gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અશાંતધારા હેઠળ નોંધાયેલા ગુનામાં વેચનાર અને ખરીદનારની અટકાયત | Detention of seller and buyer in a cr…

G METRO NEWS by G METRO NEWS
May 21, 2026
in GUJARAT
0 0
0
અશાંતધારા હેઠળ નોંધાયેલા ગુનામાં વેચનાર અને ખરીદનારની અટકાયત | Detention of seller and buyer in a cr…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ગુજરાતનો ત્રીજો અને ભાવનગર જિલ્લામાં અશાંતધારા હેઠળ બીજો ગુનો નોંધાયો

માણેકવાડી વિસ્તારમાં અશાંતધારો લાગુ હોવા છતાં મિલકત વહેંચી

ભાવનગર –  ભાવનગર શહેરમાં
આવેલ જુની માણેકવાડી વિસ્તારમાં પ્લાટ નં.૫૮૨માં આવેલ સુરભી એપાર્ટમેન્ટના ત્રીજા
માળે આવેલ ફલેટ નં.બી-૧૦ વાળી મિલકતમાં અશાંતધારા હેઠળની મિલ્કત મંજુરી વગર તબદીલ
કરવા અંગે નોંધાયેલ ગુનામાં મિલકત વેચનાર અને ખરીદનારની અટકાયત કરી લીધી છે.

વિદ્યાનગર ખાતે આવેલ મામલતદાર કચેરીના એકયુકયુટિવ મેજિસ્ટ્રેટ અને સિટી
મામલતદાર કે.બી.ચાંદલિયાએ ગંગાજળિયા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી
કે
, ભાવનગર શહેરના માણેકવાડી વિસ્તારમાં પ્લોટનં ૫૮૨, વોર્ડ
નં.૫
, શીટ નં.૧૩૫, સીટી સર્વ નં .૪૨૮૧,૪૨૮૨થી નોંધાયેલ જમીન ઉપર સુરભી એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલ ફલેટ નં
બી-૧૦ વાળી મિલકતમાં અશાંત ધારો લાગુ હોવા છતા આ મીલ્કતના માલીક  ચંદ્રાકાન્ત ભગવાનદાસ લંગાળીયાએ પોતાની મીલ્કત
વેચાણથી જીલાની સલીમભાઇ ધોળીયા (ધર્મ-મુસ્લીમ હાલ રહે-સદર મુળ રહે-અલકા ટોકીઝ
,
રાઠોડ પાનવાળો ખાંચો, કાછીયા વાડ, ભાવનગર )ને વેચાણ આપી કબ્જો સોંપી આપેલ અને આ મિલકત હાલ તબદીલ કરવા માટે
તા.૧૫ એપ્રિલ ૨૦૨૬ના રોજ નાયબ કલેકટર ભાવનગર ખાતે મંજુરી માટે અરજી રજુ કરેલ છે.
આમ
, અશાંત ધારા વિસ્તારમાં મિલકત તબદીલ કરવા અંગે અગાઉ
પરમિશન લીધા વિના ઉપરોક્ત જણાવેલ મીલ્ક તેના માલીક ચંદ્રાકાન્ત ભગવાનદાસ લંગાળીયાએ
પોતાની મીલ્કત જીલાની સલીમભાઇ ધોળીયા જાતે-મુસ્લીમને વેચી દઈ કબ્જો સોપી દઈ બન્નેએ
ગુજરાત અશાંત વિસ્તારમાંથી સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ અધિનિયમ-૧૯૯૧ ની કલમ
૪
,૫, ૬ (ડી) તથા ૯(એ) નો ભંગ કર્યો છે.
આ બનાવ સંદર્ભે ગંગાજળિયા પોલીસ મથકમાં બન્ને સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ
ફરિયાદ અન્વયે ગંગાજળિયા પોલીસે બંનેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
છે.આમ ગુજરાત રાજ્યનો ત્રીજો અને ભાવનગર જિલ્લામાં અશાંતધારા હેઠળ બીજો ગુનો
રજીસ્ટર થયેલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

August 19, 2026
Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller
GUJARAT

Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller

August 19, 2026
15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…
GUJARAT

15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…

August 19, 2026
Next Post
નોકરિયાતો માટે કેન્દ્ર સરકારની મોટી ભેટ: UPI આધારિત PF ઉપાડનું ટેસ્ટિંગ સફળ, હવે મિનિટોમાં ખાતામાં આ…

નોકરિયાતો માટે કેન્દ્ર સરકારની મોટી ભેટ: UPI આધારિત PF ઉપાડનું ટેસ્ટિંગ સફળ, હવે મિનિટોમાં ખાતામાં આ...

લોન ડિફોલ્ટર્સને RBIનો ઝટકો! EMI નહીં ચૂકવો તો સ્માર્ટફોન ફીચર્સ ડિસેબલ કરશે બેન્ક | RBI Draft Rules…

લોન ડિફોલ્ટર્સને RBIનો ઝટકો! EMI નહીં ચૂકવો તો સ્માર્ટફોન ફીચર્સ ડિસેબલ કરશે બેન્ક | RBI Draft Rules...

ટાયર ટુ અને થ્રી શહેરોમાં ક્રેડિટ કાર્ડનું ચલણ વધ્યું | Credit card usage increased in tier two and …

ટાયર ટુ અને થ્રી શહેરોમાં ક્રેડિટ કાર્ડનું ચલણ વધ્યું | Credit card usage increased in tier two and ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રોપર્ટી ખરીદનારાને રાહત: ટીડીએસ પરની ટેક્સ ડિમાન્ડ નોટિસ અંગે લેવાયો મહત્ત્વનો નિર્ણય | /relief fo…

પ્રોપર્ટી ખરીદનારાને રાહત: ટીડીએસ પરની ટેક્સ ડિમાન્ડ નોટિસ અંગે લેવાયો મહત્ત્વનો નિર્ણય | /relief fo…

1 year ago
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ફરી આભ ફાટ્યું, 2 લોકો ગુમ, ઘરોમાં કાટમાળ ફરી વળ્યો | uttarakhand chamol…

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ફરી આભ ફાટ્યું, 2 લોકો ગુમ, ઘરોમાં કાટમાળ ફરી વળ્યો | uttarakhand chamol…

12 months ago
અમરેલી: લીલિયાના કણકોટ નજીક સિંહણનું શંકાસ્પદ મોત, દોષિતોને જેલ હવાલે કરવાની માંગ | liliya kanakot l…

અમરેલી: લીલિયાના કણકોટ નજીક સિંહણનું શંકાસ્પદ મોત, દોષિતોને જેલ હવાલે કરવાની માંગ | liliya kanakot l…

10 months ago
અંકલેશ્વરમાં વધુ એક પોલીસકર્મીનું હિટ એન્ડ રનમાં મૃત્યુ, રસ્તો ક્રોસ કરતાં અજાણ્યા વાહને મારી ટક્કર …

અંકલેશ્વરમાં વધુ એક પોલીસકર્મીનું હિટ એન્ડ રનમાં મૃત્યુ, રસ્તો ક્રોસ કરતાં અજાણ્યા વાહને મારી ટક્કર …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News