gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરતી યુવતીની 9માં માળેથી છલાંગ | Jamnagar 22 Year Old CA Stud…

G METRO NEWS by G METRO NEWS
May 20, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરતી યુવતીની 9માં માળેથી છલાંગ | Jamnagar 22 Year Old CA Stud…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News :  જામનગર શહેરમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. પંચેશ્વર ટાવર નજીક આવેલી એક બિલ્ડિંગના નવમા માળેથી કૉલેજિયન યુવતીએ કૂદીને પોતાનું આયુષ્ય ટૂંકાવી લીધું છે. 

નવમા માળેથી લગાવી મોતની છલાંગ

જામનગર શહેરના પંચેશ્વર ટાવર નજીક ગોવાળ મસ્જિદ સામે આવેલા શાલિગ્રામ એપાર્ટમેન્ટમાં આજે સવારે અંદાજે નવેક વાગ્યાની આસપાસ એક લોહીયાળ ઘટના સર્જાઈ હતી. અહીં એક 22 વર્ષીય યુવતી શાલિગ્રામ એપાર્ટમેન્ટમાં પ્રવેશી હતી અને લિફ્ટ મારફતે સીધી નવમા માળે પહોંચી હતી. નવમા માળે પહોંચ્યા બાદ તેણીએ કંઈપણ વિચાર્યા વગર નીચે છલાંગ લગાવી દીધી હતી. ઊંચાઈ પરથી પછડાટના કારણે યુવતીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ભારે રક્તસ્ત્રાવ થવાના લીધે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

પોલીસ કાફલો ઘટનાસ્થળે, ઓળખ થઈ જાહેર

આ ભયાનક ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. 108ની ટીમે ઘટનાસ્થળે પહોંચી યુવતીને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ જામનગર સિટી “એ” ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે એપાર્ટમેન્ટના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસતા યુવતી લિફ્ટ મારફતે નવમા માળે જતી સ્પષ્ટ જોવા મળી હતી. તપાસ દરમિયાન મૃતક યુવતીની ઓળખ દ્રષ્ટિ જતીનભાઈ પારેખ (ઉંમર 22) તરીકે થઈ છે. તે કલ્યાણીના ચોક પાસે આવેલા ઝવેરીની ડેલી વિસ્તારમાં રહેતી હતી.

ડિપ્રેશનના કારણે પગલું ભર્યાની આશંકા

મૃતક દ્રષ્ટિ સીએ (Chartered Accountant – CA) નો અભ્યાસ કરતી હતી અને તેના પિતા સોની કામની દુકાન ધરાવે છે. પરિવારમાં માતા-પિતા, ભાઈ-બહેન અને દાદીમા સહિત પાંચ સભ્યો રહે છે. હજુ તાજેતરમાં જ આખો પરિવાર કેદારનાથની ધાર્મિક યાત્રાએ જવાની તૈયારીઓ કરી રહ્યો હતો, તેવામાં દીકરીના આવા આકસ્મિક પગલાંથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે યુવતી છેલ્લા થોડા સમયથી કોઈ વ્યક્તિગત કારણોસર ભારે માનસિક તણાવ અને ડિપ્રેશનમાં હતી, જેના લીધે તેણે આ આત્યંતિક પગલું ભરી લીધું હોવાનું અનુમાન છે. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની સઘન તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં રેતી ખનનનું મોટું કૌભાંડ, ખેડૂતો ગાંધીનગર ખાતે બેઠા છતાં કોઈ કાર્યવાહી નહ…

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં રેતી ખનનનું મોટું કૌભાંડ, ખેડૂતો ગાંધીનગર ખાતે બેઠા છતાં કોઈ કાર્યવાહી નહ...

અમદાવાદના નારણપુરામાં ગ્રાહક બનીને આવેલો શખ્સ જ્વેલર્સમાંથી સોનાનું કડું ચોરી ફરાર, જુઓ CCTV | ahmed…

અમદાવાદના નારણપુરામાં ગ્રાહક બનીને આવેલો શખ્સ જ્વેલર્સમાંથી સોનાનું કડું ચોરી ફરાર, જુઓ CCTV | ahmed...

ભારતના બેરોજગારોનો ‘કોકરોચ’ બનીને સિસ્ટમ સામે મોરચો, જાણો શું છે ‘કોકરોચ જનતા પાર્ટી’નો ટ્રેન્ડ | Wh…

ભારતના બેરોજગારોનો 'કોકરોચ' બનીને સિસ્ટમ સામે મોરચો, જાણો શું છે 'કોકરોચ જનતા પાર્ટી'નો ટ્રેન્ડ | Wh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં પાડોશી પાસેથી લીધેલા રૂ.14 લાખ પર વ્યાજનો વિવાદ : રકમ પરત ચૂકવ્યા બાદ પણ વધુ રૂ.14 લાખની મ…

વડોદરામાં પાડોશી પાસેથી લીધેલા રૂ.14 લાખ પર વ્યાજનો વિવાદ : રકમ પરત ચૂકવ્યા બાદ પણ વધુ રૂ.14 લાખની મ…

6 months ago
ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવો ચાર મહિનાની ટોચે : 0.52 ટકા | Wholesale inflation hits four month high in A…

ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવો ચાર મહિનાની ટોચે : 0.52 ટકા | Wholesale inflation hits four month high in A…

11 months ago
બંધારણનું ઉલ્લંઘન થતું હોય તેવા પુરાવા આપો, હાલ દખલની જરૂર નથી: વક્ફ એક્ટ અંગે સુપ્રીમ કોર્ટ | Provi…

બંધારણનું ઉલ્લંઘન થતું હોય તેવા પુરાવા આપો, હાલ દખલની જરૂર નથી: વક્ફ એક્ટ અંગે સુપ્રીમ કોર્ટ | Provi…

1 year ago
ઓઈલ સંકટની સાથે ચોખાનું પણ સંકટ, બંદરો પર છ લાખ ટન ચોખા અટવાયા | Along with the oil crisis there is …

ઓઈલ સંકટની સાથે ચોખાનું પણ સંકટ, બંદરો પર છ લાખ ટન ચોખા અટવાયા | Along with the oil crisis there is …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News