gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાકિસ્તાનને શસ્ત્રાસ્ત્રો અને દારૂગોળાની ભારે મોટી કટોકટી છે : યુદ્ધ થાય તો 4 દિવસ ચાલે તેટલો સરંજામ…

G METRO NEWS by G METRO NEWS
May 5, 2025
in INDIA
0 0
0
પાકિસ્તાનને શસ્ત્રાસ્ત્રો અને દારૂગોળાની ભારે મોટી કટોકટી છે : યુદ્ધ થાય તો 4 દિવસ ચાલે તેટલો સરંજામ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પાકિસ્તાન આર્થિક રીતે બેહાલ છે

યુક્રેન જ નહિ, ઇઝરાયલને પણ શસ્ત્રો વેચી ડોલર કમાવા ગયું હવે તે ભારે પડે છે : તેની યુદ્ધ ક્ષમતા ઉપર સીધી અસર થાય તેમ છે

નવી દિલ્હી: પાકિસ્તાનને દારૂગોળા અને શસ્ત્રાસ્ત્રોની ભારે ખેંચ ઉભી થઇ છે. તેથી તેની યુદ્ધ ક્ષમતા પર સીધી અસર થવા સંભવ છે. પાકિસ્તાને ડોલર કમાવા યુક્રેન અને ઇઝરાયલને પણ ભારે મોટા પ્રમાણમાં શસ્ત્રો વેચ્યાં હોવાથી હવે તેની પાસે શસ્ત્રાસ્ત્રોનો જથ્થો એટલો ઘટી ગયો છે કે જો વ્યાપક યુદ્ધ થાય તો તે માત્ર 4 દિવસ જ ચાલી શકે તેમ છે.

વૈશ્વિક સંઘર્ષની દ્રષ્ટિએ જોતાં પાકિસ્તાન એક તરફ આર્થિક કટોકટી ભોગવી રહ્યું છે, તો બીજી તરફ તેનાં વ્યૂહાત્મક અસ્તિત્વનો પ્રશ્ન ઉપસ્થિત થોય છે.

રશિયા-યુક્રેન યુદ્ધમાં તે બહારથી તટસ્થ હોવાનો દેખાવ કરતું હતું પરંતુ ગુપ્ત રીતે યુક્રેનને શસ્ત્રો વેચતું હતું. વાહ કેન્ટોનમેન્ટ સ્થિત પાકિસ્તાન ઑર્ડીનન્સ ફેકટરીએ લાખ્ખો આર્ટિલરી શેલ્સ, રોકેટ્સ, અને સ્મોલ આર્મ્સ (રાયફલ, ટોપીગન્સ વ.) ગુપ્ત માર્ગો દ્વારાં યુક્રેનને વેચ્યાં હતાં.

૨૦૨૩ના ફેબુ્રથી માર્ચ સુધીમાં પાકિસ્તાને ૪૨,૦૦૦ ૧૨૨ એમ.એમ.નાં બીએમ-૨૧ રોકેટ્સ વેચ્યાં હતાં. ૬૦,૦૦૦ ૧૫૫ એમ.એમ.ના હોવિત્ઝર શેલ્સ અને ૧,૩૦,૦૦૦ ૧૨૨ એમ.એમ.નાં રોકેટ્સ વેચી પાકિસ્તાન ૩૬૪ મિલિયન ડોલર કમાયું હતું. આ નફાના ૮૦ ટકા તો રાવલપિંડી સ્થિત, પાકિસ્તાન આર્મીનાં જનરલ હેડ ક્વાર્ટસ પહોંચાડાયા હતા. ૨૦૨૨-૨૩નાં નાણાંકીય વર્ષમાં પાકિસ્તાનની શસ્ત્ર નિકાસ ૪૧૫ મિલિયન ડોલર્સ પહોંચી હતી. જે અગાઉનાં વર્ષનાં પ્રમાણમાં ૩૦૦૦% જેટલો વધારો દર્શાવે છે.

પાકિસ્તાન પાસે ૬ લાખનું સૈન્ય છે. તેને પાકિસ્તાન ઓર્ડીનન્સ ફેકટરી શસ્ત્રો પૂરાં પાડે છે. ભૂમિ યુદ્ધમાં આર્ટીલરી (તોપખાતુ) મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ તે તોપખાના માટેના ગોળા યુક્રેનને વેચ્યા.

આ ઉપરથી ડીફેન્સ એનેલિસ્ટસ કહે છે કે જો વ્યાપક યુદ્ધ થાય તો પાકિસ્તાન પાસે અત્યારે ૪ દિવસ જ ચાલે તેટલો શસ્ત્ર સરંજામ છે.

બીજી તરફ પાકિસ્તાન ભયંકર આર્થિક કટોકટી ભોગવે છે. ફુગાવો હાથ બહાર ગયો છે. દેવું અસામાન્ય છે. વિદેશ મુદ્રા ઘણી જ ઘટી ગઈ છે. પાકિસ્તાનના સૈનિકો માટેનાં રેશન ઉપર પણ કાપ મુકવો પડયો છે. તેના પૂર્વ લશ્કરી વડા જનરલ (નિવૃત્ત) કમર જાવેદબાજવાએ ખુલ્લાં મને સ્વીકાર્યું છે કે ભારત સાથે લાંબા સમય સુધી યુદ્ધ ચાલે તો તેમાં ટકી રહેવા માટે પાકિસ્તાન પાસે પૂરતાં સાધનો નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉત્તર પ્રદેશમાં આંધી તોફાનનો કહેર, 54 લોકોના મોત, 38 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર | up weather update …
INDIA

ઉત્તર પ્રદેશમાં આંધી તોફાનનો કહેર, 54 લોકોના મોત, 38 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર | up weather update …

May 13, 2026
તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…
INDIA

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…

May 13, 2026
NEET UG-2026 પેપર લીક: CBI એ 5 આરોપીઓની ધરપકડ કરી, દેશભરમાં દરોડાથી ફફડાટ | neet ug 2026 paper leak …
INDIA

NEET UG-2026 પેપર લીક: CBI એ 5 આરોપીઓની ધરપકડ કરી, દેશભરમાં દરોડાથી ફફડાટ | neet ug 2026 paper leak …

May 13, 2026
Next Post
1500 કરોડના મની લોન્ડરિંગના આરોપમાં હરિયાણા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની EDએ કરી ધરપકડ | dharam singh…

1500 કરોડના મની લોન્ડરિંગના આરોપમાં હરિયાણા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની EDએ કરી ધરપકડ | dharam singh...

2 રૂપિયાના ભ્રષ્ટાચારના કેસમાં 20 વર્ષે સુપ્રીમ કોર્ટનો ચુકાદો, પુરાવાના અભાવે સ્ટેમ્પ વેન્ડર નિર્દો…

2 રૂપિયાના ભ્રષ્ટાચારના કેસમાં 20 વર્ષે સુપ્રીમ કોર્ટનો ચુકાદો, પુરાવાના અભાવે સ્ટેમ્પ વેન્ડર નિર્દો...

પહલગામમાં શહીદ લેફ.વિનય નરવાલની પત્નીનું ટ્રોલિંગ, ગુસ્સામાં મહિલા આયોગે કહ્યું – આ તો અસ્વીકાર્ય | …

પહલગામમાં શહીદ લેફ.વિનય નરવાલની પત્નીનું ટ્રોલિંગ, ગુસ્સામાં મહિલા આયોગે કહ્યું - આ તો અસ્વીકાર્ય | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા “ઇદ-ઉલ-ફિત્ર” ની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ | “Id ul Fitr” was cel…

જામનગરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા “ઇદ-ઉલ-ફિત્ર” ની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ | “Id ul Fitr” was cel…

2 months ago
નોકરીથી છૂટીનેં ઘરે જતા યુવકનું અકસ્માતમાં મોત | A young man died in an accident while returning hom…

નોકરીથી છૂટીનેં ઘરે જતા યુવકનું અકસ્માતમાં મોત | A young man died in an accident while returning hom…

2 months ago
જામનગરમાં બ્રેઇન ડેડ થયેલા યુવાનના અંગદાનથી 5 લોકોને નવજીવન | 5 people regained life through organ d…

જામનગરમાં બ્રેઇન ડેડ થયેલા યુવાનના અંગદાનથી 5 લોકોને નવજીવન | 5 people regained life through organ d…

1 year ago
ખોખરામાં યુવકને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી વાહન ચાલક ભાગી ગયો | Ekkewe polis mi fiti ewe al ra makke…

ખોખરામાં યુવકને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી વાહન ચાલક ભાગી ગયો | Ekkewe polis mi fiti ewe al ra makke…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News