gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

બેંકિંગ-ફાઈનાન્સ શેરોની આગેવાનીએ ફંડોની તેજી : સેન્સેક્સ 232 પોઈન્ટ વધીને 75415 | Banking finance st…

G METRO NEWS by G METRO NEWS
May 23, 2026
in Business
0 0
0
બેંકિંગ-ફાઈનાન્સ શેરોની આગેવાનીએ ફંડોની તેજી : સેન્સેક્સ 232 પોઈન્ટ વધીને 75415 | Banking finance st…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રિઝર્વ બેંકના લિક્વિડિટી વધારવાના પગલાં, ડોલર સામે રૂપિયાની મજબૂતીએ

– નિફટી 65 પોઈન્ટ વધીને 23719 : હેલ્થકેર શેરોમાં ફંડોનું ઓફલોડિંગ : સ્મોલ, મિડ કેપ શેરોમાં સિલેક્ટિવ તેજી : FPIs/FIIની કેશમાં રૂ.4440 કરોડની ચોખ્ખી વેચવાલી

મુંબઈ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા લિક્વિડિટી વધારવાના પગલાં લેવાઈ રહ્યા હોઈ એક તરફ ૨૬મીએ પાંચ અબજ ડોલરના ડોલર-સ્વેપ ઓક્શન યોજવાના નિર્ણય અને હવે આરબીઆઈ દ્વારા કેન્દ્ર સરકારને રેકોર્ડ રૂ.૨.૮૭ લાખ કરોડનું ડિવિડન્ડ જાહેર થતાં ફંડોએ આજે બેંકિંગ-ફાઈનાન્સ શેરોની આગેવાનીમાં તેજી કરી હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં સતત વેચવાલી સામે લોકલ ફંડોની શેરોમાં અવિરત ખરીદી રહી હતી. અમેરિકી ડોલર સામે રૂપિયો ગઈકાલે મજબૂત બન્યા બાદ આજે વધુ ૫૧ પૈસા મજબૂત થઈને ૯૫.૬૯ થતાં ફંડોની આજે શેરોમાં વોલેટીલિટીના અંતે તેજી રહી હતી. બેંકિંગ-ફાઈનાન્સ શેરો સાથે મેટલ-માઈનીંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ખરીદી રહી હતી. ફંડોએ સન ફાર્માના સારા ત્રિમાસિક પરિણામ છતાં હેલ્થકેર-ફાર્મા શેરોમાં પ્રોફિટ બુકિંગ કર્યું હતું. કોર્પોરેટ પરિણામો જાહેર થવા સાથે સિલેક્ટિવ એ ગુ્રપના શેરોમાં ખરીદી સામે કેટલાક શેરોમાં વેચવાલી થઈ હતી. સેન્સેક્સ ૭૫૨૩૦થી ૭૫૮૧૧ વચ્ચે અથડાઈ અંતે ૨૩૧.૯૯ પોઈન્ટ વધીને ૭૫૪૧૫.૩૫ બંધ રહ્યો હતો. નિફટી ૫૦ સ્પોટ ૨૩૬૭૧થી ૨૩૮૩૬ વચ્ચે અથડાઈ અંતે ૬૪.૬૦ પોઈન્ટ વધીને ૨૩૭૧૯.૩૦ બંધ રહ્યો હતો.

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોની ફરી મોટી ખરીદી થઈ હતી. એક્સિસ બેંક રૂ.૩૧.૬૫ વધીને રૂ.૧૨૮૫.૨૫, એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક રૂ.૧૯.૨૦ વધીને રૂ.૯૭૮.૩૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૨ વધીને રૂ.૧૨૬૪.૯૦,  ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૧ વધીને રૂ.૯૧૦.૬૫, ફેડરલ બેંક રૂ.૩.૪૦ વધીને રૂ.૨૮૭.૨૦, એચડીએફસી બેંક રૂ.૭.૩૫ વધીને રૂ.૭૬૬.૪૦, કોટક બેંક રૂ.૩.૪૫ વધીને રૂ.૩૮૪.૨૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૭૦૯.૨૨ પોઈન્ટ વધીને ૬૦૯૦૪.૪૫ બંધ રહ્યો હતો.

ફાઈનાન્શિયલ સર્વિસિઝ, અન્ય બેંકિંગ શેરોમાં આજે પસંદગીની ખરીદી રહી હતી. સમ્માન કેપિટલ અબુધાબીની એચએસી પ્રમોટર હોલ્ડિંગ કંપની બનતાં શેર રૂ.૭.૫૦ વધીને રૂ.૧૬૧.૬૫, રેલીગેર રૂ.૧૧.૦૫ વધીને રૂ.૨૪૦.૪૦, ડેમ કેપિટલ રૂ.૬.૭૦ વધીને રૂ.૧૬૦.૮૫, મની બોક્સ રૂ.૨.૮૮ વધીને રૂ.૭૨.૮૮, નીવા બુપા રૂ.૨.૪૬ વધીને રૂ.૮૫.૯૬, બિરલા મની રૂ.૩.૯૫ વધીને રૂ.૧૩૮.૬૫, શ્રીરામ ફાઈનાન્સ રૂ.૨૬.૩૦ વધીને રૂ.૯૪૧.૧૫, ચૌલા  ફિન રૂ.૩૬.૩૫ વધીને રૂ.૧૫૪૦.૮૫, પિલાની ઈન્વેસ્ટમેન્ટ રૂ.૧૦૫.૪૫ વધીને રૂ.૪૬૩૯.૫૦, આવાસ રૂ.૩૦.૫૦ વધીને રૂ.૧૩૯૮.૮૫, એબી કેપિટલ રૂ.૭.૬૦ વધીને રૂ.૩૫૭.૧૦, ઉગ્રો કેપિટલ રૂ.૨.૧૦ વધીને રૂ.૯૯.૯૦ રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ફોરેન ઈન્વેસ્ટરો : ફાઈનાન્શિયલ શેરોમાં પખવાડિયામાં રૂ.18000 કરોડની જંગી વેચવાલી | Foreign investors:…

ફોરેન ઈન્વેસ્ટરો : ફાઈનાન્શિયલ શેરોમાં પખવાડિયામાં રૂ.18000 કરોડની જંગી વેચવાલી | Foreign investors:...

મોંઘવારીનો માર: 10 દિવસમાં ત્રીજી વખત વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો લેટેસ્ટ કિંમતો | Petrol Diesel …

મોંઘવારીનો માર: 10 દિવસમાં ત્રીજી વખત વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો લેટેસ્ટ કિંમતો | Petrol Diesel ...

દાવા પોકળ ઃ પેટ્રોલપંપોમાં ડીઝલ ખૂટયું, વાહનધારકો હેરાન-પરેશાન | Claims are hollow: Diesel shortage …

દાવા પોકળ ઃ પેટ્રોલપંપોમાં ડીઝલ ખૂટયું, વાહનધારકો હેરાન-પરેશાન | Claims are hollow: Diesel shortage ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રણોત્સવમાં સખી ક્રાફ્ટ બજાર બન્યું આકર્ષણનું કેન્દ્ર: એક મહિનામાં 5 કરોડથી વધુનું વેચાણ

રણોત્સવમાં સખી ક્રાફ્ટ બજાર બન્યું આકર્ષણનું કેન્દ્ર: એક મહિનામાં 5 કરોડથી વધુનું વેચાણ

6 months ago
હવે ઓફિસ બાદ બૉસના કોલ-મેઈલને કરી શકશો ઈગ્નોર? લોકસભામાં રજૂ થયું ‘રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ’ | no call…

હવે ઓફિસ બાદ બૉસના કોલ-મેઈલને કરી શકશો ઈગ્નોર? લોકસભામાં રજૂ થયું ‘રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ’ | no call…

7 months ago
અમદાવાદના વસ્ત્રાપુર સરકારી વસાહતમાં 8મા માળે આગની ઘટના, ફાયર ટીમે 10 વર્ષની વિશ્વાનું સુરક્ષિત રેસ્…

અમદાવાદના વસ્ત્રાપુર સરકારી વસાહતમાં 8મા માળે આગની ઘટના, ફાયર ટીમે 10 વર્ષની વિશ્વાનું સુરક્ષિત રેસ્…

5 months ago
જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં મેઘરાજાની સટાસટી ગઈકાલે બપોરે બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકયો | Five…

જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં મેઘરાજાની સટાસટી ગઈકાલે બપોરે બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકયો | Five…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News