gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ક્રૂડમાં કડાકા બાદ સેન્સેક્સ-નિફ્ટીમાં ઉથલપાથલ, ડૉલર સામે રૂપિયો મજબૂત, સોનું-ચાંદી સસ્તા થયા | Mark…

G METRO NEWS by G METRO NEWS
May 21, 2026
in Business
0 0
0
ક્રૂડમાં કડાકા બાદ સેન્સેક્સ-નિફ્ટીમાં ઉથલપાથલ, ડૉલર સામે રૂપિયો મજબૂત, સોનું-ચાંદી સસ્તા થયા | Mark…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Market Updates : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરના શેરબજાર અને ક્રૂડ ઓઈલ માર્કેટ કહો કે પછી કરન્સી માર્કેટ હોય કે બુલિયન બજાર દરેકમાં ઉથલપાથલ મચી ગઈ છે. આ દરમિયાન આજે ભારતીય શેરબજાર ખુલતાં જ પ્રી ટ્રેડિંગ સેશનમાં ભારે તેજી જોવા મળી. જોકે પછીથી સેન્સેક્સમાં સતત ઘટાડો થતો દેખાયો હતો. 

સેન્સેક્સ અને નિફ્ટીની શું છે સ્થિતિ? 

સેન્સેક્સની વાત કરીએ તો આજે સેન્સેક્સ ગત ક્લૉઝિંગ 75318.39 બાદ સીધું 75732.42 પર ખુલ્યું હતું અને પછી 75945.79 ના હાઈ લેવલને સ્પર્શી ગયું હતું. જે 627 પોઈન્ટની તેજી દર્શાવેછે. જોકે ટ્રેડિંગ શરૂ થયા બાદ સમાચાર લખાવા સુધીમાં સેન્સેક્સ ફરી ગબડીને 75590.77 પર આવી ગયું હતું. બીજી બાજુ નિફ્ટીમાં ગઇકાલનું જૂનું ક્લૉઝિંગ 23659.00 હતું જે આજે 23830.05 પર ખુલ્યું હતું. જે બાદમાં 23859.90 ના લેવલે સ્પર્શી ગયું હતું. જે 200 પોઇન્ટની તેજી દર્શાવે છે. જોકે પછીથી સમાચાર લખાવા સુધીમાં નિફ્ટી પણ ગબડીને 23748 ની સપાટીએ આવી ગયું હતું. 

ક્રૂડ ઓઈલમાં કડાકો 

બીજી બાજુ અમેરિકન પ્રમુખ ટ્રમ્પના ઈરાન સાથે જલદી જ સમજૂતી થવાના સંકેતો વચ્ચે ક્રૂડ ઓઇલમાં અચાનક જ મોટો કડાકો બોલાયો હતો. જે ગઇકાલ સુધીમાં 110 ડૉલરની આસપાસ હતું તે ક્રૂડ ઓઇલ આજે 105 ડૉલરની આજુબાજુ ટ્રેડ થઇ રહ્યો છે જે એકઝાટકે 5 ડૉલરનો ઘટાડો દર્શાવે છે. આની સાથે ફરી એકવાર વિશ્વને રાહતના સંકેત મળ્યા છે. 

ડૉલર સામે રૂપિયો મજબૂત થયો 

બીજી બાજુ એક સારા સંકેત પણ એ રહ્યા છે. રૂપિયાએ પહેલા તો ડૉલર સામે 96.96 ની સપાટી બનાવી હતી. જોકે આ ઓલ ટાઈમ લૉ લેવલે પહોંચ્યા બાદ ડૉલર સામે રૂપિયો મજબૂત થયો અને પછી રૂપિયાની કિંમત એકઝાટકે 96.10 સુધી આવી ગઈ હતી જે સારા સંકેત મનાય છે. હાલમાં સમાચાર લખવા સુધીમાં ડૉલર સામે રૂપિયો 96.325 પર ટ્રેડ થઇ રહ્યો છે. 

સોના-ચાંદીમાં કડાકો 

આજે સૌથી વધુ કડાકો ચાંદીમાં બોલાયો હતો. ગઇકાલે ચાંદી વાયદા બજારમાં 274265 રૂપિયાએ બંધ થઇ હતી. જે આજે 2291 રુપિયા તૂટીને 271974 ની આજની નીચલી સપાટીને સ્પર્શી ગઈ હતી. જ્યારે બીજી બાજુ સોનું પણ સસ્તુ થયું છે. ગઇકાલે સોનું ફરી એકવાર 160006 ની સપાટીએ પહોંચ્યું હતું પરંતુ આજે તે ફરીએકવાર તૂટતાં 159533 ની સપાટીએ પહોંચ્યું હતું. આજે સોનું લગભગ 473 રૂપિયા જેટલું સસ્તું થયું છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ઊંચા વળતરની લાલચે અમદાવાદના વધુ એક વૃદ્ધ છેતરાયા, જીવનની અમૂલ્ય કમાણી ગુમાવી | Ahmedabad Retired Man…

ઊંચા વળતરની લાલચે અમદાવાદના વધુ એક વૃદ્ધ છેતરાયા, જીવનની અમૂલ્ય કમાણી ગુમાવી | Ahmedabad Retired Man...

‘જયેશભાઈ જોરદાર’નો ગુજરાતી એક્ટર હત્યાનો વૉન્ટેડ આરોપી નીકળ્યો, 12 વર્ષ બાદ અમદાવાદમાં ઝડપાયો | Life…

‘જયેશભાઈ જોરદાર’નો ગુજરાતી એક્ટર હત્યાનો વૉન્ટેડ આરોપી નીકળ્યો, 12 વર્ષ બાદ અમદાવાદમાં ઝડપાયો | Life...

અમદાવાદમાં વધુ એક આધેડ ઊંચા વળતરની લાલચમાં ફસાયા, 57.85 લાખનો ચૂનો | Ahmedabad Graphic Designer Dupe…

અમદાવાદમાં વધુ એક આધેડ ઊંચા વળતરની લાલચમાં ફસાયા, 57.85 લાખનો ચૂનો | Ahmedabad Graphic Designer Dupe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાન સંઘર્ષ વધારવાનો પ્રયાસ કરશે તો જવાબ આપીશું: જયશંકરની વિવિધ દેશોના નેતા સાથે વાતચીત

પાકિસ્તાન સંઘર્ષ વધારવાનો પ્રયાસ કરશે તો જવાબ આપીશું: જયશંકરની વિવિધ દેશોના નેતા સાથે વાતચીત

1 year ago
૧૭ લાખની રોકડ-દાગીના સહિતના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો | ahmedabad rural police cracked house break…

૧૭ લાખની રોકડ-દાગીના સહિતના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો | ahmedabad rural police cracked house break…

10 months ago
વાપીના વાઈબ્રન્ટ પાર્કની એક કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયરની 8 ગાડી ઘટનાસ્થળે | Major Fire Breaks Out i…

વાપીના વાઈબ્રન્ટ પાર્કની એક કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયરની 8 ગાડી ઘટનાસ્થળે | Major Fire Breaks Out i…

5 months ago
જામનગરના ધ્રોલ નજીક લતીપર ગામની સીમમાં વાડીના મકાનમાં ચાલતી ધોડી પાસાની કલબ ઝડપાઇ | gambling club op…

જામનગરના ધ્રોલ નજીક લતીપર ગામની સીમમાં વાડીના મકાનમાં ચાલતી ધોડી પાસાની કલબ ઝડપાઇ | gambling club op…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News