gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

NEET રી-એક્ઝામ પહેલા સરકાર એક્શન મોડમાં : નકલી ટેલિગ્રામ ચેનલો બ્લોક કરવા આદેશ | Govt Orders Block O…

G METRO NEWS by G METRO NEWS
May 20, 2026
in INDIA
0 0
0
NEET રી-એક્ઝામ પહેલા સરકાર એક્શન મોડમાં : નકલી ટેલિગ્રામ ચેનલો બ્લોક કરવા આદેશ | Govt Orders Block O…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Dharmendra Pradhan On NEET Re-Exam : નીટ-યુજી રી-એક્ઝામને લઈને કેન્દ્ર સરકાર સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગઈ છે. પરીક્ષાને સુરક્ષિત, નિષ્પક્ષ અને પારદર્શી રીતે યોજવા માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ સાથે એક હાઈ-લેવલ બેઠક યોજીને કડક સૂચનાઓ આપી છે. આ બેઠકમાં શિક્ષણ મંત્રાલય અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ રોકવા માટે સુરક્ષા વ્યવસ્થા અને નબળા પાસાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

સોશિયલ મીડિયા પર સરકારની નજર

આ સાથે જ સરકારે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અને ખોટી માહિતી સામે પણ કડક વલણ અપનાવ્યું છે. મેટા, ગૂગલ અને ટેલિગ્રામ જેવી મોટી સોશિયલ મીડિયા કંપનીઓના પ્રતિનિધિઓ સાથે એક અલગ બેઠક યોજીને નકલી પેપર લીક, ભ્રામક પોસ્ટ્સ અને ડર ફેલાવતી ટેલિગ્રામ ચેનલો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ચોમાસાના આગમનની તારીખ કન્મફર્મ ! જાણો ગુજરાત સહિત કયા રાજ્યોમાં ક્યારે પડશે વરસાદ

નકલી ટેલિગ્રામ ચેનલો પર લેવાશે કડક એક્શન

અધિકારીઓના જણાવ્યા અનુસાર, પરીક્ષા પહેલા ઘણી ટેલિગ્રામ ચેનલો અચાનક સક્રિય થઈ જાય છે. આ ચેનલો નકલી પેપર લીક અને પુષ્ટિ વગરની માહિતી ફેલાવીને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ગભરાટ ઊભો કરે છે. ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ મુજબ, આમાંની ઘણી લિંક્સ વિદ્યાર્થીઓને નકલી ગ્રુપ્સ અને ઓટોમેટેડ બોટ્સ સુધી દોરી જાય છે. આવી ઘણી શંકાસ્પદ ચેનલો કેટલાક મર્યાદિત મોબાઈલ નંબરોથી ઓપરેટ થઈ રહી છે, જે એક સંગઠિત નેટવર્ક હોવાની આશંકા દર્શાવે છે.

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યા કડક આદેશો

આ મામલાને ગંભીરતાથી લઈને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નકલી અને ભ્રામક માહિતી ફેલાવતી ચેનલોની ઓળખ કરીને તેમને તાત્કાલિક બ્લોક કરવા અને હટાવવાના આદેશ આપ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સોશિયલ મીડિયા કંપનીઓએ શિક્ષણ મંત્રાલય, NTA અને કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે મળીને આ દિશામાં ઝડપથી કામ કરવું પડશે. સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે વિદ્યાર્થીઓને અફવાઓથી બચાવવા અને પરીક્ષા પ્રણાલી પર લોકોનો ભરોસો જાળવી રાખવો એ તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

આ પણ વાંચો : ઓઇલ કંપનીઓને ખોટની વાતો વચ્ચે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 26,000 કરોડનો ધૂમ નફો, ભારણ પ્રજા પર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહારાષ્ટ્રના રાજકારણમાં નવી ઉથલપાથલ : NCPના 22 ધારાસભ્ય શરદ પવારના સંપર્કમાં! NCPSPના મર્જરની પણ ચર્…
INDIA

મહારાષ્ટ્રના રાજકારણમાં નવી ઉથલપાથલ : NCPના 22 ધારાસભ્ય શરદ પવારના સંપર્કમાં! NCPSPના મર્જરની પણ ચર્…

May 20, 2026
ઓઇલ કંપનીઓને ખોટની વાતો વચ્ચે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 26,000 કરોડનો ધૂમ નફો, ભારણ પ્રજા પર | Oil Compa…
INDIA

ઓઇલ કંપનીઓને ખોટની વાતો વચ્ચે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 26,000 કરોડનો ધૂમ નફો, ભારણ પ્રજા પર | Oil Compa…

May 20, 2026
ચોમાસાના આગમનની તારીખ કન્મફર્મ ! જાણો ગુજરાત સહિત કયા રાજ્યોમાં ક્યારે પડશે વરસાદ | Monsoon 2026 Arr…
INDIA

ચોમાસાના આગમનની તારીખ કન્મફર્મ ! જાણો ગુજરાત સહિત કયા રાજ્યોમાં ક્યારે પડશે વરસાદ | Monsoon 2026 Arr…

May 20, 2026
Next Post
અમદાવાદ : વાહન લઈને રોન્ગ સાઈડમાં ઘૂસેલા યુવકની દાદાગીરી, હોમગાર્ડ પર છરીથી હુમલો કર્યો | Home Guard…

અમદાવાદ : વાહન લઈને રોન્ગ સાઈડમાં ઘૂસેલા યુવકની દાદાગીરી, હોમગાર્ડ પર છરીથી હુમલો કર્યો | Home Guard...

મહારાષ્ટ્રના રાજકારણમાં નવી ઉથલપાથલ : NCPના 22 ધારાસભ્ય શરદ પવારના સંપર્કમાં! NCPSPના મર્જરની પણ ચર્…

મહારાષ્ટ્રના રાજકારણમાં નવી ઉથલપાથલ : NCPના 22 ધારાસભ્ય શરદ પવારના સંપર્કમાં! NCPSPના મર્જરની પણ ચર્...

વડોદરા: ચકચારી ભાયલી સામૂહિક દુષ્કર્મમાં કેસમાં છેલ્લી દલીલો કોર્ટ સમક્ષ રજૂ, 5 આરોપીની થઈ હતી ધરપકડ…

વડોદરા: ચકચારી ભાયલી સામૂહિક દુષ્કર્મમાં કેસમાં છેલ્લી દલીલો કોર્ટ સમક્ષ રજૂ, 5 આરોપીની થઈ હતી ધરપકડ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં ‘પતિ પત્ની અને વો’ના પ્રણય ત્રિકોણ કિસ્સામાં પત્નીને ઘરમાંથી હાંકી કઢાઈ: સાસુને પણ માર માર…

જામનગરમાં ‘પતિ પત્ની અને વો’ના પ્રણય ત્રિકોણ કિસ્સામાં પત્નીને ઘરમાંથી હાંકી કઢાઈ: સાસુને પણ માર માર…

3 months ago
૧૧૨૫ કરોડના ડ્રગ્ઝ કૌભાંડમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 1125 cro…

૧૧૨૫ કરોડના ડ્રગ્ઝ કૌભાંડમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 1125 cro…

9 months ago
દંપતી પર હુમલો કરી લૂંટ કરનાર બે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર | Two day remand granted to two acc…

દંપતી પર હુમલો કરી લૂંટ કરનાર બે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર | Two day remand granted to two acc…

2 months ago
કાશ્મીરમાં સિઝનની પ્રથમ હિમવર્ષા, સફેદ ચાદરથી પહાડો ઢંકાયા, પર્યટકોમાં ખુશીનો માહોલ

કાશ્મીરમાં સિઝનની પ્રથમ હિમવર્ષા, સફેદ ચાદરથી પહાડો ઢંકાયા, પર્યટકોમાં ખુશીનો માહોલ

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News