gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાગદડી પાસે બે ભાઇઓ સહિત પાંચ પર છરી, ધોકાથી જીવલેણ હુમલો | Five including two brothers fatally atta…

G METRO NEWS by G METRO NEWS
May 23, 2026
in GUJARAT
0 0
0
કાગદડી પાસે બે ભાઇઓ સહિત પાંચ પર છરી, ધોકાથી જીવલેણ હુમલો | Five including two brothers fatally atta…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વાહન ઓવરટેક કરવાના મુદ્દે ખાર રાખી 

રિક્ષા અને ટુ-વ્હીલરમાં હથિયારો સાથે ધસી જઇ ધમકી આપી હુમલો કરનાર આઠ શખ્સો સામે નોંધાતો ગુનો

રાજકોટ: રાજકોટ નજીક કાગદડી ગામના પાટીયા પાસે આવેલી એક હોટલ નજીક ભગવાનજીભાઇ ઘેલાભાઇ હાડગરડા (ઉ.વ.૩૦, રહે. વાછકપર બેડી ગામ) અને તેના ભાઇ સહિત પાંચ પર આઠ શખ્સોએ છરી અને ધોકા વડે જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

પોલીસે આ મામલે ભગવાનજીભાઇની ફરિયાદ પરથી અજય નાનજી ટોયટા તેના ભાઇ વિજય, ભરત, કાના વિરમ હાડગરડા, તેના ભાઇ લાલા, સુજીત સુરેશ વઢુકીયા (રહે. વાછકપર બેડી), મુન્ના ગીગા ફાંગલીયા (રહે. વછકપર તા.ટંકારા) અને સુરેશ ગીગા ફાંગલીયા (રહે. હડાળા ગામ પાસે, રાજકોટ) સામે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.

પોલીસે જણાવ્યું કે, ભગવાનજીભાઇ તેના નાના ભાઇ રાહુલ ઉપરાંત કાકાના દિકરા હરેશ નાગજીભાઇ હાડગરડા, બીજા કાકાના દીકરા વિશાલ કમલેશભાઇ અને ભત્રીજા અક્ષય મોતીભાઇ હાડગરડા સાથે કાગદડી ગામના પાટીયા પાસે આવેલી હોટલ નજીક હતા ત્યારે ટુ-વ્હીલર અને રિક્ષામાં ધસી આવેલા આરોપીએ છરી અને ધોકા વડે જીવલેણ હુમલો કરી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 

આ હુમલામાં બંને ભાઇઓ સહિત પાંચેયને ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. ભગવાનજીભાઇના કાકાના દીકરા હરેશભાઇને રસ્તા પર વાહન ઓવરટેક કરવા બાબતે આરોપી અજય સાથે બોલાચાલી થઇ હતી. તે બાબતનો ખાર રાખી આરોપીઓએ હુમલો કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…
GUJARAT

July 7, 2026
ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

July 6, 2026
Next Post
દારૃની 71 બોટલ સાથે મહુવાનો શખ્સ ઝડપાયો | Man from Mahuva arrested with 71 bottles of liquor

જુલાઈ અંત સુધીમાં શહેરને વધુ એક બ્રિજ મળશે, મકરબા બ્રિજ ઉપર ૧૨ સ્ટીલ કોમ્પોઝિટ ગર્ડર લોન્ચિંગ કરાયા …

જુલાઈ અંત સુધીમાં શહેરને વધુ એક બ્રિજ મળશે, મકરબા બ્રિજ ઉપર ૧૨ સ્ટીલ કોમ્પોઝિટ ગર્ડર લોન્ચિંગ કરાયા ...

પડધરી પંથકના યુવાનની હત્યા પ્રકરણમાં બેદરકાર ચાર પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ | Four negligent police off…

પડધરી પંથકના યુવાનની હત્યા પ્રકરણમાં બેદરકાર ચાર પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ | Four negligent police off...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

CBSEના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધો. 10-12ની પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી | CBSE has release…

10 months ago
VIDEO: અમદાવાદની SVP હોસ્પિટલમાં ગંભીર બેદરકારી ચાલતી હોવાનો આક્ષેપ, વીડિયો બનાવનાર યુવતીની માતાનું …

4 months ago
પૃથ્વી અને સૂર્યની વચ્ચે જો ઓઝોનનું લેયર ન હોય તો જીવનનું અસ્તિત્વ પુરૂ થઈજાય | If there was no ozon…

442 લાખના ખર્ચે જિલ્લાની 21 પી.એમ.શ્રી શાળાની સુવિધા વધારાઈ | Facilities of 21 PM Shree schools in t…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News