gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત: પાણી બચાવોની ઝુંબેશ પાણી! ઉધના ત્રણ રસ્તા પર 7 મહિનામાં બીજી વાર લાઈન તૂટી | Surat Water Crisi…

G METRO NEWS by G METRO NEWS
May 21, 2026
in GUJARAT
0 0
0
સુરત: પાણી બચાવોની ઝુંબેશ પાણી! ઉધના ત્રણ રસ્તા પર 7 મહિનામાં બીજી વાર લાઈન તૂટી | Surat Water Crisi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Water Line Breaks In Surat: આકરી ગરમીના દિવસોમાં જ્યારે સામાન્ય જનતા પાણીના એક-એક ટીપા માટે તરસી રહી છે, ત્યારે સુરત મહાનગરપાલિકા (SMC)ની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા ઉધના ત્રણ રસ્તા વિસ્તારમાં માત્ર સાત મહિનાના ટૂંકા ગાળામાં બીજી વખત એ જ જગ્યાએ મુખ્ય પાણીની લાઈન તૂટી ગઈ છે. લાઈન ફાટવાના કારણે હજારો લીટર શુદ્ધ પીવાનું પાણી જાહેર રસ્તાઓ પર નદીની જેમ વહી રહ્યું છે, જેના કારણે પાલિકાની કામગીરી અને સમારકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

વડાપ્રધાનની મુલાકાત વખતે પણ લાઈન તૂટી હતી

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ગત નવેમ્બર મહિનામાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે પણ બરાબર આ જ ઉધના ત્રણ રસ્તા ખાતે પાણીની લાઈનમાં મોટું ભંગાણ પડ્યું હતું. તે સમયે પાલિકા તંત્રએ સળંગ ચાર દિવસ સુધી રીપેરિંગ ન કરતાં લાખો લીટર પાણી વેડફાયું હતું. હવે માત્ર સાત મહિના પછી એ જ સ્પોટ પર ફરીથી લાઈન તૂટતાં પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

લોકોનો આક્ષેપ છે કે, જો સાત મહિના પહેલાં યોગ્ય ગુણવત્તા સાથે અને પ્રમાણિકતાથી કામ થયું હોત, તો વારંવાર એક જ જગ્યાએ ભંગાણ ન પડત. પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે જ આ નબળી કામગીરી થઈ છે અને જનતાના ટેક્સના પૈસા પાણીમાં વહી રહ્યા છે.

પાલિકાની નબળી કામગીરીથી જનતાને ટ્રિપલ સજા

એક તરફ પાલિકા તંત્ર લોકોને ‘પાણી બચાવો’ના મોટા-મોટા ઉપદેશો આપે છે, પણ બીજી તરફ પોતાની જ બેદરકારીથી રસ્તાઓ પાણી-પાણી થઈ રહ્યા છે. આ ઘટનાથી જનતાને ત્રણ ગણો માર પડી રહ્યો છે. આકરી ગરમીમાં એક તરફ ઘરોમાં પાણીની ડિમાન્ડ છે, ત્યારે બીજી તરફ શુદ્ધ પાણી રસ્તા પર વેડફાઈ રહ્યું છે. ઉધના રોડ સુરતનો મુખ્ય માર્ગ હોવાથી રસ્તા પર પાણી ભરાવાને કારણે હજારો વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા છે. પાણીના સતત પ્રવાહ અને કાદવ-કીચડને કારણે રસ્તા પર સ્લિપ થવાથી અકસ્માત થવાની ભીતિ વધી ગઈ છે.

ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા માંગ

વારંવાર થતા આ ભંગાણને પગલે હવે સ્થાનિકો અને જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી રહી છે. નબળું કામ કરનારા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તો જ આવી બેદરકારી અટકશે, તેમ લોકોનું કહેવું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કાર પુલિંગની સૂચનાનો ફિયાસ્કો, મંત્રીઓનો કારનો ઠઠારો અકબંધ, કરકસર મુદ્દે સરકારની દંભનીતિ ખુલ્લી પડી …
GUJARAT

કાર પુલિંગની સૂચનાનો ફિયાસ્કો, મંત્રીઓનો કારનો ઠઠારો અકબંધ, કરકસર મુદ્દે સરકારની દંભનીતિ ખુલ્લી પડી …

May 21, 2026
‘વન નેશન વન ઈલેક્શન’થી 7 લાખ કરોડ રૂપિયાની બચત થશે, GDP 1.6 ટકા વધશે: JPC | JPC Says One Nation One …

સુરત: રાંદેર ઝોનમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી અને પાલિકાના નબળા સુપરવિઝનથી લોકોના જીવ જોખમમાં | Surat …

Next Post
‘વન નેશન વન ઈલેક્શન’થી 7 લાખ કરોડ રૂપિયાની બચત થશે, GDP 1.6 ટકા વધશે: JPC | JPC Says One Nation One …

'વન નેશન વન ઈલેક્શન'થી 7 લાખ કરોડ રૂપિયાની બચત થશે, GDP 1.6 ટકા વધશે: JPC | JPC Says One Nation One ...

કાર પુલિંગની સૂચનાનો ફિયાસ્કો, મંત્રીઓનો કારનો ઠઠારો અકબંધ, કરકસર મુદ્દે સરકારની દંભનીતિ ખુલ્લી પડી …

કાર પુલિંગની સૂચનાનો ફિયાસ્કો, મંત્રીઓનો કારનો ઠઠારો અકબંધ, કરકસર મુદ્દે સરકારની દંભનીતિ ખુલ્લી પડી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેનેડાના વર્ક પરમિટ વિઝાના બહાને ૫૦ લોકોએ રૃપિયા ગુમાવ્યા | 50 people lost money under the pretext o…

5 months ago
રસ્તો ઓળંગી રહેલા યુવાનને અજાણ્યા વાહનના ચાલકે ઠોકર મારી દેતાં મૃત્યુ | A young man crossing the roa…

6 months ago
જોખમી 35 દવાનું ઉત્પાદન, વેચાણ બંધ કરવા CDSCOનો તમામ રાજ્યોને આદેશ, જુઓ લિસ્ટ | Drug Controller CDSC…

1 year ago
સંસદમાં આર્થિક સર્વે રજૂ: AI અને સોના-ચાંદીનો ઉલ્લેખ, GDP 6.8થી 7.2 ટકા રહેવાનું અનુમાન | Economic S…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News