gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોરબંદરમાં સગાઇ તોડવાની માથાકૂટમાં મંગેતર દ્વારા નણંદની ઘાતકી હત્યા | Sister in law brutally murdere…

G METRO NEWS by G METRO NEWS
May 22, 2026
in GUJARAT
0 0
0
પોરબંદરમાં સગાઇ તોડવાની માથાકૂટમાં મંગેતર દ્વારા નણંદની ઘાતકી હત્યા | Sister in law brutally murdere…
2
VIEWS
Share on FacebookShare on Twitter

પારકી દીકરી ઘરમાં આવી અને ઘરની દીકરીને ઉજાડી ગઇ ! : પુરૂષોતમ માસ અને વેકેશન કરવા પિયરીયે આવેલી પરિણીતાનું ખૂન : મંગેતર યુવતી અને તેના માતા-પિતા સામે હત્યાનો ગુનો દાખલ

પોરબંદર, : પોરબંદરમાં એક યુવાનની સગાઇ તોડવાની વાતના ડખ્ખામાં તેની મંગેતર અને મંગેતરના માતા-પિતા યુવાનના ઘરે આવી પહોંચ્યા હતા અને મારામારી થઇ હતી. જેમાં, પુરૂષોતમ માસ અને વેકેશન અનુસંધાને પિયરીએ આવેલી નણંદને ધક્કો મારી દેતાં કબાટમાં તેનું માથુ અથડાતા ગંભીર ઇજાને કારણે મોત નીપજ્યું છે જેથી મારામારીનો બનાવ હત્યામાં પલટાયો છે.

બિરલા હોલ પાછળ નેહા પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા હિત કીરીટભાઇ પોપટ નામના યુવાન ગરબા ક્લાસીસમાં ટ્રેનર તરીકે કામ કરતો હોઇ ચારેક વર્ષ પહેલા ગરબા શીખવા આવતી સુહાસી જગદીશ રાયચુરા સાથે તેનો પરિચય થતાં બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. પરિવારોની સહમતિથી 11  મહિના પહેલા બંનેની સગાઇ થઇ હતી. છેલ્લા દોઢ બે મહિનાથી સુહાસીને હિતના પરિવારના સભ્યો સાથે ઝઘડા થતાં હોવાથી યુવકના પરિવારે લગ્ન કરવાની ના પાડી હતી.

આથી સુહાસી, તેની માતા શિલ્પાબેન તથા પિતા જગદીશભાઇ યુવકના ઘરે આવી લગ્ન કેમ નહીં કરો તેમ કહીં ગાળો બોલી ઝઘડો કરવા લાગ્યા. આ સમયે પુરૂષોતમ માસ અને વેકેશન કરવા આવેલી જૂનાગઢ રહેતી યુવકની મોટી બહેન વૃન્દાબેન વિશાલભાઇ નિર્મળ (ઉ.વ. 35) એક હાથમાં નાની બહેન હિતાંશીના નવ મહિનાના દીકરાને તેડી બીજા હાથેથી મારામારીનો વીડિયો ઉતારતી હતી.

આથી યુવતી તેના માતા-પિતાએ ઉશ્કેરાઇ જઇ અને સુહાસી તથા તેની માતાએ વૃન્દાબેનને જોરથી ધક્કો મારી કબાટમાં ભટકાડી દેતાં તેઓ બેભાન થઇ નીચે પડી ગયા હતા. યુવકના પરિવારજનોએ બૂમાબૂમ કરતા ત્રણેય ત્યાંથી નાશી છૂટયા હતા. ત્યારબાદ વૃન્દાબેનને હોસ્પિટલે લઇ જવાતા ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ બનાવમાં સુહાસી તેની માતા શિલ્પા તથા પિતા જગદીશ રાયચુરા સામે હત્યાનો ગુનો નોંધાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
પેટ્રોલમાં ઈથાનોલ હવે 30 ટકા સુધી ભેળવાશે પણ શેરડી ઉત્પાદનમાં ઘટાડો! | Ethanol will now be mixed in …

પેટ્રોલમાં ઈથાનોલ હવે 30 ટકા સુધી ભેળવાશે પણ શેરડી ઉત્પાદનમાં ઘટાડો! | Ethanol will now be mixed in ...

પરફોર્મિંગ આર્ટસમાં એફવાયની બેઠકો કરતા પણ ઓછા પ્રવેશ ફોર્મ ભરાયા | admission forms are less then sea…

પરફોર્મિંગ આર્ટસમાં એફવાયની બેઠકો કરતા પણ ઓછા પ્રવેશ ફોર્મ ભરાયા | admission forms are less then sea...

લક્ષ્મીપુરામાં ફાટેલા સિલિન્ડરે શ્રમજીવીનો ભોગ લેવાના બનાવમાં સોડા શોપના સંચાલક સામે ગુનો | Crime ag…

લક્ષ્મીપુરામાં ફાટેલા સિલિન્ડરે શ્રમજીવીનો ભોગ લેવાના બનાવમાં સોડા શોપના સંચાલક સામે ગુનો | Crime ag...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપ-શિંદે વચ્ચે ડખાં ! BJP નેતાએ આડકતરી ચેતવણી આપતા કહ્યું, ‘…તો અસ્તિત્વ ભૂંસાઈ જશે’ | Mahayuti …

ભાજપ-શિંદે વચ્ચે ડખાં ! BJP નેતાએ આડકતરી ચેતવણી આપતા કહ્યું, ‘…તો અસ્તિત્વ ભૂંસાઈ જશે’ | Mahayuti …

8 months ago
બહેરીનમાં ઓવૈસીએ આતંકવાદના પોષક પાકિસ્તાનની પોલ ખોલી નાખી, કહ્યું – ‘નિર્દોષની હત્યા..’ | asaduddin …

બહેરીનમાં ઓવૈસીએ આતંકવાદના પોષક પાકિસ્તાનની પોલ ખોલી નાખી, કહ્યું – ‘નિર્દોષની હત્યા..’ | asaduddin …

1 year ago
‘ડુપ્લિકેટ નહીં ઓરિજિનલ CM જોઈએ…’, રાહુલ અને અખિલેશની હાજરીમાં તેજસ્વીએ ખુદને ગણાવ્યો મુખ્યમંત્રી …

‘ડુપ્લિકેટ નહીં ઓરિજિનલ CM જોઈએ…’, રાહુલ અને અખિલેશની હાજરીમાં તેજસ્વીએ ખુદને ગણાવ્યો મુખ્યમંત્રી …

1 year ago
હયાત બ્રિજ અંગે અંતિમ નિર્ણય સીએમઓ કરશે, સુભાષબ્રિજને રીપેર કરી લાઈટ વ્હીકલ માટે ઉપયોગમાં લેવા વિચાર…

હયાત બ્રિજ અંગે અંતિમ નિર્ણય સીએમઓ કરશે, સુભાષબ્રિજને રીપેર કરી લાઈટ વ્હીકલ માટે ઉપયોગમાં લેવા વિચાર…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News