gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ જિલ્લામાં કાળઝાળ ઉનાળાની આકરી ગરમીથી 927 પશુઓ બીમાર | 927 animals fall ill due to the scorchi…

G METRO NEWS by G METRO NEWS
May 24, 2026
in GUJARAT
0 0
0
રાજકોટ જિલ્લામાં કાળઝાળ ઉનાળાની આકરી ગરમીથી 927 પશુઓ બીમાર | 927 animals fall ill due to the scorchi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

તાવ, ઝાડા, અપચો, આફરો જેવા કેસમાં ઉછાળો

ગાય, ભેંસ, ઘેંટા-બકરાંને વધુ અસર, ગરમી-બીમારી સાથે ખોરાક ઘટતાં દૂધ ઉત્પાદનમાં 30% સુધીનું ગાબડું

રાજકોટ: રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમી અને હીટ વેવ માનવીને સાથે અબોલ પશુધન માટે પણ ઘાતક સાબિત થઈ રહી છે. ગરમીના પારો સતત ઊંચો રહેવાના કારણે રાજકોટ જિલ્લામાં પશુઓમાં રોગચાળો અને શારીરિક તણાવના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકના પશુ દવાખાનાઓ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૯૨૭ જેટલા વિવિધ પશુઓને કટોકટીના સમયે જરૂરી સારવાર આપવામાં આવી છે. ગરમીની સીધી અસર પશુઓના દૂધ ઉત્પાદન ક્ષમતા પર પડતા પશુપાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.

હાલની અસહ્ય ગરમીના કારણે ખાસ કરીને ગાય, ભેંસ, ઘેટા-બકરાં, શ્વાન અને ઘોડા જેવા પશુઓ ગંભીર બીમારીઓનો ભોગ બન્યા છે. પશુ ચિકિત્સકોના જણાવ્યા અનુસાર, ઉનાળાની આ ઋતુમાં પશુઓમાં મુખ્યત્વે તાવ, ઝાડા, મસ્ટાઈટીસ (આંચળનો સોજો), અપચો, રૂમીનલ ઇમ્પેકશન (પેટનો પાંચન માર્ગ જામ થવો) અને આફરો જેવી બીમારીઓ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. વળી, ગરમીની સૌથી માઠી અસર પશુપાલકોના આથક સ્ત્રોત સમાન દુધાળા પશુઓ પર પડી છે. રાજકોટ જિલ્લામાં આશરે ૩૫ ટકા જેટલા ગાય-ભેંસ જેવા દુધાળા પશુઓ ગરમીની અસરમાં છે. અસહ્ય તાપને લીધે પશુઓનો ખોરાક લેવાનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટી ગયું છે. ખોરાક ઘટવાને કારણે પશુઓના દૂધ આપવાના પ્રમાણમાં ૨૦ થી ૩૦ ટકા સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે, જેનાથી પશુપાલન ઉદ્યોગને આથક ફટકો પડયો છે..

પશુપાલન વિભાગ દ્વારા ગ્રીષ્મ લહેર સામે પશુ વ્યવસ્થાપનની માર્ગદર્શિકા

ગાંધીનગર પશુપાલન નિયામક કચેરી દ્વારા ગ્રીષ્મ લહેર સામે પશુ વ્યવસ્થાપનની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જે મુજબ, જો કોઈ વિસ્તારમાં સતત બે કે તેથી વધુ દિવસ તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસથી વધુ રહે તો તેને ગ્રીષ્મ લહેર કહેવાય છે. પશુઓને હીટ સ્ટ્રોક, ત્વચા લાલ થવી અને ખેંચ, ધૂ્રજારી જેવી આડઅસરોથી બચાવવા માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાપન કરવા સૂચના અપાઈ છે.

* આશ્રય અને આરામઃ પશુઓને સવારે ૧૧ થી સાંજના ૪ વાગ્યા સુધી છાંયડા અને પૂરતી હવા-ઉજાસવાળા આશ્રયસ્થાનમાં રાખવા. પશુ આવાસના પતરા પર ઘાસ, પરાળ પાથરી તેને સફેદ કલર કરવો..

* પાણી અને ખોરાકઃ પશુઓને પૂરતા પ્રમાણમાં સ્વચ્છ અને ઠંડુ પાણી આપવું. ખોરાકમાં મિનરલ મિક્સચર અને વિટામિન્સ ઉમેરવા તથા વિભાજિત આહાર પદ્ધતિ અપનાવી ઠંડકના સમયે જ ખોરાક આપવો..

* કૂલિંગ સિસ્ટમઃ પશુઓના શેડમાં સ્પ્રિંકલર્સ, ફોગર્સ અથવા ભીના શણના કોથળા લગાવી કુદરતી બાષ્પીભવનથી તાપમાન ઘટાડવું..

* તબીબી મદદઃ જો પશુ હાંફવા લાગે, જીભ બહાર કાઢે અથવા બેભાન થાય તો તુરંત પશુ દવાખાનાનો અથવા ૧૯૬૨ પશુચિકિત્સા સેવાનો સંપર્ક કરવો..

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara
GUJARAT

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara

October 6, 2026
नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…
GUJARAT

नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…

October 6, 2026
National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…
GUJARAT

National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…

October 6, 2026
Next Post
પોલીસ સાથે પંચનામું કરવા ગયેલા 2 ભાઈ પર 5 શખ્સનો પથ્થરમારો | 5 men pelt stones at 2 brothers who wen…

પોલીસ સાથે પંચનામું કરવા ગયેલા 2 ભાઈ પર 5 શખ્સનો પથ્થરમારો | 5 men pelt stones at 2 brothers who wen...

જૂનાગઢ અને જામનગરમાં ખનીજચોરી બદલ રૂ.2.15 કરોડનો મુદ્દામાલ સીઝ | Property worth Rs 2 15 crore seized…

જૂનાગઢ અને જામનગરમાં ખનીજચોરી બદલ રૂ.2.15 કરોડનો મુદ્દામાલ સીઝ | Property worth Rs 2 15 crore seized...

ગોંડલમાં હત્યાના આરોપીઓને ઘેરી લઈ મહિલાઓનો હોબાળો | Women create ruckus by surrounding murder accuse…

ગોંડલમાં હત્યાના આરોપીઓને ઘેરી લઈ મહિલાઓનો હોબાળો | Women create ruckus by surrounding murder accuse...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા એરપોર્ટ સર્કલ નજીક બેફામ આઈસર ચાલકે એકથી વધુ વાહનોને અડફેટે લીધા, એકનું મોત | Vadodara: One D…

વડોદરા એરપોર્ટ સર્કલ નજીક બેફામ આઈસર ચાલકે એકથી વધુ વાહનોને અડફેટે લીધા, એકનું મોત | Vadodara: One D…

9 months ago
જામનગરમાં પિતા-પુત્રે આચર્યું 23 કરોડનું GST કૌભાંડ, બોગસ બિલિંગ, ખોટી વેરાશાખ બતાવી સરકારને ચૂનો | …

જામનગરમાં પિતા-પુત્રે આચર્યું 23 કરોડનું GST કૌભાંડ, બોગસ બિલિંગ, ખોટી વેરાશાખ બતાવી સરકારને ચૂનો | …

4 months ago

ડિપ્રેશન કે તણાવથી બચવા દરરોજ કરવા જોઈએ આ 3 યોગાસન, ભાગદોડભરી જિંદગીમાં મદદગાર | beat stress with yoga practice these three yogasanas daily

1 year ago
આણંદના ખંભોળજ ગામ નજીક બાઈકની ટક્કરે રાહદારીનું મોત | Pedestrian dies after being hit by bike near K…

આણંદના ખંભોળજ ગામ નજીક બાઈકની ટક્કરે રાહદારીનું મોત | Pedestrian dies after being hit by bike near K…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News