gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂનાગઢ અને જામનગરમાં ખનીજચોરી બદલ રૂ.2.15 કરોડનો મુદ્દામાલ સીઝ | Property worth Rs 2 15 crore seized…

G METRO NEWS by G METRO NEWS
May 24, 2026
in GUJARAT
0 0
0
જૂનાગઢ અને જામનગરમાં ખનીજચોરી બદલ રૂ.2.15 કરોડનો મુદ્દામાલ સીઝ | Property worth Rs 2 15 crore seized…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સ્થાનિક તંત્રને ઊંઘતું રાખી રાજકોટ ફ્લાઈંગ સ્ક્વોડ ત્રાટકી

રોયલ્ટી ભર્યા વગર બેલા પથ્થર, લાઇમસ્ટોન, બ્લેકટ્રેપ, રેતી અને હાર્ડ મોરમની હેરફેર કરતા ૧૨ ટ્રક ઝડપાયા

રાજકોટ: જૂનાગઢ અને જામનગરમાં ખનીજચોરી બદલ રૂ.૨.૧૫ કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. જેમાં રોયલ્ટી ભર્યા વગર બેલા પથ્થર, લાઇમસ્ટોન, બ્લેકટ્રેપ, રેતી અને હાર્ડ મોરમની હેરફેર કરતા ૧૨ ટ્રક ઝડપાયા હતા. ખાસ તો રાજકોટ ફ્લાઈંગ સ્ક્વોડની ટીમ તમામ જગ્યાએ ત્રાટકી હતી, જેથી સ્થાનિક તંત્ર વધુ એક વખત ઊંઘતું કે આંખ આડા કાન કરતું ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. હવે સ્થાનિક ભ્રષ્ટ તંત્ર સામે ગાંધીનગરથી કોઈ મોટા પગલાં લેવાય છે કે કેમ, તેના પર સૌની મીટ મંડાઈ છે.

રાજકોટ સ્થિત મદદનીશ ફ્લાઈંગ સ્ક્વોડ નિયામક કચેરીની ટીમને બાતમી મળતા જૂનાગઢ જિલ્લા કચેરીને સાથે રાખીને અલગ અલગ જગ્યાએ વોચ ગોઠવવામાં આવી હતી. જેમાં સ્થાનિક ખાણ-ખનીજ વિભાગ અને વહીવટી તંત્રની નાક નીચે લાંબા સમયથી બેલા પથ્થર, લાઇમસ્ટોન, બ્લેકટ્રેપ, સાદી રેતી અને હાર્ડ મોરમનું ગેરકાયદેસર પરિવહન ચાલી રહ્યું હોવાનો ભાંડો ફૂટયો હતો. જૂનાગઢ જિલ્લામાં અલગ-અલગ ત્રણ સ્થળોએ આકસ્મિક ચેકિંગ હાથ ધરીને કુલ ૯ વાહનો ઝડપી લીધા હતા. કેશોદના દીવરાણા ધાર પાસેથી બિલ્ડિંગ લાઇમસ્ટોનનું કોઈપણ જાતના રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર વહન કરતા ૬ ડમ્પરો ઝડપાયા હતા. આ મુદ્દામાલની કિંમત આશરે રૂા.૬૫ લાખ આંકવામાં આવી છે. જે તમામ વાહનોને કેશોદ ખાતેના સ્ટોન ક્રશરમાં સીઝ કરી કસ્ટડી સોંપાઈ હતી. જ્યારે મેંદરડા ખાતેથી સાદી રેતી અને બ્લેકટ્રેપ ખનીજનું ગેરકાયદે વહન કરતા ૨ ડમ્પરો ઝડપાયા હતા. આશરે રૂા.૩૦ લાખનો આ મુદ્દામાલ જપ્ત કરી વાહનોને મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વંથલી ખાતેથી હાર્ડ મોરમ ખનીજ ભરેલી ૧ ટ્રક રોયલ્ટી પાસ વગર પસાર થતા ઝડપાઈ હતી. રૂા.૩૦ લાખની કિંમતના આ વાહનને સીઝ કરી ગાદોઈ ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવ્યું છે.

રાજકોટ ફ્લાઈંગ સ્ક્વોડની નજર માત્ર જૂનાગઢ પર જ નહીં, પણ જામનગર જિલ્લા પર પણ હતી. જામનગરના ધ્રોલ તાલુકામાં તપાસ દરમિયાન ટીમ ત્રાટકી હતી અને ત્યાંથી બ્લેકટ્રેપ ખનીજનું રોયલ્ટી પાસ વગર ગેરકાયદે વહન કરતા કુલ ૩ વાહનો ઝડપી પાડયા હતા. આ ત્રણેય વાહનોને તાત્કાલિક અસરથી સીઝ કરી ધ્રોલ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં સોંપી દેવામાં આવ્યા હતા. આમ, કુલ રૂા.૨.૧૫ કરોડનો મુદ્દામાલ સીઝ કરીને કાયદેસરની દંડાત્મક અને કોર્ટ કાર્યવાહીની પ્રક્રિયા ચાલુ કરાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા
GUJARAT

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

August 22, 2026
ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ
GUJARAT

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ

August 21, 2026
ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો
GUJARAT

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

August 21, 2026
Next Post
ગોંડલમાં હત્યાના આરોપીઓને ઘેરી લઈ મહિલાઓનો હોબાળો | Women create ruckus by surrounding murder accuse…

ગોંડલમાં હત્યાના આરોપીઓને ઘેરી લઈ મહિલાઓનો હોબાળો | Women create ruckus by surrounding murder accuse...

ઉનાળાની ગરમીમા રાહત માટે અટલબ્રિજ,ફલાવરપાર્ક,મૂનટ્રેલ પાર્ક રાતે ૧૨ સુધી ખુલ્લા રહેશે | For relief f…

ઉનાળાની ગરમીમા રાહત માટે અટલબ્રિજ,ફલાવરપાર્ક,મૂનટ્રેલ પાર્ક રાતે ૧૨ સુધી ખુલ્લા રહેશે | For relief f...

દ્વારકાના ઓખા મઢીમાંથી 1 કરોડના ચરસના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with charas worth 1 cror…

દ્વારકાના ઓખા મઢીમાંથી 1 કરોડના ચરસના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with charas worth 1 cror...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આઇસીએ એવોર્ડ કાર્યક્રમમાં દિગ્ગજ નેતાઓ અને ફિલ્મી કલાકારોના જમાવડે સાસણ ગીર ખીલ્યું.

આઇસીએ એવોર્ડ કાર્યક્રમમાં દિગ્ગજ નેતાઓ અને ફિલ્મી કલાકારોના જમાવડે સાસણ ગીર ખીલ્યું.

3 months ago
હોટલ ખુશ્બુ અને નાગરાજમાંથી 5000 લિટર બાયોડીઝલ ઝડપાયું | 5000 liters of biodiesel seized from hotels…

હોટલ ખુશ્બુ અને નાગરાજમાંથી 5000 લિટર બાયોડીઝલ ઝડપાયું | 5000 liters of biodiesel seized from hotels…

1 year ago
યુદ્ધનો હાઉ: પાકિસ્તાનનો ઈન્ડેકસ 4 ટકા તૂટયો જ્યારે સેન્સેકસમાં તેજી | How War Works: Pakistan’s ind…

યુદ્ધનો હાઉ: પાકિસ્તાનનો ઈન્ડેકસ 4 ટકા તૂટયો જ્યારે સેન્સેકસમાં તેજી | How War Works: Pakistan’s ind…

1 year ago
બારામતી પ્લેન ક્રેશ: અજિત પવાર માટે ‘કાળ’ સાબિત થઈ ધુમ્મસ! માત્ર 800 મીટર હતી વિઝિબિલિટી | ajit pawa…

બારામતી પ્લેન ક્રેશ: અજિત પવાર માટે ‘કાળ’ સાબિત થઈ ધુમ્મસ! માત્ર 800 મીટર હતી વિઝિબિલિટી | ajit pawa…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News