gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હત્યાનો ગુનો નોંધવા મૃતકના પરિવારની માગ | The family of the deceased demands that a murder case be r…

G METRO NEWS by G METRO NEWS
May 23, 2026
in GUJARAT
0 0
0
હત્યાનો ગુનો નોંધવા મૃતકના પરિવારની માગ | The family of the deceased demands that a murder case be r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સમા
વિસ્તારમાં રહેતા અજીતસિંહ પરમારે તેમના ભાઈ હિતેન્દ્રસિંહના શંકાસ્પદ મોત અંગે
પોલીસ કમિશ્નર સમક્ષ આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરીને હત્યાનો ગુનો દાખલ કરવા માગ
કરાઈ છે.

લેખિત
રજૂઆતમાં જણાવાયું છે કે ૨૧ ફેબુ્રઆરીએ હિતેન્દ્રસિંહ પરમારનું અગોરા મોલ ખાતે
ત્રીજા માળેથી પડી જવાથી મોત થયું છે. આ મામલે સમા પોલીસ સ્ટેશને હત્યાની દિશામાં
તપાસ કરી નથી.

સયાજી
હોસ્પિટલમાંથી મળેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટ તેમજ દસ્તાવેજી પુરાવા અને વિડિયો
ફૂટેજના આધારે પરિવારને શંકા છે કે હિતેન્દ્રસિંહ પર પહેલા હુમલો કરાયો હતો.
ત્યારબાદ તેને સીડીઓ પરથી ઢસડવામાં આવ્યો હતો અને હુમલાખોરોથી બચવા ભાગતા સમયે તે
નીચે પડી જતા તેનું મોત થયું હોવાનું પરિવાર માની રહ્યો છે.

પરિવારજનોએ
વધુમાં ઉમેર્યું કે ઘટના સમયે તે જ માળે અન્ય લોકો હાજર હતા
, છતાં કોઈએ તેને
બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો. તપાસમાં પોલીસ દ્વારા હિતેન્દ્રસિંહ  ચોરી કરીને ભાગી રહ્યો હોવાનું જણાવાયું છે
,
જોકે અગોરા મોલમાં ચારેતરફ સીસીટીવી કેમેરા અને સુરક્ષા વ્યવસ્થા
હોવા છતાં આવી ઘટના શક્ય નથી તેવું પણ જણાવાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલી: ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત | amreli la…
GUJARAT

અમરેલી: ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત | amreli la…

May 23, 2026
અમદાવાદ: કાંકરિયા તળાવમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ, ફોન સ્વિચ કરતાં પહેલા પતિને કહ્યું હતું- હવે હું પ…

કાર સગેવગે કરવાના ગુનામાં આરોપીના આગોતરા નામંજૂર | Accused’s advance denied in carjacking case

Next Post
વિશ્વાસઘાતની અરજીમાં આગોતરા જામીન નામંજૂર | Anticipatory bail denied in betrayal plea

કાર સગેવગે કરવાના ગુનામાં આરોપીના આગોતરા નામંજૂર | Accused's advance denied in carjacking case

અમદાવાદ: કાંકરિયા તળાવમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ, ફોન સ્વિચ કરતાં પહેલા પતિને કહ્યું હતું- હવે હું પ…

અમદાવાદ: કાંકરિયા તળાવમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ, ફોન સ્વિચ કરતાં પહેલા પતિને કહ્યું હતું- હવે હું પ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કપડવંજ તાલુકામાં ગર્ભપાતની ગેરકાયદે દવા વેચાતી હોવાના બે વીડિયો વાયરલ | Two videos of illegal aborti…

9 months ago
દિવાળીના તહેવારોમાં ફટાકડા વેચાણ માટે પાલિકા હસ્તકના હંગામી સ્ટોલ હરાજીથી અપાશે | stalls owned by va…

રાજ્યભરમાં મહિનાની ડ્રાઇવ દરમિયાન માત્ર ૧૩૬ વ્યાજખારોે જ ઝડપાયા | gujarat home department has done o…

1 month ago
યુવકના નામે ક્રેડિટ કાર્ડ અને લોન લઇ રૂપિયા ૪.૨૮ કરોડની છેતરપિંડી | cyber crime reported cheating ca…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News