gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઓડિશાના ગંજમ જિલ્લામાં બસ-રિક્ષા વચ્ચે ભયાનક ટક્કરઃ અકસ્માતમાં 6 લોકોના મોત | Odisha Ganjam Road Acc…

G METRO NEWS by G METRO NEWS
May 22, 2026
in INDIA
0 0
0
ઓડિશાના ગંજમ જિલ્લામાં બસ-રિક્ષા વચ્ચે ભયાનક ટક્કરઃ અકસ્માતમાં 6 લોકોના મોત | Odisha Ganjam Road Acc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Odisha Ganjam Road Accident : ઓડિશાના ગંજમ જિલ્લામાં શુક્રવારે સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતે સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. પુરુષોત્તમપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લાડકાપલ્લી ચોક પાસે પૂરપાટ ઝડપે દોડતી બસે એક ઓટો-રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારતા છ શ્રદ્વાળુઓના મોત થયા છે. મળતી વિગતો અનુસાર એકજ પરિવારના 10થી વધુ સભ્યો એક ઓટો રિક્ષામાં બેસીને પ્રસિદ્ધ સિંહાસિની મંદિરે દર્શને જઈ રહ્યા હતા. આ દરમિયાન પુરુષોત્તમપુર નજીક એક ઝડપી બસે રિક્ષાને અડફેટે લેતા રિક્ષાના ફુરચા ઉડી ગયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

હોસ્પિટલમાં વધુ ત્રણના મોત

ઘાયલ મુસાફરોને તાબડતોબ કોડાલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ વધુ ત્રણ લોકોને મૃત જાહેર કરતા મૃત્યુઆંક છ પર પહોંચ્યો છે. અન્ય ચાર ગંભીર રીતે ઘાયલ વ્યક્તિઓને વધુ સારવાર માટે MKCG મેડિકલ કોલેજ, બહેરામપુર (MKCG Medical College Berhampur) ખાતે રિફર કરવામાં આવ્યા છે. પુરુષોત્તમપુર પોલીસ મહાનિરીક્ષકે જણાવ્યું કે બસને કબજે કરી લેવાઈ છે અને અકસ્માત કયા સંજોગોમાં થયો તે જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રશિયાની લાલચમાં 49 ભારતીયોના મોત, કુલ 217 સેનામાં જોડાયા હતા ! SCમાં કેન્દ્રનો ચોંકાવનારો રિપોર્ટ | …
INDIA

રશિયાની લાલચમાં 49 ભારતીયોના મોત, કુલ 217 સેનામાં જોડાયા હતા ! SCમાં કેન્દ્રનો ચોંકાવનારો રિપોર્ટ | …

May 22, 2026
નીટ ફિઝિક્સ પેપર લીક કેસમાં મુખ્ય મહિલા આરોપી ઝડપાઈ, CBIએ પુણેથી આરોપી પ્રોફેસરને દબોચી | neet ug 20…

Cockroach Janta Party APK થી Android યુઝર્સને ખતરો: TraceX Labs | Cockroach Janta Party Malware APK …

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

EPFO: જૂના PF એકાઉન્ટને નવી કંપનીમાં ટ્રાન્સફર કરવું જરૂરી, નહીં તો થશે મોટું નુકસાન | pf account no…

1 year ago
આસારામના પુત્ર નારાયણ સાંઈના પત્ની જાનકી દેવી સાથે છૂટાછેડા, આટલા કરોડ ચૂકવવું પડશે ભરણપોષણ | naraya…

1 month ago
મુળીના રામપરડા પાસે પાણીની લાઈનનો વાલ્વ તૂટી જતા લાખો લીટર પાણીનો વેડફાટ | Millions of liters of wat…

7 months ago
આણંદ જિલ્લામાં રવિવારે મતદાર યાદી સુધારાની કામગીરી ચાલુ રખાઈ | Voter list revision work continued in…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News