ફરી ઓલટાઇમ હાઇ પર પહોંચી ચાંદી, સોનાના ભાવમાં પણ ભારે ઉછાળો; જાણો લેટેસ્ટ ભાવ | silver hits all time…

5 months ago
ભોજશાળામાં સરસ્વતી પૂજાની સાથે નમાઝ પણ થશે: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | Bhojshala Controversy:…

ભોજશાળામાં સરસ્વતી પૂજાની સાથે નમાઝ પણ થશે: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | Bhojshala Controversy:…

4 months ago

England striker Vardy signs new four-year Leicester deal

1 year ago
વાડી પોલીસે ચાર આરોપીઓને દારૃની ૩૮ બોટલ સાથે પકડયા | Wadi police arrested four accused with 38 bottl…

વાડી પોલીસે ચાર આરોપીઓને દારૃની ૩૮ બોટલ સાથે પકડયા | Wadi police arrested four accused with 38 bottl…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News