gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: ચકચારી ભાયલી સામૂહિક દુષ્કર્મમાં કેસમાં છેલ્લી દલીલો કોર્ટ સમક્ષ રજૂ, 5 આરોપીની થઈ હતી ધરપકડ…

G METRO NEWS by G METRO NEWS
May 20, 2026
in GUJARAT
0 0
0
વડોદરા: ચકચારી ભાયલી સામૂહિક દુષ્કર્મમાં કેસમાં છેલ્લી દલીલો કોર્ટ સમક્ષ રજૂ, 5 આરોપીની થઈ હતી ધરપકડ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા: સમગ્ર ગુજરાતને હચમચાવી મુકનાર વડોદરાના ચકચારી ભાયલી ગેંગરેપ કેસની કાયદાકીય કાર્યવાહી હવે તેના અંતિમ પડાવ પર પહોંચી ગઈ છે. નવરાત્રી દરમિયાન બિલ રોડ પર સગીરા સાથે આચરાયેલા સામૂહિક દુષ્કર્મના આ ગુનામાં આજે સ્પેશિયલ પોક્સો કોર્ટ સમક્ષ બંને પક્ષો દ્વારા છેલ્લી અને ફાઇનલ દલીલો રજૂ કરવામાં આવી હતી. બંને પક્ષના વકીલોએ પોતપોતાના દાવાઓ મજબૂત કરવા માટે અદાલત સમક્ષ કલાકો સુધી દલીલોનો દોર ચલાવ્યો હતો.

આજની સુનાવણીમાં મુખ્યત્વે ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક પુરાવા પર બંને પક્ષે દલીલો કરવામાં આવી હતી. સ્પેશિયલ સરકારી વકીલ શૈલેષ પટેલ અને મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ તમામ પાંચેય આરોપીઓના મોબાઇલ ફોનની કોલ ડિટેઇલ રેકોર્ડ (સીડીઆર) અને ટેકનિકલ ડેટા ગુનાના સ્થળે તેમની હાજરીને મજબૂત રીતે પ્રસ્થાપિત કરે છે અને અગાઉ 45 સાક્ષીઓની જુબાની અને સીસીટીવી ફૂટેજ – આ તમામ પુરાવાઓ ગુનો સાબિત કરવા માટે સક્ષમ હોવાની દલીલો કરી હતી.

બીજી તરફ, બચાવ પક્ષના વકીલોએ સરકારી પક્ષના આ તમામ ટેકનિકલ દાવાઓ અને લોકેશનના પુરાવાઓને નકારવાનો પ્રયાસ કર્યો હતો. બચાવ પક્ષે અદાલતમાં એવી દલીલ કરી હતી કે ઘટનાના સમયે આરોપીઓનું વાસ્તવિક લોકેશન ગુનાના સ્થળથી ઘણું દૂર હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ગુનામાં પોલીસે મુન્ના અબ્બાસ બનજારા, મુમતાઝ ઉર્ફે આફતાબ, શાહરુખ કિસ્મતઅલી, સૈફઅલી બનજારા અને અજમલ બનજારાની ધરપકડ કરી હતી.

રાજ્ય સરકાર દ્વારા નીમેલા ખાસ સરકારી વકીલ તેમજ બે સરકારી વકીલ મળી કુલ ત્રણ વકીલોની ટીમ અને બચાવ પક્ષ વચ્ચે અગાઉ કોર્ટમાં કલાકો સુધી દલીલો ચાલી હતી. આ કેસમાં ક્રોસ વેરિફિકેશન, સાયન્ટિફિક પુરાવા અને આરોપીઓના ફર્ધર સ્ટેટમેન્ટ લેવાની તમામ કાનૂની પ્રક્રિયાઓ અગાઉ જ પૂરી થઈ ચૂકી હતી. અદાલતી સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને પક્ષોની છેલ્લી દલીલો પૂર્ણ થઈ જતાં નજીકના દિવસોમાં આ કેસનો ચુકાદો આવશે તેમ જણાઈ રહ્યું છે. આ કેસમાં તમામ 45 સાક્ષીઓમાંથી એક પણ સાક્ષી હોસ્ટાઇલ જાહેર થયો નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
અમદાવાદ: ઈસ્કોન ચાર રસ્તા પાસે ગેસના બાટલામાં આગ લાગતાં અનેક બાઈક બળીને ખાક | Ahmedabad News ISKCON …

અમદાવાદ: ઈસ્કોન ચાર રસ્તા પાસે ગેસના બાટલામાં આગ લાગતાં અનેક બાઈક બળીને ખાક | Ahmedabad News ISKCON ...

વડોદરામાં હાઇબ્રિડ ગાંજાના નેટવર્કનો પર્દાફાશ: 2 કેરિયર ઝડપાયા, સપ્લાયરો સુધી પહોંચી પોલીસ | vadodar…

વડોદરામાં હાઇબ્રિડ ગાંજાના નેટવર્કનો પર્દાફાશ: 2 કેરિયર ઝડપાયા, સપ્લાયરો સુધી પહોંચી પોલીસ | vadodar...

21 જૂને યોજાનારી વાયરલેસ PSI અને હેડ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા મોકૂફ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો નિર…

21 જૂને યોજાનારી વાયરલેસ PSI અને હેડ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા મોકૂફ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો નિર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

200 કરોડના સાયબર ફ્રોડના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ, 386 વખત છેતરપિંડી કરી હતી | State cyber cel…

200 કરોડના સાયબર ફ્રોડના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ, 386 વખત છેતરપિંડી કરી હતી | State cyber cel…

11 months ago
વટવાની હોટલમાં લઇ જઇ પેટ ઉપર છરી મૂકી ધમકાવી લૂંટી લીધો | A uwei ngeni eu hotel me a solani

વટવાની હોટલમાં લઇ જઇ પેટ ઉપર છરી મૂકી ધમકાવી લૂંટી લીધો | A uwei ngeni eu hotel me a solani

10 months ago
અનિલ અંબાણી પર ED નો બેવડો પ્રહાર! હવે ડઝનેક બેન્કોને પત્ર લખી વધારી મુશ્કેલી | /ed summons bankers …

અનિલ અંબાણી પર ED નો બેવડો પ્રહાર! હવે ડઝનેક બેન્કોને પત્ર લખી વધારી મુશ્કેલી | /ed summons bankers …

1 year ago
આર્ટસમાં અધ્યાપકોએ પોતાના જ વિભાગમાં ઈન્ટર્નશિપ કરાવવા મંજૂરી માગી | teachers of arts faculty of msu…

આર્ટસમાં અધ્યાપકોએ પોતાના જ વિભાગમાં ઈન્ટર્નશિપ કરાવવા મંજૂરી માગી | teachers of arts faculty of msu…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News