gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુવાનોના અસંતોષને મતપેટી સુધી લઈ જવાની તક…: કોકરોચ જનતા પાર્ટી અંગે કોંગ્રેસ નેતા થરૂરનું મોટું નિ…

G METRO NEWS by G METRO NEWS
May 22, 2026
in INDIA
0 0
0
યુવાનોના અસંતોષને મતપેટી સુધી લઈ જવાની તક…: કોકરોચ જનતા પાર્ટી અંગે કોંગ્રેસ નેતા થરૂરનું મોટું નિ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Shashi Tharoor On Cockroach Janta Party : દેશના ડિજિટલ સ્પેસમાં રાતોરાત સનસનાટી મચાવનારી વ્યંગાત્મક મુવમેન્ટ ‘કોકરોચ જનતા પાર્ટી’ હવે માત્ર સોશિયલ મીડિયા મજાક નથી રહી, પરંતુ દેશના રાજકારણનું નવું હથિયાર બની ગઈ છે. આ પ્લેટફોર્મના ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા દેશની બે સૌથી મોટી નેશનલ પાર્ટીઓ – ભાજપ અને કોંગ્રેસ કરતાં પણ વધારે થઈ ગઈ છે. 

કોકરોચ જનતા પાર્ટીનું X હેન્ડલ બંધ કરવું એ સરકારની મોટી ભૂલ: થરૂર

આ સમગ્ર મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરૂરે એક ઈન્ટરવ્યૂમાં મોટું નિવેદન આપ્યું છે. થરૂરે કહ્યું છે કે સોશિયલ મીડિયા પર ચાલી રહેલું આ આંદોલન યુવાનોની હતાશા બહાર કાઢવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. NEET પરીક્ષાના પેપરલીક બાદ લોકોની ધીરજ ખૂટી છે. જ્યારે પેપર લીક થયું, ત્યારે લાખો બાળકો જેઓ વર્ષોથી તૈયારી કરી રહ્યા હતા, તેઓ સંપૂર્ણપણે ભાંગી પડ્યા. આ અત્યંત ગંભીર બાબત છે. યુવાનો હવે સાફ કહી રહ્યા છે કે ‘હવે બહુ થયું!’ અને આવા સમયે તેમનું X હેન્ડલ બંધ કરવું એ સરકારની ઘાતક ભૂલ છે. 

ભારતની નવી પેઢી હવે વિકલ્પ શોધી રહી છે: શશી થરૂર

શશી થરૂરે કહ્યું કે તમિલનાડુમાં સુપરસ્ટાર વિજયની નવી પાર્ટીની જીતને ‘Gen Z’ની જીત તરીકે જોવી એકદમ સાચી છે. તેમના મોટાભાગના મતદારો ૩૦ વર્ષથી ઓછી ઉંમરના છે. આ સાબિત કરે છે કે નવી પેઢી અત્યારે બેચેન છે, હતાશ છે અને નવા વિકલ્પો શોધી રહી છે.

યુવાનોના આ અસંતોષને મતપેટી સુધી લઈ જવાની જવાબદારી વિપક્ષની છે: થરૂર

થરૂરે સ્વીકાર્યું કે યુવાનો માત્ર સત્તાધારી પક્ષથી જ નહીં, પરંતુ કદાચ આખી રાજકીય સિસ્ટમથી નારાજ છે અને આમાં વિપક્ષનો પણ સમાવેશ થાય છે. પરંતુ, જો આ ગુસ્સો માત્ર સોશિયલ મીડિયા પૂરતો જ રહેશે, તો યુવાનોના જીવનમાં કોઈ વાસ્તવિક સુધારો નહીં થાય. તેમણે કહ્યું કે, વિપક્ષ સામે અત્યારે સૌથી મોટો પડકાર અને તક એ છે કે આ અસંતોષને મુખ્ય પ્રવાહના રાજકારણમાં, ચૂંટણીલક્ષી પરિવર્તનમાં અને મતપેટીમાં અલગ પરિણામો લાવવા માટે રૂપાંતરિત કરવામાં આવે. આપણે હવે એવો સંદેશ આપવો પડશે જે આ યુવાનોને આપણી તરફ આકર્ષે. CJP ની વેબસાઇટ પર જે મેનિફેસ્ટો છે, વિપક્ષ તે મુદ્દાઓને સપોર્ટ કરવા અને અમલમાં મૂકવા તૈયાર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘનો આતંક, 4 મહિલાને હુમલો કરી મોતને ઘાટ ઉતારતાં લોકોમાં ફફડાટ | Tiger Att…
INDIA

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘનો આતંક, 4 મહિલાને હુમલો કરી મોતને ઘાટ ઉતારતાં લોકોમાં ફફડાટ | Tiger Att…

May 22, 2026
‘માતા-પિતા IAS હોય તો સંતાનોને અનામત કેમ આપવી જોઈએ?’ સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ | SC on OBC Reservati…
INDIA

‘માતા-પિતા IAS હોય તો સંતાનોને અનામત કેમ આપવી જોઈએ?’ સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ | SC on OBC Reservati…

May 22, 2026
એવરેસ્ટ સર કર્યા બાદ કરુણાંતિકા: તિરંગો લહેરાવીને પરત ફરતા બે ભારતીયોના ‘ડેથ ઝોન’માં મોત | two india…
INDIA

એવરેસ્ટ સર કર્યા બાદ કરુણાંતિકા: તિરંગો લહેરાવીને પરત ફરતા બે ભારતીયોના ‘ડેથ ઝોન’માં મોત | two india…

May 22, 2026
Next Post
જામનગરના દડીયા ગામના સરપંચને ખોટા એટ્રોસિટી કેસમાં ફાસાવી દેવાની ધમકી આપનાર દંપત્તિ સામે ગુનો નોંધાવ…

જામનગરના દડીયા ગામના સરપંચને ખોટા એટ્રોસિટી કેસમાં ફાસાવી દેવાની ધમકી આપનાર દંપત્તિ સામે ગુનો નોંધાવ...

જામનગર જિલ્લામાં કાલાવડ તેમજ લાલપુર પંથકમાં બે જુદા-જુદા માર્ગ અકસ્માતોમાં બે વ્યક્તિના કરૂણ મૃત્યુ …

જામનગર જિલ્લામાં કાલાવડ તેમજ લાલપુર પંથકમાં બે જુદા-જુદા માર્ગ અકસ્માતોમાં બે વ્યક્તિના કરૂણ મૃત્યુ ...

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાંથી વિદેશી દારૂ સાથે શખ્સ પોલીસના હાથે ઝડપાયો | Man caught with foreign…

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાંથી વિદેશી દારૂ સાથે શખ્સ પોલીસના હાથે ઝડપાયો | Man caught with foreign...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોલીસમેન તરીકે ઓળખ આપી ફેસબુક ફ્રેન્ડ દ્વારા યુવતી પર દુષ્કર્મ | Girl raped by Facebook friend posin…

પોલીસમેન તરીકે ઓળખ આપી ફેસબુક ફ્રેન્ડ દ્વારા યુવતી પર દુષ્કર્મ | Girl raped by Facebook friend posin…

3 months ago
રાજકીય સ્થિરતાએ ભારતમાં રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખ્યો’, 38 દેશ સાથે ટ્રેડ ડીલ પર બોલ્યા PM મોદી |…

રાજકીય સ્થિરતાએ ભારતમાં રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખ્યો’, 38 દેશ સાથે ટ્રેડ ડીલ પર બોલ્યા PM મોદી |…

3 months ago
ગુજરાત સહિત દેશભરની ગાયો ભેંસ કરતાં દૂધ આપવામાં અગ્રેસર, જાણો 2024માં કેટલું ઉત્પાદન થયું | Cows Sur…

ગુજરાત સહિત દેશભરની ગાયો ભેંસ કરતાં દૂધ આપવામાં અગ્રેસર, જાણો 2024માં કેટલું ઉત્પાદન થયું | Cows Sur…

9 months ago
ઉંચા ટેરિફની પ્રતિકૂળ અસરની સ્થિતિમાં RBI નીતિવિષયક પગલાં હાથ ધરશે | RBI to take policy measures in …

ઉંચા ટેરિફની પ્રતિકૂળ અસરની સ્થિતિમાં RBI નીતિવિષયક પગલાં હાથ ધરશે | RBI to take policy measures in …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News